SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ (११४) पंजाब की भावलपुर रियासत में रहनेवाली योहिया नामक जाति यौधेय लोगों की वंशधर मानी जाती है। ' चन्द्रगुप्त-विक्रमादित्य' गंगाप्रसादकृत. पृ. ३३-३४. (६) उनके रुद्रदामा के बाद के जो सिके पाए गए हैं उनमें दो नमूने बढ़े महत्त्व के हैं । एक पर " यौधेयगणस्य जय" (यौधेयगण को जय ) लिखा रहता, तथा एक हाथ में भाला लिए और दूसरा हाथ कमर पर रक्खे-त्रिभंगमुद्रा में यौधेय योद्धा का चित्र रहता है। " भारतीय इतिहास की रूपरेखा" जि. २, पृ० ८६२ (७) पंक्ति ११-१२ सर्वक्षेत्राविष्कृत-वीरशब्दजातोत्सेकाविधेयानां यौधेयानां प्रसह्योत्सादकेन... । અર્થાત–બધા ક્ષેત્રમાં પ્રકટ કરેલી પિતાની વિરપદવીને કારણે અભિમાની બનેલા અને કઈ રીતે કાબૂમાં ન આવવાવાળા એવા રાધેયોને જબરજસ્તીથી ઉખાડી નાખનાર ( ३मन) “Gaekwad's A. Series > No. II P. 31 યૌધેએ વિજયગઢ પ્રદેશ કબજે કર્યો હતે તે એક શિલાલેખ અનુસાર જાણતી હકીકત છે. આ ઉપરથી સમજાય છે કે યૌધેયે એક પ્રબળ અને વીર પ્રજા હતી, તેમના સિક્કાઓ અને રાજય સ્વતંત્ર હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034582
Book TitlePrachin Bharat Varshnu Sinhavlokan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Granthmala
Publication Year1937
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy