________________
( ૩૭ )
કારણુ કે ચંપાનગરી પૂર્વમાં આવેલા અંગદેશની રાજધાની છે, અને અંગદેશ પૂર્વીમાં આંગાળમાં આવેલ છે એ ઇતિહાસપ્રસિદ્ધ છે.
પરંતુ પ્રસિદ્ધ અંગદેશ અને મધ્યભારતને ચાખા વિરાધ દેખાઈ આવે છે એટલે આખા અંગદેશને કલ્પનાથી ઉઠાવીને દક્ષિણદિશામાં મધ્યભારતમાં રૂપનાથના ખડક લેખ પાસે બતાવી દીધા છે, એ પૃષ્ઠ ૪૬ ના નકશા ઉપરથી જોઈ શકાય છે. જ્યારે આખા અંગદેશને ઉઠાવી મધ્યભારતમાં મૂકા ત્યારે પૂર્વમાં આવેલી ઇતિહાસપ્રસિદ્ધ ચ'પાને નકામી અને અન્યથા સિદ્ધ બતાવી દીધી.
ખીજી ખાખત એ છે કે પૃ-૧૧૪ ઉપર મંગાળની ચંપાને જુદી ખતાવી, મૂળ ચ’પાનગરી( તેમણે માનેલી )ના ઇ. સ. પૂ. ૫૫૭ માં નાશ થયે મતાવે છે અને કૂકિ રાજાએ ગાદીએ આવી ત્રીજા વર્ષે તે ચપાને સમરાવી ત્યાં ઇ. સ. પૂ. પર૫ માં ગાદી સ્થાપી એમ લખે છે.
તેવું જ વિરોધી લખાણુ ૧૩૯ પૃ. ઉપર એમ દેખાય છે કે જૂની ચંપાના ઇ. સ. પૂ. ૫૫૬ માં નાશ કર્યાં હતા અને કૂણિકે ચેાથા વર્ષોંમાં નવી ચંપા સ્થાપી. એ રીતે તે બન્નેનાં સ્થાન અને સમય નિરનિરાળા જ બતાવે છે.
આમાં તેમની ગણાવેલી સાલવારી, સ્થાપનાના વ અને ચ’પાપુરીના સ્થાનમાં પરસ્પર વિરોધ દેખાય છે. તેના તેમાં સ્હેજ ખચાવ કર્યો છે ખરો પણ તે નિરર્થક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com