________________
આ ઉપરથી મને વસ્તુ રહેવા નહીં પામે.
( ૧૩૯ )
લાગે છે કે નવી આવૃત્તિમાં આ
ખાબૂ કામતા પ્રસાદ જૈન કૃત ‘ભગવાન પાર્શ્વનાથ’માં પશુ શ્રી પાર્શ્વનાથના ગણધરા સમધી કેટલાંક અસમંજસ ઉલ્લેખા કર્યાં છે; પણ તેની હું અત્રે ચર્ચા નહીં કરું.
: ૧૭ :
મહાવીર ` ને બુદ્ધની લગ્નવય
· પ્રાચીન ભારતવર્ષમાં મહાવીર અને બુદ્ધની લગ્નવય મામત આશ્ચર્યકારી લખાણુ થયુ છે. તેમાં તેમનાં લગ્ન માળપણમાં થયા સંબંધે જણાવવામાં આવ્યું છે કે — ઔદ્ધ ધમના પ્રચારક શ્રી મુદ્દેવ તથા જૈન ધર્માંના પ્રચારક શ્રી મહાવીર તથા રાજા શ્રેણિક વિગેરે ૧૩-૧૪ વર્ષની ઉમ્મરે જ પરણ્યા હતા.
પ્રા. ભા. પુ. ૧, પૃ. ૩૧ ટી. ઇતિહાસને આધારે તેવિગત તદ્દન અસત્ય માલૂમ પડે છે, તેના વિચાર અહીં કરવા આવશ્યક છે, કારણ કે શાસ્ત્રમાં તેમનાં લગ્ન ચાવનવયમાં થયાને સ્પષ્ટ નિર્દેશ છે. લગ્ન પહેલાં તેમને યુવાવસ્થા પ્રાપ્ત થઈ ગઈ હતી એવા સ્પષ્ટ ઉલ્લેખ છે. કેટલાંક તા એવા મહત્ત્વના પ્રમાણુ છે કે જેથી શ્રી મહાવીરના કે બુદ્ધના લગ્ન ખાળપણમાં થયા હાય એમ કલ્પના પણ કાઈ વિદ્વાનને ન ઉદ્ભવી શકે !
( १ ) भयवंपि निरुवसग्गं कमेण पत्तो तरुणत्तणं ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com