________________
૬૦ ]
ઉપર મહાન યુદ્ઘમાં૪૬ જખરી શીકસ્ત ખવરાવી હતી તે પરિણામે પેાતાના ખંડિયા બનાવ્યા હતા. આ વિષય આપણે મજકુર આંધ્રપતિનું વર્ણન કરતાં વિસ્તારથી સમજાવવા પડશે. જેથી અત્ર તેના ઉલ્લેખ કરવા જ ખસ ગણાશે. આ સમયે રાજ્યબંધારણ એવા પ્રકારનું ચાલી રહ્યું હતું કે, માંડળિક રાજા ભલે એક રીતે, આમ જોતાં તાબેદાર જેવી સ્થિતિમાં દેખાતા, છતાં પોતાના દેશપરત્વે તે તદ્દન સ્વતંત્ર વહીવટ કરી શકતા અને જરૂર પડયે અમુક પદ્ધતિએ તેને, પેાતાના સ્વામી ગણાતા સમ્રાટના કાર્યમાં સહકાર આપવાનું ઋણુ ફેડવું પડતું. આવી રાજ્યપદ્ધતિમાં માંડળિક રાજાની પરિસ્થિતિને પતંજલી ભગવાને મૃત્યઃ તરીકે ગણાવી દેખાય છે. એટલે જે રાજા ખીજા સાર્વભૌમતે માંડ
આ વંશના આદિ પુરૂષ રાજા શ્રીમુખ હતા તેમજ તે મગધપતિ નંખીજાને શૂદ્રાણી પેટે જન્મેલ પુત્ર થતા હતા. તે પ્રમાણે મેાટા હૈાવા છતાં તેને મગધ નિક હાય તેને એળખાવવાને પતંજલી મહાશયે નૃત્યપતિ થવાના હક ઝૂંટવી લેવાયેા હતા, તે સ્થિતિથી આપણે હવે માહિતગાર થયા છીએ. ત્યારપછી તેણે શું પગલાં લીધાં તે આપણે તપાસીએ, શિલાલેખી પુરાવાથી જણાયું છે કે, તેને એક નાના ભાઈ કૃષ્ણ નામે હતા. દેખીતું જ છે કે, જેમ શ્રીમુખના હક ઉંચે મૂકવામાં આવ્યા હતા તેમ કૃષ્ણના હુકને પણ તે જ ફ્રેજ થવાને નિર્માયલા હતા. એટલે અને ભાઇઓને સ્વપિતાના મુલકમાંથી રૂસણુા લઈ તે ફરજીયાતપણે નીકળી જવું પડયું હતું અને તે સ્થિતિમાં પેાતાના મેાસાળ તરફ-મુંબઇ ઇલાકાના કાનડા જીલ્લા તર—જવાને માર્ગ તેમને હિતકર માલૂમ પડયા હતા (જે ખીનાનું વર્ણન ઉપરમાં આવી ગયું છે). મગધની હૃદ છાડીને કયે માર્ગે ત્યાં જવું સુલભ અને સુતર થઈ પડે, તે જ પ્રશ્ન તેમને વિચારવાના હતા. કલિંગ રસ્તે થઈને ઉતરે તે ત્યાં ખારવેલ ઉર્ફે ભિખુરાજનું રાજ્ય ખૂબ જોરમાં તપી રહ્યું હતું. એટલે પેાતાના જેવા હડધૂત થયેલા અને લગભગ નિરાધાર જેવા થઈ પડેલાને, કાઈ સબળ રાજ્વીના પીઠબળ વિના અન્ય ભૂપતિને મુલક વીંધીને પસાર થવું, તે લોઢાના
શબ્દના ઉપયેગ કર્યાં દેખાય છે. પોતે વૈદિકમતના હાવાથી કેવળ પુરાણામાં જ “આંધ્રભૃત્ય અને શું - ભૃત્ય” શબ્દો નજરે પડે છે. ઉપરાંત જે પ્રકારની રાજકીય ક્રાંતિ તેમણે ઉપાડી હતી, તેના પરિણામે અત્યાર સુધી ચાલી આવતી પદ્ધતિમાં જબરદસ્ત પલટા થઈ જવા પામ્યા હતા; એટલે જે સ્વતંત્રતા કાઈ માંડળિક રાજા સ્વદેશે ભેગવી રહ્યો હતા તે નષ્ટ થઈ ગઈ હતી અને તેના કપાળે કેવળ તાબેદારીનું જ લંછન દરેક પ્રકારે ચાંટતું થયું હતુંઃ અથવા તેમ નહીં તા તેને ત્યાગ કરી રાજકીય ક્ષેત્રમાંથી સદાને માટે ખસી જવું પડતું હતું. મતલબ કે પતંજલી મહાશયના જવા સાથે ભત્ય' નામની પતિને પણ લાપ કરી નાંખવામાં આવ્યા હતા. ‘ભૃત્ય' શબ્દના પ્રયાગ કાણે કર્યાં, શામાટે કર્યાં અને કેટલા કાળ સુધી તે વપરાશમાં રહેવા પામ્યા તથા અમુક પુસ્તકામાં જ માત્ર શા માટે તેનું દર્શન થયા કરે છે તે સર્વ હકીકત આટલા વિવેચનથી હવે સ્પષ્ટ સમજવામાં આવી ગઈ હશે.
આંધ્રભૃત્યાના પ્રતિહાસ
(૪૬) જીએ સમ્રાટ પ્રિયદર્શિનના ખડક લેખ ન, ૧૩; તેમાં કલિંગદેશ ઉપરની તેની છતનું વર્ણન કરવામાં આવ્યું છે; તથા સરખા સુદર્શન તળાવની પ્રાસ્તિમાંના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ અષ્ટમ ખડ
ભૃત્યપણાની રાજ્યપ્રથાના નાશ પતંજલી મહાભાષ્યકારના સમયથી અથવા કહો કે તેમના વિઘ. માનપણાને અભાવ થયા બાદ થયા છે એટલું જ્યારે સિદ્ધ થયું ત્યારે પ્રશ્ન એ થાય છે કે, તે પૂર્વે તેનું અસ્તિત્વ હતું કે કેમ ? અને હતું તેા, જે સાતમા આંધ્રપતિ શાતકરણ પતંજલી ભગવાનને સમકાલીન હતા તે પોતે, તેમજ તેની પૂર્વના એ આંધ્રપતિઓ, રાજકીય દરજ્જે સ્વતંત્ર હતા કે કાર્યના માંડળિકપણે હતા અને હતા તા કેટલા સમય માટે ઈ. ઈ. તે આપણે જાણી લેવું જોઇએ.
ઉલ્લેખ. તેમાં જણાવ્યું છે કે, દક્ષિણાપથના સ્વામીને પેાતાના ખાહુબળે બે વખત જીતી લઇ, નજીકના સગપણની ગાંઠથી તેને જોડયા હતા તથા તે કારણથી જીવતા છે।ડી મૂકયા હતા,
www.umaragyanbhandar.com