________________
(ર૩૮) વિભક્તિમાં થયેલ છે એટલે તે શબ્દ કત તરીકે લેખવાને છે. જ્યારે અશોવર્સ શબ્દ તે છઠ્ઠી વિરક્તિને શબ્દ છે. તે શું છઠ્ઠી વિભક્તિને શબ્દ કેઈ કાર્યને કતી થઈ શકે ખરે? તેમ બીજી મુશ્કેલી એ છે કે રોજH શબ્દ પછી થોડીક જગ્યા ખાલી છે ત્યાં કયા શબ્દ ગેાઠવવા ધારે છે? મારી માન્યતા એમ છે કે આ ખાલી જગ્યામાં જે શબ્દ હોય તે જ કતાં તરીકે એટલે કે પ્રથમ વિભકિતના શબ્દ તરીકે હે જેઈએ અને તે શબ્દ કાં તે વત્ર અથવા અનુન કે વૈરાન હવા સંભવ છે, એટલે આખું વાક્ય બોનસ પત્ર એમ વાંચી શકાય.” (પ્રાચીન ભારતવર્ષ, પૃ. ૪ર),
ઉપર્યુક્ત લખાણમાં ડોકટરસાહેબે પિતાની બુદ્ધિના અને વ્યાકરણના જ્ઞાનના ચૂરા કરી નાખ્યા છે અને પેલી ખાલી જગ્યા જોતાં તેમણે જે કલ્પના કરી છે તે તે તેમની કુશાગ્ર બુદ્ધિને જ સૂઝે એવી છે.
ડોકટરસાહેબ વ્યાકરણ કેટલું લાયા છે તે તે હું જાણતું નથી, પણ “મશH ” માં છઠ્ઠી વિભક્તિ જોઈને તેમને કશી મૂંઝાવાની જરૂર નહતી. ગુજરાતી ભાષામાં
આ ચેપડી મારી લખેલી છે” એ વાક્યમાં “મારી' એ કતા છે અને તે છઠ્ઠી વિભક્તિમાં આવેલ છે. તે જ રીતે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં કઈ પણ કર્તાસૂચક શબ્દ છઠ્ઠી વિભક્તિમાં જરૂર આવી શકે છે. જેમ “મિદ્રસ્ય ઋતિ:
ચંદ્ર 'િ એટલે કર્તામાં છઠ્ઠી વિભક્તિ નથી આવતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com