________________
( ૧૫૯ )
सुवीरस्यापि मथुराराज्यं कुर्वतो भोजकवृष्णादयो बहवः પુત્રા: સંગન્નિરે .......
शौरिः अन्धकवृष्णिसुताय शौर्यपुरं राज्यं दत्त्वा ....... शिवश्रियमशिश्रियत् ।
सुवीरो भोजकवृष्णये मथुरां दत्त्वा सिन्धुदेशे गतः । ... भोजकवृष्णे ः महौजसः उग्रसेननामा तनयोऽभवत् ।
शौर्यपुराधीशस्य अन्धकवृष्णेश्च सुभद्रानाम्न्यां पट्टराइयां... सुता दश अभुवन् । तेषां नामानि अमूनि -
સમુવિનય: પુનક્ષોભ્યન્તવનન્તરમ્ ...ત્યાદિ...
અર્થાત મથુરામાં યદુ નામના રાજા હતા જેનાથી ચાદવવ’શની સ્થાપના થઈ. તેને શૂર નામને પુત્ર થયા. તેને બે પુત્રા થયાઃ એક શારિ ને ખીજે સુવીર. રર રાજાએ શારિને મથુરાનું રાજ્ય આપ્યુ. ને સુવીરને યુવરાજપદે સ્થાપી તે સ્વર્ગવાસી થયા. શારિએ મથુરાનું રાજ્ય સુવરને આપી કુશાવત દેશમાં જઇ શારિપુર નગરની સ્થાપના કરી, તેને અધકષ્ણુિ વિગેરે પુત્રો થયા.
મથુરાના રાજા સુવીરને ભ્રાજકવૃષ્ણુિ વિગેરે પુત્ર થયા.
શૌરિ રાજા અંધકવૃષ્ણુિને શૌરિપુરનું રાજ્ય આપી સ્વગવાસી થયા અને સુવીર રાજા ભાજકવૃષ્ણુિને મથુરાનુ રાજ્ય આપી સિન્ધુદેશમાં ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com