________________
વાહ. એ દુષ્ટ આપતા હતા.
(૧૪૭) રાજા ચેટકે એ પ્રમાણે કહ્યું કેતારા હવામી- રાજાને ખબર નથી લાગતી કે વાહીક કુળમાં ઉત્પન્ન થઈને હૈહયવંશની કન્યાને ઇરછે છે. (३) वहिश्च नाम हीकश्च विपाशायां पिशाचकौ ।
તોરપત્ય વાણીજા વૈષ ષ્ટિ પ્રાપ: .. ઉપર પ્રમાણે વાહિ અને હક એ બે દુષ્ટ આત્માના વંશને એ વાહીક કહેવાય છે, જેઓ વિપાશા નદીને કાંઠે રહેતા હતા.
महाभारत कर्णपर्व ८ Cunningham Geogropby, edition II, P. 687. (૪) વાહ ...
____ आवश्यक( हारिभद्रीय) वृत्ति, पृ. ६७७ (५) वाहीककुलाय
સાવરથ(રિમદીય) વૃત્તિ, પૃ. ૭૭ ઉપરના અને બીજા પણ પ્રમાણેથી સિદ્ધ થાય છે કે “પ્રાચીન ભારતવર્ષમાં આવેલું વાહી કુળ સત્ય નથી પણ વાહીકકુળ સત્ય છે.
: ૨૦ : ચોરવાડ એ જ શરિપુર કે ? “પ્રાચીન ભારતવર્ષ” પુસ્તકમાં શૌરિપુર સંબંધી ઉલ્લેખ કરાયો છે અને તેમાં વેરાવળ પાસે ચોરવાડ એ જ ખરું શેરિપુર છે એમ બતાવવાને વૃથા પ્રયાસ થયો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com