________________
(૧૪૮) આગ્રા ને અલાહબાદ વચ્ચે જમના નદીના કિનારા ઉપર આવેલા શૌરિપુરને મેળ ચોરવાડ સાથે બેસારવાની કોશીશ શા માટે થઈ હશે અને એ કલ્પનાને શે હેતુ હશે તે કપી શકાતું નથી. એક દષ્ટિએ તે એ કલ્પના જ વાહિયાતમુહમતિ વચ્ચે જેવી છે છતાં પણ ઉપસ્થિત વિરિત એટલે પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે તે તેને પણ પ્રમાણપુરઃસર વિચાર કરે જોઈએ. - પ્રસ્તુત ગ્રન્થમાં લખ્યું છે કે –
“ૌરિપુર-શરિપુર, શરિ તે ચરિનું અપભ્રંશ છે, અને ચારિ તે ચેર ઉપરથી ટૂંકું નામ સંભવે છે. એટલે ચેરપુર અથવા હાલનું ચોરવાડકવેરાવળથી વાયવ્ય ખૂણે આશરે બાર માઈલ ઉપર છે, જ્યાં જૈનધર્મના બાવીસમા તીર્થંકર નેમિનાથના પિતા સમુદ્રવિજયનું રાજ્ય સ્થાપિત થયું હતું.”
પ્રા. ભા. ભા. ૧, પૃ. ૫૦. ટી. ઉપરનું અવતરણું વાંચતા સમજદાર વાચકને લેખકના મગજની ડામાડોળ અને અવ્યવસ્થિત સ્થિતિને ખ્યાલ સહેજે આવી જાય.
શારિ એ ચોરિનું અપભ્રંશ કઈ ભાષાનું અને કેવી રીતે થયું? કયા વ્યાકરણમાં ને કયા કેશમાં વાંચ્યું? તેનું કોઈ પ્રમાણુ કે આધાર બતાવ્યું નથી.
ચિરિ એ ચાર ઉપરથી ટૂંકું નામ છે એનું પણ કાંઈ પ્રમાણ કે આધાર નથી. વળી વ્યાકરણની દૃષ્ટિએ તે ટૂંકું નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com