________________
(૨)
એ પ્રશ્નચર્ચાનું પરિણામ એક ઇતિહાસવિજ્ઞ તરીકે આવવુ જોઈએ તે ન આવ્યુ. ખલ્કે તેનું પરિણામ ઊલટી રીતે મને પેાતાને તો એમ જણાયું કે-મારી પ્રશ્નચર્ચાથી તેઓ કંઇક છેડાઇ ગયા હોય એમ લાગ્યું. કદાચ આ ધારણા ભૂલભરેલી પણ હાય પરન્તુ તેમણે જે રીતે એ ચર્ચામાં ભાગ લીધે। અને જવાએ આપ્યા તેની જે શૈલી છે તે શૈલીથી ઇતિહાસપ્રેમી કાઈ પણુ વિદ્વાન્ એમ જ સમજે.
“ પ્રાચીન ભારતવર્ષ ” તપાસ્યા પછી મને એમ ચાસ થયું કે એ પુસ્તકની હકીકતા જો એજ રૂપમાં રહી જાય તે પ્રાચીન કાળથી લઇ કરી અત્યાર સુધીના ઇતિહાસ, શાસ્રો, ઇતિહાસના પ્રમાણેા અને ભૌગોલિક નકશાઓ નહી એ બધુ જ અસત્ય ઠરે. એટલું જ ભારતવષ” ની અસત્ય ખિનાઓ-હકીકતે સત્ય સ્વરૂપે રહી જાય એ તેા ઠીક પણ સાહિત્યમાં ને ઈતિહાસમાં ભારે અનકારક થઈ પડે.
tr પ્રાચીન
બીજી મહત્ત્વની વાત મને એ લાગી કે અત્યાર સુધી જૈન ઇતિહાસકારો સાહિત્ય ને ઇતિહાસ-ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત ને પ્રમાણિત મનાતા આવ્યા છે, જ્યારે “ પ્રાચીન ભારતવર્ષ ”માં આલેખેલી હકીકતા ઉપર કાંઈ પણ અન્વેષણ કે ઊહાપેાહ કરવામાં ન આવે તે માત્ર “ પ્રાચીન ભારતવષ ન ૮ પુસ્તક કે માત્ર ડા, ત્રિભુવનદાસ લ. શાહુ જ નહીં પણ ભૂતકાળના અને વર્તમાન કાળના બધા ય જૈન ઇતિહાસકારને અપ્રમાણિત ઠરાવવાના ભવિષ્ય કાળની પ્રજાને અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com