________________
૨૪]
નથી એટલે તેટલા ભાગ માની લેવાને આપણું અંતઃકરણ અચકાશે ખરૂં). તેવી જ રીતે અન્ય સમÖ ઇતિહાસકાર મિ. વિન્સેન્ટ સ્મિથ (જીએ ૩જી આવૃત્તિ માં રૃ. ૨૧૨) પણ જણાવે છે કે According to Paranas the dynasty lastsd for 450-56–60 years=પુરાણગ્રંથા પ્રમાણે આ વંશ ૪૫૦-૫૬-૬૦ વર્ષ પર્યંત ચાલ્યેા છે. વળી એક અન્ય સ્થાને (જીએ એશિયાટીક રીસર્ચીઝ પુ. ૯, પૃ. ૧૦૦) પણ તે જ મતલખનું લખાણ છે. It lasted 456 to 458 years=તે (વ*શ) ૪૫૬ થી ૪૫૮ વર્ષ સુધી ચાલ્યો છે. આ પ્રમાણે આ ચારે વિદ્યાના તે વંશના એક દર રાજ્યકાળ ૪૫૦થી ૪૬૦ જણાવી રહ્યા છે.' જ્યારે મિ. પાઈટરે તે વંશના પૃથક્ પૃથક્ રાજાએાનાં નામેા તથા તેમના રાજ્યકાળના જે આંકડા ઊતાર્યા છે તેના સરવાળા કરતાં તે તે સમય ૩૬૩ વર્ષના જ થાય છે. આ વિષયની ચર્ચા, જ. ખાં. છું. ર।. એ. સા. ૧૯૨૭ની સાલના, પુ. ૩, ભાગ રમાં, ક્રોનાલાજી ખાઇ એમ. ડમાં તથા જ. બિ. આ. રી. સા. પુ. ૩ ૫, ૨૪૬થી ૨૬૨ સુધીમાં કરાઈ હાય એમ દેખાય છે, પરંતુ દરેકમાં મેળ ખાતા નથી. ક્રાઇમાં નામના ફેરફારા નજરે પડે છે તેા વળી કાઇના ક્રમમાં ફેર દેખાય છે, તે। વળી ક્રાઈમાં પ્રત્યેકના રાજકાળના સમયમાં ફેર પડે છે. આ પ્રમાણે દરેક રીતે ગૂથણા માલમ પડે છે. એટલે કે આ કાય વિશેષ કઠીન હાય, એમ ઉપર ટપકે જોતાં
શતવહન વશના સમય [ અષ્ટમ ખડ પશુ તરી આવે છે. છતાં ધીરજથી જો તપાસ કરાય તેા તેના ઉકેલ હાથ લાગી જાય પશુ ખરી.
ઉપર જણાવેલ વિદ્વાનાએ સંમતિ દર્શાવેલ ૪૬૦ વર્ષના સમયને જો આપણે સ્વીકારી લઇએ તે, તેના આરંભકાળના સમયને ઈ. સ. પૂ. ૪૨૭ તા (ઉપર જુએ) ઠરાવતાં, આ વંશને અંત ઈ. સ. પૂ. ૪૨૭ + ૪૬૦=ઈ. સ. ૩૭ના અરસામાં આબ્યા . માનવે રહે છે. પરંતુ તેમના શિલાલેખા અને સિક્કાઓ જોતાં તેા, આ ઉપર દર્શાવેલ ઈ. સ. ૩૩તા આંક કયાંñા કયાંય પાછળ પડી જતા દેખાય છે. એટલે એવા અનુમાન ઉપર જવું રહે છે કે, જેમ અનેક ખાખતામાં બનતું આવ્યું છે તેમ, પુરાણુકારાનું કથન તા સાચુજ હશે પરંતુ તેમના કથનનું દૃષ્ટિબિંદુ આપણને સમજાયું ન હેાવાથી, કઈરીતે તેની ગણત્રી લેવી તેના પત્તા લગાવી શકતા નથી. એટલે હાલ તા તે ખાખત મુલતવી રાખવી ઠીક પડશે.
નથી પર`તુ તેમણે મગધપતિ તરીકે રાજ્ય ક્યું છે એટલું તેા તેઓ ચાક્કસપણે જણાવે છે જ. (શા આધારે આ કથન ઉચ્ચારાયું છે તેના નિર્દેશ કર્યો નથી).
(૪) આ અંકની સાÖતા કઈ રીતે વ્યાજબી કરે તેમ છે તે બાબત આગળ ઉપર લખીશું. (૧૯ રાજ વિશેની હકીકત જુઓ).
કા. આં. . પૃ. ૨૫, પારી. ૩૨-Statements contained in the Matsya-puran are remarkably
in accordance with the facts as known from other sources. The Matsya gives the total period of the dynasty as 460 years and emu
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
દક્ષિણ હિંદના ઇતિહાસના એક વિશિષ્ટ અભ્યાસી અને ગ્રંથકર્તાએ, પેાતાના વિચારપ આ ખાખતમાં જણાવતાં લખ્યું છે કે “ On the decline (not the end) of Andhra Dynasty about the year 302 A. D., for there is a coin of a Satvahan king bearing that date=ઇ. સ. ૩૦૨ની આસપાસ, કેમકે તે તારીખવાળા સતવહનવંશી રાજાને સિક્કા મળે છે, આંધ્ર વંશની પડતી૬ (અંત નહીં) થવાથી ” એટલે તેમનું
merates 29 kings=મત્સ્યપુરાણનાં થને, અન્ય સાધને દ્વારા પ્રકાશિત હકીકતને ઘણાં જ મળતાં આવે છે. મત્સ્યપુરાણમાં આ વંશ એકંદરે ૪૬૦ વર્ષ ચાલ્યાનું અને તેમાં ૨૯ રાન થયાનું જણાવે છે.
(૫) જુએ જૈ. સ. ઇ. પુ. ૨, પૃ. ૭૬.
(૬) પડતી દશા એટલે લગભગ તેના અતજ સમજાય કેમકે પડતી દશા એટલે ખડિયાપણું તેમજ મહત્ત્વતાની નિસ્તેજતા; એના અર્થ તે। છા ન જીવ્યા તે બધું જ સરખું ગણાય છે. એટલે મૂળ શબ્દ ‘ પડતી હૈાવા છતાં તેના અનુવાદમાં મેં (અતશબ્દ) જેવા ભાષા
બતાવ્યા છે.
www.umaragyanbhandar.com