________________
(૨૩૭) અથવા જ્યાં જે અક્ષરે તેમને અનુકુળ ન હોય તેને બદલે બીજા અક્ષરો ગોઠવી કાઢી પિતાના ઇતિહાસને ચમત્કાર બતાવે છે. “ભીલ્લા ટેસ” નામના પુસ્તકનું નામ આપી તેઓ તેમાંના લેખ વિષે લખતાં જણાવે છે કે, “ તેમાંના એક ઉપર મહાકશ૫ શબ્દ છે” ( પ્રાચીન ભારતવર્ષ પૃ. ૧૯૪) આ મૂળ લેખ “ એપિરાફિ ઈન્ડિકા ” ભાગ ૧૦ નંબર ૬૫ ” ઉપર આવેલો છે અને આ બાબત “ ગાઈડ એફ સાંચી” નામના પુસ્તકમાં (પૃ. ૧૩૬) પણ જણાવેલ છે તથા રાધાકુમુદ મુકરજીના “ અશોક' નામના ગ્રન્થમાં (પૃ. ૩૫ ) અને મારdય હૃતિહાસ શ્રી પવા માંજ ૨ નામના હિંદી ભાષાના ઈતિહાસ ગ્રંથમાં (પૃ. ૫૯૨) પણ વિગતવાર હકીકત આવેલી છે, છતાં કયાંય એ મૂળ લેખમાં
મહાકશિપ” શબ્દ જ નથી પણ માત્ર “કાસપ” શબ્દ જ છે. સન ૧૯૩૪ ની આવૃત્તિવાળા મહાવંશમાં (પૃ. ૧૯)
સપુરિત () ગોતર માતારિય” આ પાઠ છે. વાચકે જોઈ શકશે કે એ પાઠમાં કયાંય “મહા” શબ્દ છે? વળી ઉક્ત લેખમાં “મહા” શબ્દ ઉમેરી ડોકટરસાહેબ તેને ભગવાન મહાવીર' એ અર્થ કરવા માગે છે, પણ મૂર વારિત કુત્ત: શાલા ? ” જ્યાં લેખમાં “મહા” શબ્દ જ નથી ત્યાં તે દ્વારા “મહાવીર” અર્થ કપાય જ કેમ ?
ડોકટરસાહેબ લખે છે કે “મસ્કિના લેખમાં મરાપ્ત શબ્દ સ્પષ્ટપણે દેખાય છે. xx x પણ આ વિદ્વાનને નમ્રપણે પૂછવાનું કે, વાકયમાં તે અશોક શબ્દને પ્રગ પ્રથમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com