SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આંધ્ર પ્રજાની ઉત્પત્તિ વિશ ૪ ] રજી કર્યાં લાગતાં નથી. તેવી જ રીતે ા. આં, રે.ના વિદ્વાન લેખકના શબ્દો (જુએ પૃ. ૩) પશુ એમજ ખેલે છે કે, “તેને (આંધ્રને) દક્ષિણ હિંદમાંની અનેક જાતિઓમાંની એક તરીકે લેખી છે. પાછળના સમયની પેઠે, તે સમયે પણ તેમનું વતન...તેલુગુ દેશમાં હતું ઈ. ઈ.” એટલે કે, તેમણે (પુરાણુના કથનના આધારે) આંધ્રને એક જાતિ તરીકે ઓળખાવી છે ખરી, પરંતુ તેના સ્થાન માટે પુરાણના કથનના આધારે તેમનું મંતવ્ય નથી થતું, ત્યાં તે પોતે જ પેાતાનું અનુમાન કરી વાળ્યું. છે કે, “પાછળના સમયની પેઠે, તે સમયે પણ તેમનું વતન તેલુગુ દેશમાં હતું.” મતલબ કે રેપ્સન સાહેખે પણ આંધ્રપ્રજાને તેલુગુ દેશની પ્રજા તરીકે—ઉત્પત્તિની દૃષ્ટિએ વિચારતાં—ઠરાવવાને કાંઈ આધારપૂર્વક વાત કરી નથી. આ પ્રમાણે બન્ને વિદ્વાનોનાં કથનની ખારિક તપાસ લેતાં, તે આધારરહિત પુરવાર થતાં દેખાયાં. છે. બાકી એટલા તેા જરૂર તે બન્નેના કહેવામાંથી સાર નીકળે છેજ કે આંધ્રપ્રજાને તેલુગુ દેશ—તેલુગુ ભાષા ખેાલતી પ્રજાના દેશ સાથે' પાછળથી એટલે તેમની ઉત્પત્તિ થઈ ગયા બાદ (પછી ચેાડે કાળે કે *ણા લાંખે કાળે તે પ્રશ્ન બીજે છે) નિકટ સંબંધ જોડાયા હતા જ. અને બનવાજોગ છે કે તે વખતે જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ તેની પૂર્વના ભૂતકાળમાં પણ હશે એવું કલ્પી લઈને જ તેમણે વર્ણન કરી દીધું હાય. આ જો કે આપણું તત્ત્વગ્રહણુ છે. પરન્તુ તે વાસ્તવિક દેખાય છે, કેમકે પ્રાચીન સમયના ભારતીય ગ્રન્થાના આધારે અથવા તે તેના જ અવતરણરૂપે જે શબ્દો, લખાયા છે તે તેા સંભાળપૂર્વક જ ઉચ્ચારાયા લાગે છે. જેમકે (૧) The Home of the so called Andhras (જીએ પૃ.૫)=કહેવાતી આંધ્ર પ્રજાનું વતન=(એટલે કે જેને આંધ્ર પ્રજા કહેવાય છે; પરંતુ તેમને જ આંધ્ર પ્રજા કહી શકાય કે કેમ તે Àકાસ્પદ છે) (૨) Satavahanas were not (૧) છતાં ખૂબી એ છે કે, કાઈ નામાંકિત અન્યવિદ્વાના લખે(આધારસહિત હેાય તે તે કાંઇ એટલવાપણું હૅચ જ નહીં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ અષ્ટમ ખડ Andhras (જી) પૃ. ૫)=શતવહન વંશ આંધ્રપ્રજા નહેાતી એટલે કે તેમને એક રીતે આંત્રપ્રજા કહી પશુ ન શકાય (૩) The founder of the dynasty was born at Paithan ( જીએ રૃ. ૫)તે વંશના મૂળ પુરુષ પૈઠણમાં જન્મ્યા હતા. (એટલે કે આદિ પુરૂષનું જન્મસ્થાન પૈઠણમાં ખરૂં, પરંતુ તેથી તેની ઉત્પત્તિ પણ પૈઠણમાં હતી એમ ન જ કહેવાય. કેમકે ગર્ભવતી સ્ત્રીઓ પ્રસૂતિ વખતે પેાતાના સાસરેથી મહિયરમાંઘણી વખત જાય છે, એટલે બાળકનું જન્મસ્થાન તે તેની પેદાશનું સ્થાન ન ગણાય. વળી અહિં તે પૈઠણુ બતાવ્યું છે જે દક્ષિણ હિંદના પશ્ચિમ ભાગમાં આવેલું છે; જ્યારે અંદેશને સર્વ વિદ્યાનાએ દક્ષિણ હિંદના પૂર્વ ભાગમાં માન્યા છે), આ પ્રમાણે મૂળ ગ્રંથે! ઉપરથી અવતરણ કરાયેલા અક્ષરા સાવચેતી પૂર્વકના ઉદ્ગારા કાઢે છે. આ બધું કહેવાના તાત્પર્ય એટલા જ છે કે, આંધ્ર શબ્દ પ્રજાસૂચક છે. વળી તે પ્રજાને દક્ષિણ હિંદ સાથે પાછળથી સંબંધ જોડાયા સમજાય છે પરન્તુ તેમની ઉત્પત્તિનું સ્થાન મહુ અનિશ્ચિત દેખાય છે. બાકી તે વંશના રાજાઓએ તે નામથી પેાતાને એાળખાવ્યા નથી. એટલે કે, તારવવા ઠરાવેલી હકીકતમાંથી હજી અર્ધા ભાગ જ આપણે શોધી શકયા છીએ. ખાકી રહેલ ભાગની તપાસ હવે કરીએ. મિ. રેપ્સન, જેણે એક અયંગ સિક્કાશાઓ તરીકે સારી નામના મેળવી છે તેમણે પ્રથમ “ આંધ્ર જાતિયાઃ ” એવા શબ્દો લખીનેર તેમની ઉત્પત્તિ વિશે પેાતાના વિચાર જણાવ્યા છે કે. The four Pu ranas, which have been independently examined, agree in stating that the first of the Andhra kings rose to power by slaying Susherman, the last આંધ્ર પ્રજાની ઉત્પત્તિ વિશે પરંતુ) તે આધારવિનાનું હોય તયે, સર્વે તેને વધાવી લ્યે છે. (૨) ૐ, આં. ૩. પુ. ૬૪. www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy