________________
એકવીશ ભવને સનેહસંબંધ
ને શુકન પણ સારા થયા. ઘર છોડીને વન જાય તોય પુણ્યવાનેને શું ? એક અદના ગુલામની માફક દૈવ જ એમની ચિંતા ન કરે તો જાય પણ કયાં? - નજીકમાં જ અનેક નાના મોટા વૃક્ષરાજીથી સુશેભિત, કમલાએ કરીને પરિપૂર્ણ સ્વચ્છ જળથી ભરેલું સરેવર જોયું અને જરી સ્નાન કરી પરિશ્રમ ઉતારવાની મરજી થઈ, જળકીડા કરી કુમાર બહાર નિકળે તો મનેહર સાજથી સુશોભિત અશ્વની લગામ પકડીને ઉભેલા એક પુરૂષ ઉપર તેની દષ્ટિ પડી. પિતાની ઉપર દષ્ટિ પડતાં તે પુરૂષ બોલ્યો, “હે સ્વામિન! આ અશ્વ ઉપર આપ બેસે.)
તું કેણ છે? ને મને ક્યાં લઈ જવા ઈચ્છે છે?
“ચંપાનગરીના ગુણસેન રાજા અહીંથી નજીક નંદનવનમાં ક્રીડા કરવાને આવેલા છે, આપ ત્યાં આવીને ચંપાનરેશના મહેમાન થાઓ. >
એ પુરૂષની વાત સાંભળી કુમાર અધારૂઢ થઇને ચાનંદનવનમાં અશોકવૃક્ષની નીચે બેઠેલા ગુણસેન રાજા અને મતિવર્ધન મંત્રીએ કુમારનું સ્વાગત કર્યું, અનેક વાર્તાલાપ થયા, સમયના જાણ મંત્રીએ રથમાં બેસાડીને કુમારને ચંપાનગરીમાં પ્રવેશ કરાવ્યો. ગુણસનરાજ પિતાના મહેલમાં ગયા ને કુમારને મંત્રી પોતાના આવાસે તેડી લાવ્ય, ખાન, પાન અને સેવા ભક્તિથી કુમાર પિતાનું ઘર પણ વિસરી ગયો. ક્ષણની જેમ દિવસ 3, SS RSS વહી ગયો ને નિશા આવી પહોંચી. '
ત્રિને સમયે પુષ્પની શયા સમાન સુકુમાલ શયામાં સુતેલા કુમાર પાસે મતિવર્ધન મંત્રી આવ્યો, એકાંતને સમય મેળવી લો, “રાજકુમાર ! આજ વર્ષોથી અમારું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com