________________
એકવીશ ભવના સ્નેહસ અધ
એમ વિચારી ચિત્તને બીજી બાજુ ફેરવ્યુ છતાં એ ત્રણવાર એ શબ્દો સંભળાયા, કઇંક નિશ્ચય કરી કમલમેન શબ્દાનુસારે આગળ ચાલ્યા. તા દેવમદિરમાં પ્રવેશ કરતી એક સ્ત્રીને જોઇ તે પણ દેવમંદિરમાં આવ્યા, દેવમ"ગ્નિરમાં પ્રવેશ કરી પેલી સ્ત્રીને કમલસેન પ્રશ્ન કરે ત્યાં ત આશ્ચય !
કમલમેનના જોતા જોતા દેવમંદિર આકાશમાં ચાલવા લાગ્યું, ક્ષણ માત્રમાં કેટલેક દૂર જઇ રમણીય વનપ્રદેશમાં ઉતરી ભૂમિ ઉપર સ્થિર થયું: વિસ્મય પામેલેા કમલસેન વિચાર કરે તે પહેલા તે પેલી સ્ત્રી અંદરના ભાગમાંથી બહાર આવી મેલી. હે સ્વામિ ! તમારૂ કલ્યાણ થાઓ. કુશળ તેા છેને? આ આસન ઉપર બીરાજો !”
હે કલ્યાણી ! તુ કાણુ છે? તે આ બધુ ઇન્દ્રજાળ જેવું શું છે? કુમારે અજાયબીથી પૂછ્યું”,
હે પ્રાણેશ ! આ બધુ તમારે માટે કર્યું છે. મારૂ નામ અગલક્ષ્મી છે. હું આ નગરની પ્રખ્યાત નાયિકા છું, આજસુધી અનાથ હતી પણ તમને સ્વામી કરીને હું સનાથા થઈ છું.” અગલક્ષ્મીના ઉત્તર સાંભળી મલસેન ચમકયા.
કર
“અરે! આ તુ ફુલને મલીન કરનાર વચન શુ’ મેલી ? અનાથ અને દુ:ખીજનાનું પાલન કરવાથી હું તેમના નાથ છું પણ પરસ્ત્રીના ગ્રહણવડે નહિ, ” એ અંગલક્ષ્મીના કાલાવાલા છતાં તેના તિરસ્કાર કરીને મલસેન દેવમંદિરમાંથી અહાર નિકળી ગયેા.
અરે ! જો તુ તને પાતાને બળવાન ને સુખી માનતા હાય તા મારી સામે આવ !” અહાર જતા મલસેને ચાનક લાગે તેવા શબ્દો સાંભળ્યા.
19
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com