________________
ચતુર્થ પરિચ્છેદ ]
ઈ. સ. પૂ. ૩૯૨માં અને તેના વંશના અંત ઈ. સ. પૂ. ૩૬૦ આસપાસમાં આવ્યા છે. તેથી માનવાને કારણ મળે છે કે તે એની વચ્ચેના ૩૦-૩૨ વર્ષના ગાળામાં જ તે પ્રદેશ ઉપર માર્યવશી સમ્રાટેાની સત્તા
સ્થપાઈ હતી. પરંતુ જ્યારે સમ્રાટ બિંદુસારના રાજ્યકાળે ઈ. સ. પૂર્વે ૩૪૭ ની આસપાસ અળવા જગાવીને દક્ષિણહિંદની અનેક સત્તાએ સ્વતંત્ર થઈ ખેઠી હતી તે અરસામાં દક્ષિણના આંધ્રપતિઓએ પેાતાના રાજ્યના વિસ્તાર અતિ વિપુલપણે વિસ્તારી મૂકયા હતા અને આવડા મેાટા વિસ્તારવત સામ્રાજ્ય ઉપર હકુમત ભાગવવાને ઠેઠ પશ્ચિમના ભાગમાં—પૈડમાં— રાજગાદી રાખવા કરતાં, પૂના ભાગમાં તેવું જ ક્રાઇ જબરદસ્ત માઢું, વેપારમાં આગળ પડતું, ખીલતું અને સર્વાં પ્રકારની અનુકૂળતાવાળું નગર મળી આવતું હેાય તે ત્યાં રાજગાદી ફેરવી નાંખે, અથવા તેા વર્ષને અમુક કાળ ત્યાં બેઠક રાખે તે તે તદ્દન યોગ્ય કહેવાય. એટલે સાબિત થાય છે કે, આંધ્રપતિઓની રાજધાની તરીકે અમરાવતીનું જે નામ લેવાયું છે તે વરાડ પ્રાંતમાં આવેલું વર્તમાન અમરાવતી નહી૧૩ પણ એઝવાડા નજીક જે અમરાવતી૧૪ નામનું ગામડું આવેલું છે તે અને તેની આસપાસને પ્રદેશ, જે પ્રાચીન સમયે એન્નાકંટક ( વર્ણન માટે પુ. ૧, પૃ. ૧૫૦-૬૨ જુઓ) કહેવાતા તથા જેનું મુખ્ય શહેર એન્નાતટનગર હતું તે પ્રદેશ ગણાતા હતા. વળી આ પ્રદેશમાંથી અનેક આંધ્રપતિઓના સિક્કાઓ મળી આવે છે તે હકીકતથી પશુ આપણા આ વર્ણનને પ્રમાણિક ટકા મળતા રહે છે એમ નિર્વિવાદિતપણે કહી શકાશે. મિ. વી. એસ. ખખલે નામના વિદ્વાને જ. એ. બ્રે.... રા. એ. સા. સન ૧૯૨૮ ( નવી આવૃત્તિ) પુ. ૩માં શતવહન વંશની હકીકતને લગતા લગભગ ૫૦ પૃષ્ઠના એક મોટા લેખ લખ્યા છે. તેમાં તેમણે છ. જે. ડુપ્રેવિલ નામના વિદ્વાને લખેલ એન્શન્ટ હિસ્ટરી ઓફ ધી ડેક્કન નામે પુસ્તકના
રાજગાદીનાં સ્થાન વિશે
(૧૩) ઉપર ટીકા નં. ૧૦માં ટાંકેલું સર કનિંગહામનું કાઈન્સ એફ ઇન્ડિયાના પૃ. ૧૦૮વાળું વાચ જુએ.
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ૭૩
મત ટાંકી બતાવ્યા છે કે G. J. Dubrevil remarks in his Ancient History of the Deccan. "When the Kshaharatas occupied North Deccan, the capital of the Satavahanas was probably Amaravati on the lower course of the
Krishna=ક્ષહરાટાએ જ્યારે દક્ષિણ હિંદને ઉત્તર ભાગ જીતી લીધા હતા ત્યારે શતવહનવંશી રાજાની રાજગાદી, સેાવસા કૃષ્ણા નદીના મુખ પાસે આવેલી અમરાવતી નગરી હતી”. એટલે કે મી. વીલના મત પ્રમાણે નહપાણુ હરાટે અને તેના જમાઈ રૂષભદત્ત તથા મહાઅમાત્ય અયમે જ્ઞતવહન વંશીઓને હરાવ્યા હતા તે માદ, આ શતવહન રાજાઓનું રાજપાટ અમરાવતી નગરે લઈ જવામાં આવ્યું હતું. અને આ અમરાવતીનું સ્થાન કૃષ્ણા (એન્ના) નદીના મુખની લગભગ આવેલું છે. ઢૉ. ભાઉ દાજી (જ. ખાં. છેં. રા. એ. સા. પુ. ૮, પૃ. ૨૩૯) જણાવે છે કે, Padumavi is called Naravara-swami (a new king) & he has also the title of the swami_of Bennakataka...Bennakataka is I (Dr. Daji) believe identical with Warrangul, the capital of the Teligana or Andhra
પદુમાવીને નરવર–સ્વામી ( નવેશ ભૂપતિ ) તરીકે ઓળખાવાય છે. વળી તેને એન્નાકટકના સ્વામિનું બિરૂદ પણ મળેલ છેમારી (ડૉ. દાજી) ધારણા પ્રમાણે તેલીંગણુ અથવા આંધ્રની રાજધાની વર’ગુલ (જે કહેવાય છે) તે જ એન્નાકટક છે.
વળી જનરલ કનિંગહામ પેાતાના કાઇન્સ એક્ ઇન્ડિયા નામે પુસ્તકમાં પૃ. ૧૦૮ ઉપર લખે છે કે All the coins of Andhras are found in Eastern India round about Amravati while all the Bow and Arrow coins
=
(૧૪) જુએ નીચેના પારિગ્રાફ તથા ઉપરની ટીકા ન. ૧૨ સરખાવા
www.umaragyanbhandar.com