________________
(૧૫) પ્રમાણો આપ્યા છે અને તે બધાથી એમ નિશ્ચિત થાય છે કે બુદ્ધ અને મહાવીરની બે પાવાપુરીઓ હતી અને તે બને ભિન્ન સ્થાનમાં હતી.
જૈનની પાવાપુરી પૂર્વદેશમાં બહાર પાસે આવેલી છે, તે બહારથી છ માઈલ, જંભીય ગામથી બાર એજન દર અને રાજગૃહીથી ૩ કેસ દૂર આવેલી છે. શ્રી મહાવીર એક જ રાત્રિમાં જલીય ગામથી પાવાપુરી પધાર્યા હતા અને ત્યાં સુકસાળ રજજુકસભામાં તેમનું નિર્વાણ થયું હતું.
જે સાંચી કે સચઉરિને વીર નિર્વાણભૂમિ પાવાપુરી માનવામાં આવે છે કે તે કલ્પના જ આકાશપુષ્પ જેમ અસત્ય છે કે તે સંભી ગામથી સાંચી કે સચ્ચઉરિ બાર
જન દૂર નથી, બહારથી તે સાત માઈલ નથી અને રાજગૃહીથી તે ત્રણ કેસ નથી. વળી પૂર્વ દિશામાં નથી. એટલે જભીય ગામથી સાંચી કે સઉરિ એક રાત્રિમાં આવી શકાય નહીં. એટલે સાચી કે સઉરિને પાવાપુરી માનવી એ એક વિચિત્ર કપના છે. ખરી પાવાપુરી બીહાર પાસે આવેલી છે તે જ છે એમ શાસ્ત્રોથી ને પ્રાચીન તેમજ અર્વાચીન ઈતિહાસથી સિદ્ધ થાય છે.
.: ૧૧ : आयुद्धाझ अयोध्या के यौधेय ? પ્રાચીન ભારતવર્ષમાં સાચુદાશ અને ધ્યાને કોઈ સ્થળે અપભ્રંશ ગણાવવાનું અને ગાયુદીશને કઈ જાતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com