________________
દ્વિતીય પરિચ્છેદ ]
Ο
કહેવું એમ છે કે, શતવહનવંશી રાજાના ક્રાઇ સિક્કો ૐ ઇ. સ. ૩૦૨ સુધીના મળી આવ્યેા છે જેથી માનવું રહે છે કે ત્યાં સુધી તે તે વંશની હૈયાતી હતી જ. ઈ. સ. ૩૦૨ પછી આ વંશ ખતમ થઇ ગયા ગણાય. આ હિસામે તેના અંત=મ. સં. ૧૨૭+૩૦૨=૮૨૯ માં થયા જણાશે અને તેની આદિ મ. સં. ૧૦૦માં થયેલ છે જેથી આખા વંશને સત્તાસમય લગભગ ૮૨૯-૧૦૦ =૭૨૯ વર્ષના ગણવા પડશે. કયાં પુરાણુકારના ૪૬૦ વર્ષ તે વંશ ચાલો હેાવાના મત અને કયાં આ ૭૨૯ વર્ષ સુધી ચાલ્યાને મત? છતાં જો આ પ્રમાણે વસ્તુસ્થિતિ હાય તા, જરૂર સિક્કાઈ પુરાવાથી કાઇ વિશેષ મજબૂત આધાર ગણાતા ન હેાવાને કારણે આપણે તેને માન્ય રાખવી પડશે પરંતુ તે મહાશયે તે સિક્કાનું નામ તેમજ તેમાં કઈ સાલ અસલ અક્ષરામાં જણાવેલ છે, તે મુદ્દા ઉપર પ્રકાશ પાડેલ ન હાવાથી, તેમને મળતા થવામાં ઘેાડીક સંક્રાચ ભાગવવા પડે છે. જ્યારે ખીજી તરફ સિક્કાના આધારે ચઋણુવંશી ક્ષત્રપાના ઇતિહાસ પરત્વે આપણે જાણી શકયા છીએ કે તે સમયના આંધ્રવંશી ભૂપતિને સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં હરાવીને અવતિપતિ ચણે ઇ. સ. ૧૪૧-૨માં તેની પતીની આદિ કરી છે. વળ” કાળે કરીને આ ચઋણુવંશી ક્ષત્રપમાંના આઠમા દામસેન અને નવમા યો। દામનના રાજ્યકાળ વચ્ચેના ઇ. સ. ૨૬૧ થી ૨૬૪ સુધીના (જીએ પુ. ૩, પૃ. ૩૮૩) ત્રણ વર્ષના ગાળામાં, દક્ષિણ હિંદના તેમના સૂબા ઈશ્વરદત્ત આભિરે સ્વતંત્ર ખની પેાતાના ત્રૈકૂટકવંશની સ્થાપના કરી છે અને આંધ્રપતિએને વિશેષ દક્ષિણમાં હાંકી કાઢયા છે. આ ઈશ્વરદત્તે જ તેમને હાંકી કાઢયા છે કે તે પહેલાંથી
(૭) જીએ પુ. ૪, પૃ. ૧૬ તથા પુ. ૩, પૃ. ૪૦૫ પછી ચાડેલું કાષ્ટક; તેમાં ખીજું આસન પાશ્ચાત્ય ક્ષેત્રપેાનું અને પાંચમું આસન આંધ્રપતિનું છે, તેમાં સીધી લીટી દોરીને સમગ્ર પરત્વેની તુલના કરી બતાવી છે તે જુઓ.
શતવહન વશ
(૮) નીચેની ટીકા ન. ૧૧ જુએ, (૯) એ આ ૧૪૩ માંથી આંધ્રની પડતીને સમય જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ૨૫
થેાડાંક વર્ષે તેમને મહારાષ્ટ્રના મૂલક ખાલી કરી જવા પડયા હતા તે અનિશ્રિત છે. પરંતુ વિશેષ સત્તાવાર્ અન્ય પ્રમાણ ન મળી રહે ત્યાં સુધી માનવું રહે છે કે આ ઈશ્વરદત્તે જ તેમને દૂર હટાવી દીધા હતા. મતલબ કે, જે આંધ્રપતિને ઈ. સ. ૧૪૭ માં ચણે ગુજરાત ખાલી કરાવરાવ્યું હતું તે જ ચણુક્ષત્રપના એક સરદારે, પાછા તેમને પીછે પકડીને છ સ. ૨૬૧માં વિશેષ દક્ષિણમાં તુંગભદ્રાનદી તટે વિજયનગરમાં હઠી જવાની ફરજ પાડી હતી. સાર એ થયેા કે આંધ્રવંશની પડતી ઇ. સ. ૧૬૧ સુધી ચાલુ રહી હતી. અને ઈ. સ. ૨૬૧=મ. સં. પર૭+૨૬૧=૭૮૮ ગણાય; વળી તેમની આદિ મ. સં. ૧૦૦માં થયાનું નોંધાયું છે. તે હિસાબે તેમના સત્તાકાળ એકદરે ૭૮૮-૧૦૦ =૬૮૮ વર્ષને કહી શકાશે. આપણી ગણત્રી આ પ્રમાણે થાય છે. પરંતુ પુરાણકારે દર્શાવેલ મત જો કબૂલ રાખીએ તે। તેમના કથન પ્રમાણે તે આંદ્રવંશ ૪૫૬થી ૪૬૦ વર્ષ ચાલુ રહ્યો ગણાયા છે.૧૦ વળી આપણને જણાવવામાં આવ્યું છે કે પુરાણામાં આંધ્રભૃત્યા અને આંધ્રપતિ એવા એ શબ્દ પ્રયાગા વપરાયા છે, તેમાંના આંદ્રભૃત્યાનું બિરૂદ (જુએ ઉપરમાં પૃ. ૨૦) સમ્રાટ પ્રિયદર્શિનના મરણુ ખાદ (ઇ. સ. પૂ. ૨૩૫) એક રીતે તે બંધ થયું છે, છતાંયે જે આંધ્રપતિ સમ્રાટ પ્રિયદર્શિનના મરણ સમયે ગાદી ઉપર હતા તેનું મરણુ ઇ. સ. પૂ. ૨૨૪માં થયું છે (જીએ વંશાવળી આગળ ઉપર ). એટલે વ્યવહારુ રીતે તે રાજાના મરણુ બાદ જ સ્વતંત્ર આંધ્રપતિએ થયા ગણાય. હવે જો આંધ્રપતિઓનેા રાજ્યકાળ ૪૬૦ ગણીએ તે। ઇ. સ. પૂ. ૨૨૪માં ૪૬૦ ઉમેરતાં ઈ. સ. ૨૩૬
ગણી શકાય તેને જ, પુરાણકારોએ અંતના સમય ગણ્યા હાય તા, ઈ. સ. પૂ. ૪૨૭થી માંડીને તે ૫૭૦ વર્ષ ચાલ્યા ગણાશે અને વારવાર આંકડાઓની થતી ગલતી જે પ્રાચીન તિહાસમાં નજરે પડે છે તેવા અકસ્માત આ હકીકતે પણ થવા પામ્યા હાય તે! કદાચ ૫૭૦ ને સ્થાને ૪૭૦ નોંધાઈ ગયા હાય! શું આ પ્રમાણે બનવા યાગ્ય છે ! (૧૦) જીએ ઉપરની ટીકા નં. ૯,
www.umaragyanbhandar.com