________________
૧૮ ]
આશ્રિત વ્યકિતને આળખવી પણ ભારે પડે, તેમજ ઋતિહાસમાં પણ અનેક પ્રકારની ગૂંચવણો ઉભી થયા કરે. એટલે આ બન્ને પ્રકારની વિષમતા ટાળવાને સૂતર માર્ગ એ જ કહેવાય કે, પરાજીત રાજાના નામની સાથેજ નૃત્ય શબ્દ લગાંવેા; એટલે રાજકારણની દૃષ્ટિએ તેનું સૂચન પણ થઈ ગયું કહેવાય તેમજ વિજેતાને તેા પેાતાના નામની કે કાર્તિની કાંઈ પઢી જ નહેાતી જેથી તેના નામનેા નિર્દેશ કરાવવાની આવશ્યકતા પણ રહી ન કહેવાય. પરંતુ જ્યારે તે આધિન-પરાજીત રાજા સ્વતંત્ર ચઇ જાય ત્યારે પેલે। નૃત્ય નામના શબ્દ જ કાઢી નાંખવામાં આવે. એટલે તેની પલટાયલી રાજકીય અવસ્થા તરત પરખાઈ જતી ગણુાય. આ પ્રમાણેની સ્થિતિ સિક્કાચિત્રો ઉપરથીપક પણ સમજી શકાય છે અને તેજ સ્થિતિને અત્યારસુધી પ્રગટ થયેલા અને ઇતિહાસમાં નોંધાયેલા રાજાઓનાં વૃત્તાંત ઉપરથી પણ સમર્થન મળતું દેખાય છે. એટલે આપણે તેને સ્વીકારી લઈ, પહેલા સમાસ પ્રમાણે નૃત્ય શબ્દને અર્થ નિષ્પન્ન થતા ગણી તેને કબૂલ રાખવા રહે છે. આના દૃષ્ટાંત તરીકે આપણે શુંગભૃત્ય (જીએ પુ. ૩ માં) રાજાનું વૃત્તાંત ટાંકી બતાવીશું. તેમજ આ દ્રવંશીઓના કેટલાકનું જીવનવર્ણન આગળ ઉપર કરવામાં આવશે તે ઉપરથી ખાત્રી બંધાશે,
રાતવહન ૧૨
વધારે સ્પષ્ટીકરણ કરવાની જરૂર જણાય તે। કહીએ કે, ભૃત્ય એટલે સેવક, એવા અર્થ લેવાથી તે પેાતે કાઇક અન્ય સર્વોપરિ સત્તાને તામે હતા એમ સૂચન થયું કહેવાય; ખીજું, તામેદાર હેાવાની સ્થિતિ તે કાંઈ કાઈ વંશના કે દેશના દરેક રાજાના મનશીખે નિર્માણુ થયેલી ન જ હૈાય, એટલે આખા વંશના જે એકંદર રાજા હેય તેમાંથી અમુક તાબેદાર કે ખંડિયા હાઈ પોતાને “ભૃત્ય” લખી શકે, પરંતુ
(૫૩) જીએ પુ. ૨માં સિકાચિત્રાની સમશ્રુતી, સવળી અવળી બાજુ ઉપર શા માટે તે કોતરવામાં આવતાં હતાં તેનાં કારણ.
(૫૪) નદી જીવી સાથી આ સખ્યા છે, સાત તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ અઠ્ઠમ ખંડ
જે તદ્દન સ્વતંત્ર હૈાય તે તે તે શબ્દના ત્યાગ કરે તાત્પર્ય એ થયા કે જેમ શતવહન અને શતકરણિ શબ્દ તે વંશના સમરત રાજાએ માટે યાજી શકાય તેમ છે, તેવી સ્થિતિમાં આંધ્રભૃત્ય શબ્દ નથી. તેના ઉપયાગ માત્ર પરિમિત પ્રમાણમાં જ કરી શકાય તેવે છે. કયા રાજા ભૃત્ય હતા તેનું વર્ણન કે ખ્યાલ આપવાનું અત્ર આવશ્યક નથી. તે તે આગળ ઉપર ‘આંધ્રભૃત્યાઃ”ના શીર્ષક તળે તેમજ પૃથક્ પૃથક્ રાજાનું વર્ણન કરતી વખતે જોઇ શકાશે. છતાં અત્રે એટલું તે જણાવી શકાય કે, જે સમયે આ વંશની ઉત્પત્તિ થઈ તે સમયે ગણરાજ્ય તંત્રની સ્થિતિ પ્રવર્તતી હતી. તેથી કરીને સાર્વભૌમ સત્તા તા માત્ર નામને જ અધિકાર ભોગવતી હતી. આ સ્થિતિમાંથી ફેરફાર કરીને ચંદ્રગુપ્તમૌર્યના મુખ્ય મંત્રી પંડિત ચાક્ષુષ્ય, કેન્દ્રિત રાજ્યત્વ સ્થાપન કરવાના ક્રાડ સેવ્યા હતા. તે પોતાના પ્રયાસમાં કેટલેક અંશે ફળીભૂત પશુ થયા હતા. પરન્તુ મોટાં મેટાં રાજ્યા તે નવીન ચૈાજનાના અમલમાં સપડાયાં નહેાતાં. એટલે ચંદ્રગુપ્તના સમયથી એ પ્રકારની રાજ્યવ્યવસ્થા ચાલુ થઈ હતી. આ સ્થિતિ હૈઠે મહારાજા પ્રિયદર્શિનના અંત સુધી નથી રહી હતી. તે બાદ મૌર્ય સામ્રાજ્યની પડતી થવા માંડી તે સાથે અકેન્દ્રિત રાજ્યત્વના નાશ થયે। અને કેન્દ્રિત વ્યવસ્થાના પાયા મજબૂત થતા ગયા. એટલે મહારાજા પ્રિયદર્શનના મરણુ પર્યંત—આ વંશમાં પણ નૃત્યત્વ રહ્યું હતું અને પછી તે તદ્દન સ્વતંત્ર બનવા પામ્યા હતા. આ ગણુત્રીએ મ. સ. ૨૯૦=ઈ. સ. પૂ. ૨૩૭માં સમ્રાટ પ્રિયદર્શિનનું મરણુ થયું ત્યાંસુધીમાં શ્રુતવહનવંશના છ ભૂપતિ૫૪ થઈ ગયા હતા અને સાતમાના રાજઅમલના મોટા ભાગ વ્યતીત થઈ ગયા હતા. એટલે આદિના સાત રાજામાંથી હજી કાઈને અંપ્રભૃત્ય તરીકેપ સોાષાવવાની
દેશની પણ કહી શક્રાય તેમ છે પર ંતુ આ ખાબત આગળ ઉપર ચર્ચાવામાં આવરો.
(૫૫) જુઓ આગળ ઉપર તેનું વન.
www.umaragyanbhandar.com