________________
( ૧૧૫ )
વળી આથી એ પણ સ્પષ્ટ થાય છે કે, અચેાધ્યાને કશે પણ સ"ખ"ધ નથી. તે અન્ને
સ્વતંત્ર હતા.
એ બન્ને ખાખતા વિદ્વાનાએ સ્પષ્ટ કરી છે, છતાં ડૉ. ત્રિ. લ. વિદ્વાનાને મૂ‘ઝવણમાં પડ્યા હોય એમ માને છે અને · પ્રાચીન ભારતવર્ષ` ' પુસ્તકદ્વારા મધા વિદ્વાનાની મૂંઝવણુ ટાળવાનું અભિમાન સેવે છે ત્યારે આશ્ચય થાય છે. વાસ્તવમાં તા ‘પ્રાચીન ભારતવષ ' પુસ્તક જ અ’ધારી દિશામાં પડયું છે.
>
ચૌધેય અને ભિન્ન અને
· પ્રાચીન ભારતવષ ’માં આયુધાઝ ક્યાંથી પેદા થયું તે વિચારીએ.તેમાં Cunninghamના હવાલેા આપવામાં આવ્યું છે.
શરૂઆતમાં તે પૃ. ૫૯ ઉપર લેખક જે હકીકત માટે તેના હવાલેા આપે છે તે હકીકત તદ્દન જુદી છે અને કનિંગહામનું લખાણ જુદું છે. લેખક અચેાધ્યાને આયુધાઝ સિદ્ધ કરવા મથે છે અને તેના પ્રમાણુ તરીકે કનિંગહામનું નામ મૂકે છે, જ્યારે કનિગહામ તા એક જાતિનું વર્ણન કરે છે. તેણે અાધ્યા એ આયુÜાઝ છે એમ તે હવાલામાં કાંઇ લખ્યુ' દેખાતું જ નથી.
આયુષ્રાઝ ઉપરથી અચેાધ્યા એ અપભ્રંશ શબ્દ માની, તેના દોષ અનુવાદક ઉપર ઢાળવાની ચેષ્ટા કરવી એ વ્યાજમી નથી. ઇતિહાસમાં સ્વબુદ્ધિના પણ ચેાગ્ય ઉપયોગ કરવાના હાય છે.
વળી ચૌધેય સખી Sir Cunninghamના જે readingના નિર્દેશ કરવામાં આવ્યે છે તે reading તાત્ત્વિક દૃષ્ટિએ ખરું નથી. તે જૂનું અને વિદ્વાનાને અસ્વીકાય સિદ્ધ થયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com