SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ] ce a single piece of evidence which goes against the possibility of the Satavahanas being Brahman; on the other hand their Brahamanic metronymics go positively to show that they were Brahmans. Their legendary origin also points to this. Possibly they were Brahmans. Possibly they were Naga-Brahamins without gotra. The Ikshavaku kings of South India were the Brahaman descendants of Ishavaku=સારરૂપે જણાવવાનું કે, શાતવાહના માહ્મણેા હતા. તેની શકયતાની વિરૂદ્ધ જનારા એક પણ પુરાવેા રજી કરવાને પ્રેફે. ભાંડારકર નિષ્ફળ થયા છે. ઉલટા તેમણે જોડેલા માતૃપક્ષીય ભ્રાહ્મણુગાત્રાથી તા તેઓ ભ્રાહ્મણુ હતા એમ વિશેષ સંભવિત થતું જાય છે. દંતકથા પ્રમાણેની તેમની ઉત્પતિ પણઆ વાતની સાક્ષી પૂરે છે. ધણુંકરીને તે ગેાત્ર વિનાના નાગ-બ્રાહ્મણા જ હતા. દક્ષિણુ હિંદના ઈક્ષ્વાકુવંશી રાજાએ ઇક્ષ્વાકુવંશી ગ્રાહ્મણાની ઓલાદ જ છે.” અમે તે અહીં મજકુર એ વિદ્વાનાની માન્યતા અને તે ઉપર ત્રીજા વિદ્વાન લેખકે દલીલા આપીને સમીક્ષા ચલાવી છે તેને ટૂંક સાર જ રજુ કર્યાં છે. તેમાંથી ક્રાણુ સાચું કે ખોટું તેના નિર્ણય આપવાનું કામ અમારૂં નથી; તે તે વાંચક વર્ગ કહી શકો. અમારે બતાવવાનું છે તે એટલું જ કે, જે દલીલોને તેમણે પ્રત્યેકે આશ્રય લીધો છે તે કેટલે દરજ્જે વાસ્તવિક કહી શકાય તેમ છે. તેના વિવાદ મા પ્રમાણે સમવેશ: જુદી ગાદી અને વંશસ્થાપવાનાં કારણા (૧) એક અહમનસએક બ્રાહ્મણ તરીકે અર્થ ગ્રહણ કર્યાં છે તેમ નહિ; પણ જે બ્રહ્મચર્ય પાળે તે ખંભણુ કહેવાય છે. જીએ પુ. ૩, પૃ. ૨૪૯ ઉપરની સમજીતી તથા સમ્રાટ પ્રિયદર્શનના શિલાલેખામાં પણ આવા જ મમાં તે શબ્દ વપરાયા છે. તે આપણે પ્રિયદર્શિનના જીવન વૃત્તાંતનું પુસ્તક લખવાના છીએ તેમાં બતાવવામાં આવશે. (૪) પૃ. ૪૭ જીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ અષ્ટમ અડ (૨) ખતિય—દપમાનમદન=ક્ષત્રિયાના મદને નાશ કરનાર; અ` તે તેમણે જે કર્યો છે તે જ આપણે કરીએ છીએ; છતાં ક્ષત્રિયના મદને તેાનાર, બ્રાહ્મણુ જ હાવા જોઇએ એમ નથી. પરન્તુ ક્ષત્રિયાણીના પેટે જન્મેલ કુંવરા, જે મગધપતિ નીમાયા હતા તથા નંદ ખીજાથી નંદ આઠમા સુધી જે ઓળખાયા છે, તેમના ગાદીએ આવવાથી પ્રજા તથા અમલદારામાંના ક્ષત્રિયા, બહુ બેજવાબદાર વર્તન બતાવી રહ્યા હતા. એટલે નવમા નંદ જે શૂદ્રાણી જાયે! હતેા જેને આપણે મહાનંદ કહ્યો છે અને પુરાણામાં મહાપદ્મ કહ્યો છે, તેણે મગધસામ્રાજ્યની લગામ હાથ લેતાં જ ઉપરાત ક્ષત્રિયેાનું કુળ-ગુમાન તાડી નાંખવાને કમર કસી હતી (જીએ પુ. ૧માં તેનું વૃત્તાંત). તેણે ક્ષત્રિયાનું નિકંદન કઢી નાંખ્યું હતું; જે કૃત્યને અંગે નવમાનંદને પ્રતિષ– ૬પમાનમદન નામનું વિશેષણ જોડાયું છે, (૩) અનુલામ-પ્રતિલામ લગ્ન વિશે આપણે કાંઈ જ કહેવાપણું નથી. બન્ને પ્રકારનાં લશ્તા જેમ અત્યારે ચાય છે તેમ તે સમયે પણ થતાં જ હતાં. કાઇ કાળે એકનું પ્રમાણુ, ખીજા સમય કરતાં વિશેષ કે ઓછું રહે છે એટલું ગનીમત સમજવું. (૪) શતવહન અને માલિવાહન શબ્દની ઉત્પત્તિ વિશે આપણી માન્યતા જે છે, તે ઉપરના પરિચ્છેદેશમાં તે તે શબ્દની નીચે વણવી ખતાવી છે. (૫) પિતૃગાત્રોને સ્થાને માતૃપક્ષના ગાત્રો તે શામાટે જોડતાં, તેનું સ્પષ્ટિકર પણ આપણે ખતાવી ગયા છીએ. વિદ્વાનાએ દંતકથાના આધારે પેાતાને મનાાવતી દલીલા ઉપાડીને પુરાણના અક્ષરાના અર્થ ખેસારવા પ્રયત્ન સેવ્યેા છે. જ્યારે આપણે શિક્ષાલેખ અને સિક્કાલેખના આધારે)નાં પણ સમયન લીધાં છે. સર્વેનું તાલ કરીને વાંચક્રાએ પોતપોતાના નિર્ણય કરી લેવા રહે છે. હવે અેવટમાં પુરાણુમાંના એક છે વાઢ્યાની સમજુતી આપી, આંધપ્રજાની જાતિ-ઉત્પત્તિરૂપ આ વિષય બંધ કરીશું (૧) વાયુ, મત્સ્ય અને વિષ્ણુ ૧ પુરાણામાં તેમને (શત્તવાહનને) માંધાતિયા(of www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy