________________
( ૧૮ )
આવીસમા વર્ષમાં નિર્વાણુ પામ્યા × અને કૃણિક રાજાના ખાવીશ વર્ષના સંબંધ ઐતિહાસિક ઘટનાઓના મેળ ખરાખર બેસી શકે છે.
ભગવાન સાથે માનીએ તાજ
ભગવાન મહાવીરને ઇ. સ. પૂ. ૫૫૭ માં કેવળજ્ઞાન થયુ તે પહેલાં તરત જ લગભગ, તેમણે ખારમું ચામાસુ ચંપાનગરીમાં કર્યુ હતુ, અને તે પછી વિચરીને, ફરીને સત્તરમા ચેામાસા વખતે ( ચામાસુ ત્યાં કર્યુ ન હતુ.) ચંપામાં આવ્યા ત્યારે કૂણિકે ચંપાનગરીમાં ભગવાનનું સામૈયુ કર્યું હતું.
તે પછી હા વિઠ્ઠલ ને ચેટક રાજા સાથે કણિકનુ યુદ્ધ થયું. ઇ. સ. પૂ. ૫૪૦માં તેનુ' વન ભગવતી સૂત્રના સાતમા શતકના નવમા ઉદ્દેશામાં પત્ર ૨૯ થી ૩૫માં આવે છે અને તે નિરયાળિ વિગેરેમાં મહાશિાટના પ્રસિદ્ધ થયું છે.
નામે
તે પછી ગેાશાળાના મૃત્યુની હકીકત અને છે, અને તે ભગવાનને કેવળજ્ઞાન થયા પછી ચૈાદમા વર્ષે અનેલી ઘટના છે. ‘માવતી સૂત્ર ’માં એ ઘટના આવી રીતે લખી છે કે" तुमं णं आउसो कासवा ! ममं तवेणं तेएणं अन्नाइट्ठे समाणे अंतो छण्हं मासाणं पित्तज्जरपरिगयसरीरे दाहवकंतीए छउमत्थे चैव कालं करेस्ससि "
(માવતી મૂત્ર, શ. ૧૧, પૃ. ૨૮૧.)
× આ હકીકત ‘વીર નિર્વાણુ સંવત્’માં મુનિરાજ શ્રીકલ્યાણુવિજયજીએ વિસ્તારથી લખી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com