________________
ચતુર્થ પરિચ્છેદ ]
રાય. શકારિ વિક્રમાદિત્યની કુમકે જનાર આંધ્રપતિ અરિષ્ટકર્ણની આંક સંખ્યા લગભગ સેાળમી છે. આંધ્રપતિ ચેાથાથી માંડીને સેાળ સુધીના રાજ્ય અમલે ઈ. સ. પૂ. ૩૭૫ થી ઈ. સ. પૂ. ૩૭ સુધીના ત્રણસેા વર્ષીમાં ઉત્તરાત્તર દેશવૃદ્ધિ વધતી જ ચાલી હતી. અલબત્ત, વચ્ચે ચેડાંક વર્ષ જ્યારે ક્ષહરાટ ભ્રમક અને નહપાણુના અમલ ચાલતા હતા ત્યારે-આંધ્રપતિઓને પોતાના રાજપાટનું સ્થાન, પેંઠપ્રદેશ—દક્ષિણ હિંદના પશ્ચિમ ભાગ છેડી દઈને, પૂર્વ ભાગમાં હઠી જવું પડયું હતું. આ ચેાડાં વર્ષના સમય બાદ કરતાં, દક્ષિણ હિંદના સર્વે ઉત્તરપ્રદેશમાં આંધ્રપતિઓનું જોર જ જામી પડયું હતું. એટલે પેાતાના રાજ્યપ્રદેશમાંના ચિનુરકિલ્લા જેવા સુરક્ષિત સ્થળે તે દુશ્મનને હંકાવવાને સામના કરે તે ખનવા યાગ્ય જ છે. કહેવાનું તાત્પ એ થાય છે કે, ચિનુરના કિલ્લે તે રાજગાદીનું સ્થાન સંભવતું નથી પરંતુ લશ્કરી નજરે એક ઉપયાગી કેંદ્રજ સંભવે છે.
જેમ ચિનુરનું સમજાય છે તેમ જીન્તરનું સ્થાન પણ તે જ પ્રકારનું લાગે છે. વિશેષમાં કદાચ બનવા યેાગ્ય છે કે તે રાજપાટ થવાને ભાગ્યવંત બન્યું પણ હાય. કેમકે, ઇ. સ. પૂ. ૧૧૪ની આસપાસ, અવંતિપતિ નહપાણ, તેના જામાત્ર રૂષભદેવ તથા મહામંત્રી અયમે, તે સમયના આંધ્રપતિ સાથે વારંવાર યુદ્ધ ખેડી તે પ્રદેશના કબજો મેળવવાને તનતા મથામણુ કરી હતી એમ શિલાલેખી સાબિતી મળે છે. પરંતુ પૈઠે અને જીન્નેર ઉભયની નિકટતાના જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે એવા વિચાર ઉપર અવાય છે કે, જો રાજનગર તરીકે જીન્નૂરના સ્વીકાર થયા હાય તા, જેમ યુદ્ધમાં શિકસ્ત પામતા એક પક્ષ પાા હતા હઠતા પોતાના સ્થાન તરીકે, નજીકનું સુરક્ષિત સ્થાન
રાજગાદીનાં સ્થાન વિશે
(૯) રાણીશ્રી ખળશ્રીએ પેાતે કાતરાવેલ શિલાલેખમાં, પેાતાના કૂળને લાગેલ લીંક તેણીના પુત્રે ધાઇ નાંખ્યાનું જણાવ્યું છે તે આ હુઠી જવાના પ્રસંગને મનાવાયા છે.
(૧૦) C. A. I by Cunningham pp. 108:So far as my experience goes, all the coins of Andhras are found in Eastern India,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ૭૧
પસંદ કરી લ્યે છે તેમ, તે સમયના આંધ્રપતિએ, આ ક્ષહરાટ પ્રજાના સરદારા સાથેના છ વર્ષના યુદ્ધ દરમ્યાન ( જુએ પુ. ૩. નહપાનું વૃત્તાંત જેના શિલાલેખામાં ૪૦-૪૧ અને ૪૬ ના આં માલૂમ પડયા છે ) આ પ્રદેશમાંના ભિન્ન ભિન્ન સ્થાને આશ્રય લીધા હાય. તથા આવાં કારણને લીધે જ વિજેતા પક્ષેાને યુદ્ધની જીતના સ્મારક તરીકે જીન્ગેર, કન્હેરી છેં. સ્થળેાના શિલાલેખ ઉભા કરાવવાના પ્રસંગા સાંપડયા હોય એમ ધારી શકાય. વિશેષ અધ્યયનથી એમ સમજાયું છે કે, જીન્નેર અને તેની આસપાસના પ્રદેશ જીતવા માટે નપાણના સમયે આંધ્રપતિએ સાથે જે યુદ્ધ ખેલાયાં છે, તે રાજપાટનું સ્થાન પ્રાપ્ત કરવા કે તેવાં અન્ય રાજકીય કારણસર નહેાતાં જ; કેમકે (૧) તે સમયે જમીન મેળવવાના લાભ એટલા બધા પ્રમાણમાં કે રણસંગ્રામ કરી મનુષ્યસંહાર વાળવા માટે ઉપયુક્ત થયા નહાતા (૨) વળી તે પ્રદેશમાં આંધ્રપતિએનું રાજપાટ નહેાતું. તેટલા માટે માનવું રહે છે કે ત્યાંથી તેને ખસેડીને કયારનુંએ પૂર્વભાગમાં, કૃષ્ણા ઉર્ફે એન્ના નદીના, કટક એટલે પાણીથી વર્તુલાકારે ધેરાઇ જતા એવા, એન્નાકદ્રક પ્રદેશમાં લઈ જવામાં આવ્યું હતું. નહપાણુની લડાઈના સમય ઈ. સ. પૂ. ૧૧૪ના અરસાને છે જ્યારે ખેન્નાકટક પ્રદેશમાં રાજધાની તા ગૈાતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરીણુના જ સમયે કે તેના અને રાણીનાગનિકાના પુત્ર મલ્લિકશ્રી સાતકરણના સમયે એટલે કે ઇ. સ. પૂ. ૪૧૪ થી ૩૬૦ સુધીના અરસામાં લઈ જવામાં આવી છે. તે પ્રદેશમાંથી તે
રાજાના સિક્કામા॰ પણ મળી આવે છે, જો આ પ્રમાણે જ સ્થિતિ હૈાય તે। આંધ્રપતિ સાથેના નહુપાહુના યુદ્ધોને રાજકીય સ્વરૂપ આપી શકાય નહીં. તેમજ
round about Amravati, while all the "Bow and Arrow" coins come from Western India મારા અનુભવ એમ કહે છે કે, આંધવી સિમાએ પૂ હિંદમાં અમરાવતીની આસપાસથી મળી આવ્યા છે જયારે તીરકામઠાંવાળા સ`સિકા પશ્ચિમ હિંદમાંથી મળી આવ્યા છે: આ કથનથી નીચેની હકીકતા સાખિત થઇ જાય છે.
www.umaragyanbhandar.com