________________
(૧૬૦) સોજવૃષ્ણિને ઉગ્રસેન નામે પુત્ર થશે અને શૌરિપુરના શા અંધકવૃષ્ણિને સમુદ્રવિજય વિગેરે દસ પુરો થયા.*
पाण्डवचरित्र गद्य पृ. १९ આના ઉપરથી વંશાવળી એમ ઉતરે કે –
યશરાજ
રરરાજા
શરિ
સુવીર
અંધકવૃષ્ણુિ
ભેજકણિ
ઉગ્રસેન સમુદ્રવિજય વિગેરે દસ પુત્રે. હવે વિચાર કરીએ કે –
જરાસન્ધ રાજાના વખતમાં તેના ત્રાસથી સમુદ્રવિજય વિગેરે યાદવે સૌરાષ્ટ્રમાં પહેલવહેલા આવ્યા છે
એટલે કે શૌરિ રાજાની ત્રીજી પેઢીએ યાદવે સૌરાષ્ટ્રમાં આવ્યા, જ્યારે શૌરિપુરની સ્થાપના તે સમુદ્રવિજયના પિતાના પિતા એટલે કે સમુદ્રવિજયની પહેલા ત્રીજી પેઢીએ શૌરિ રાજાએ કરી અને તે વખતે સૌરાષ્ટ્રમાં યાદવેનું નામનિશાન પણ ન હતું.
* વિશેષ ઇતિહાસ પાંડવ ચરિત્રમાંથી જોઈ લે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com