________________
(१०४)
(१८) ततो य बारसेहिं जोयणेहिं मज्झिमानाम नगरी ।
आवश्यकचूर्णि पृ. ३२४ ( १९) इक्कारसीए अ मज्झिमपावाए महसेणवणे तित्थं पयट्टि।
विविधतीर्थकल्प पृ. ३४ (२०) मज्झिमपुरम्मि पत्तो सिद्धत्थोतत्थ अस्थि वणी ॥४२
श्री नेमिचन्द्र कृत महावीर चरित्र, पृ. ९७ (२१) छम्माणि गोव कडसल पवेसणं मज्झिमाए पावाए।
आवश्यक सूत्र हरि. पृ. २२६ (२२) इक्कारस वि गणहरा सव्वे उण्णय-विसालकुलवंसा पावाए मज्झिमाए समोसढा जन्नवाडम्मि ५९२.
आवश्यक सूत्र हरि. पृ. २४० ( 23 ) Pāpā-Pāvāpuri-about 7 miles to the south-east of Behar ( town ).
પાપા-પાવાપુરી બીહાર ગામથી ૭ માઈલ દૂર અગ્નિ ખૂણામાં આવેલ છે.
Geographical Ancient M. India P. 148 ઉપર જે આટલા બધા પ્રમાણે આપ્યા તેમાં કલ્પસૂત્ર, આવશ્યક નિર્યુક્તિ, ચૂર્ણિ, વિવિધ તીર્થકલ્પ, પ્રાચીન તીર્થમાળાઓ, ભૌગોલિક અને ઐતિહાસિક પ્રાચીન અગ્રેજી પુસ્તકે, બૌદ્ધ ગ્રન્થ, રાહુલ સાંકૃત્યાયનના પુસ્તકો વિગેરે તમામના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com