________________
૭૦ ]
પારા ૫૭, શિલાલેખ નં. ૧ અને ૩) રાજગાદિનું સ્થાન હતું. મતલબ કે હાલ પ્રવર્તી રહેલી પૈઠણુ (Pyton) વિશેની માન્યતા કરતાં, રાજધાનીનું શહેર પેંઠ (Peint) હેાવા વિશે વિશેષ શકયતા જણાય છે. કદાચ સમુદ્રતટવાળા પ્રદેશમાં આવેલું સેાપારા સુપાર્ક નગર (જ્યાં પ્રિયદર્શિનના નાના ખડક લેખના ચેાંડા ભાગ મળી આવ્યે છે તે) પણ સંભવે છે. કાંઈ વિશેષ પૂરાવેા નથી એટલે તેની વિચારણા છેાડી દઈશું. કાઇ સંશાધકને તે દિશામાં પ્રયાસ કરવા ઘટે તેા કરી શકે તેટલા પૂરતું નામ દર્શાવ્યું છે.
રાજગાદીનાં સ્થાન વિશે
[ અઠ્ઠમ ખંડ
કિલ્લો, કે જે શહેર પણુ આંધ્રપતિની એક સમયે રાજધાની હાવાનું મનાયું છે—આ સર્વે સ્થાના એવી નદીના સંગમ ઉપર આવેલાં છે કે, જેના ઉચ્ચાર અને પરિસ્થિતિ જોતાં તે બન્નેની સંભાવના વિશે મિશ્રણ કરી દેવાયું હાય એમ સમજાય છે. તેમજ આ ત્રણે સ્થાને, પ્રાચીન સમયથી જાણીતી અને પવિત્ર એવી ગેાદાવરી અને કૃષ્ણા નદી ઉપર–અથવા તેની શાખા ઉપર–આવેલ હાવાથી પણ, કાઈને કાઇ પ્રકારે એક સ્થાન ખીજાતી જગ્યા પૂરવાને ઉપયાગી થઈ પડયું હાય એમ દેખાય છે. કહેવાની મતલબ એ છે કે,
જુન્નેર તથા ચંદા અને ચિનુરનાં સ્થાન વિશે—ચાંદાશહેર કે ચિનુરના કિલ્લાને રાજગાદીના સ્થાન તરીકે સ્વીકારી લેવાને બહુ મજબૂત ટકા મળતા હાય તેવી પરિસ્થિતિ નથી દેખાતી.
આદિ રાજા શ્રીમુખ અને તેના પુત્ર ગૈાતમીપુત્ર યજ્ઞશ્રીના રાજ્ય દરમ્યાન ( એમાંથી ક્રાના સમયે–તે વિષય તેમના વૃત્તાંતમાં ચર્ચાવામાં આવશે) વરાડ જીલ્લા અને મધ્યપ્રાંતવાળા પ્રદેશ જીતી લેવામાં આવ્યા હતા એટલું જ નહીં, પણ જ્યાંસુધી ઈ. સ. પૂ. ૧૯૦ના અરસામાં તે સમયના આંધ્રપતિ વિદર્ભપતિ પાસેથી શુંગવશી સમ્રાટ અગ્નિમિત્ર યુદ્ધમાં તે પ્રદેશ જીતી લીધા તથા સુલેહનામાની એક શરત તરીકે તે વિભિપતિની કુંવરી માલવિકા સાથે લગ્ન કર્યું ત્યાંસુધી, તે સધળા પ્રદેશ આંધ્રપતિના સ્વતંત્ર અધિકાર તળે જ હતા. આ ગાળા લગભગ અઢી સદીને કહી શકાશે. ચંદા-ચાંદાશહેર વરાડ જીલ્લામાં મોટું શહેર છે. વળી વર્તમાનકાળે જ્યાં અમરાવતી શહેર આવેલું છે તેની નજીકમાં જ તે આવેલું છે,તેમ અમરાવતીને! પણ આંધ્રપતિની જાહેાજલાલી સાથે સંયુક્ત થયેલી વાંચવામાં આવે છે. ઉપરાંત આ ચાંદાશહેર અને આંધ્રપતિઓનું સમૃદ્ધિયુક્ત ઉપરાસ્ત અમરાવતી, એ બન્ને શહેરાનાં સ્થાન તથા ચિનુરને
(૬) કર્યું અમરાવતી ? વરાડ જીલ્લાનું કે અન્ય કોઇ સ્થળ તે નામનું હતું. આ માહિતી મેળવવાની કડાકુટમાં ઉતાર્યા સિવાય, ઠરાવી દેવાયું લાગે છે કે તે વરાડનું જ હેાવું જોઇએ. ( વિરોષ માટે જુઓ નીચેની ટીકા ન’. ૧૦)
(૭) ખરી રીતે ચંદા અને અમરાવતી તે એ શહેરનું નહીં', 'પર'તુ રાજપાટ તરીકે જે એક અન્ય નગરની સભાના લેખાય છે. તે ચિનુર નામના શહેરનું સ્થાન અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ચિનુર શહેર કિલ્લા યુક્ત સ્થાન હાઈ તે હજી તેની શકયતા રાજનગર તરીકે લેખી શકાય તેમ છે. પરંતુ તેને સમર્થન આપનારી અન્ય હકીકત જ્યાં સુધી મળી આવે નહીં ત્યાંસુધી તેનું સ્થાન શયતાની કક્ષાથી આગળ લઇ જવાય તેમ નથી. બાકી કિલ્લાને યુસમયે વ્યુહરચનાના એક—સ્થાન તરીકે લેખાવતાં તેને હક્ક જરૂર ગણાવી શકાશે. બનવા જોગ છે કે ઈ. સ. પૂ. ૫૭માં અતિપતિ એવા શકપ્રજાના જે સરદારને શકાર વિક્રમાદિત્યે પરાજય (જીએ પુ. ૪ માં તેના વૃત્તાંતે ) પમાડયા હતા તથા જેણે, આ વિક્રમાદિત્યને યુદ્ધમાં મદદ કરી પેાતાને હરાવવામાં મુખ્ય ફાળે તેંધાવનાર આંધ્રપતિ (જીએ અરિષ્ટકના વૃત્તાંતે)ની પૂરું પકડી હતી અને જેણે જંગલાચ્છાદિત પ્રદેશમાં સામના કર્યા હતા પરંતુ પેાતાનું મરણ થયું હતું તેની સાથેનાં યુદ્ધનું સ્થાન આ ચિનુરકિલ્લા ૩ આસપાસનું
ચંદ્રાનું સ્થાન, નદીઓના સરંગમ ઉપર છે; પરંતુ ખરી વસ્તુસ્થિતિ શોધખેાળને અંગે જ્યાંસુધી કળાઇ ન હેાય ત્યાં સુધી, એકબીજા સ્થાનને રાજપાટ તરીકે ગણી લેવાની શચતાને લીધે જ આ પ્રમાણે બન્યું દેખાય છે.
(૮) ઉપરની ટીકા ન', ' તથા * વાંચે. અને સ્થા નમાં જૈન, વૈન, (પૈનગંગા, વૈનગંગા) તેમજ જૈન અને વૈનથી યુક્ત બનેલી પુરહિત,
www.umaragyanbhandar.com