________________
(૧૧૬)
તેનું અસલી અને ખરું reading આ પ્રમાણે છે – પપૈયાપ વશ (ચોધેય ગણને જય)
આધુનિક વિદ્વાને આ readingને જ માન્ય, સત્ય ને. તાત્ત્વિક લેખે છે.
ખરી રીતે ઈતિહાસ લખનારાઓએ જૂના અને નવાં બધાં પુસ્તકો વાંચવાની જરૂર છે. માત્ર પોતાના મત કે કલ્પનાને અનુકૂળ હોય તે જ પુસ્તક કે readingને વળગી રહેવું ઉચિત ન ગણાય. એથી તે અસત્યની પરંપરા વધે અને ઈતિહાસને ઘાત થાય.
એ ગમે તેમ હોય પણ આયુદ્ધાગ એ અશુદ્ધ ને અસત્ય છે એ નિર્વિવાદ હકીકત છે.
બીજી હકીકત એ છે કે “પ્રાચીન ભારતવર્ષ ”માં અયોધ્યા કે મયુદ્દા એ ઉજજયિનીનું એક વિશિષ્ટ નામ બતાવ્યું છે, અને તેના ઉપર જે મનઘડંત લાંબીચેડી અસંબદ્ધ ક૫ના રચી છે તે તે અજબ આશ્ચર્ય ઉપજાવે તેવી છે. ઉજૈનીનું વિશિષ્ટ નામ અધ્યા કે અયુધ્ધા કયાંય પણ જોવામાં આવતું નથી. उज्जयनी स्यात् विशोलाऽवन्ती पुष्पकरंडिनी।
મિથાપિતામણ, માં-૨, પૃ. ૨૨૦ शृणु व्यास! यथा ख्याता पुरी दिव्या सुपुण्यदा स्वर्णशृंगा नु प्रथमे द्वितीये तु कुशस्थली । तृतीयेऽवन्तिका प्रोक्ता चतुर्थेत्वमरावती,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com