________________
( ૧૫૮ )
આ બધું તે ઠીક પણ પ્રસ્તુત ગ્રંથમાં એક અસંબદ્ધ અને અસભવિત હકીકત તા એ લખી છે કેઃ
* સૌરાષ્ટ્રમાં જ ઉપરના નં. ૧૦ વાળા-શોરપુરવાળા ભાગ આવી જતા હતા, અને શ્રીકૃષ્ણના પિતા વસુદેવ તથા શ્રી નેમિનાથના પિતા સમુદ્રવિજય; તેમજ બીજા આઠ ભાઈએ મળીને કુલ દશ ભાઇઓ....મથુરાથી કાઠિયાવાડમાં આવીને વસ્યા હતા. '
•
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૫૦, ટી. ૧૨.
ઉપરના અવતરણમાં લેખક સ્વય' લખી નાખે છે કે સમુદ્રવિજયના વખતમાં ચાદવા મથુરા છેડી કાઠિયાવાડમાં આવ્યા.
હવે આપણે એ વિચારવાનું છે કે-શૌરિપુરની સ્થાપના ક્યારે થઈ અને કાણે કરી ? આપણે સ્હેજ ઊંડા ઉતરી ચાદવાની વશાળ તપાસી જઈએ.
(૨૨) ‘મથુરા નામ પુરી બસ્તિ,...તસ્યા ચતુનામા નરેશ્વર आसीत् । यतो यादवभूभुजां वंशोऽभूत् । तत्पुत्रः शूरनामा । तस्य aौ पुत्रौ शूरि- सौवीरनामानौ अभूताम् । तयोर्यथाक्रमं राज्यं यौवराज्यं च दत्त्वा तपस्यामंगीकृत्य शूरनराधिपो दिवं ययौ । शौरिः . कुशावर्तदेशे विजहार । तत्र देशे नवीनं शौर्यपुरं नगरं
I
..
व्यधात् । तस्य शौरेः राज्यं कुर्वतो अन्धकवृष्णिप्रमुखा बहवस्तनयाः
संजज्ञिरे ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com