SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ] ન હાવાથી તે કામ લિપિનો ઉપર ાડી દઇને, તે સંબંધમાં કાંઈક સૂચના કરવાનું જ યાગ્ય ધાર્યું છે. તે નીચે પ્રમાણે છે. શત એટલે સે।. વળી આ વંશની આદિ સે વર્ષમાં જ થઈ છે એમ નિર્શક રીતે દર્શાવાયું છે; તેમ શતવહનના અર્થ . પણ તે સ્વરૂપે જ ઘટાવી શકાય છે. એટલે શતકરણમાં જેમ શત અને કૃ શબ્દોના સમાવેશ થયેલ છે અને તેમાંના ! ધાતુ ઉપરથી કરણ અને તે બાદ કરણ શબ્દ યા^યા છે, તેમ કુને બદલે સ ધાતુ હાય તો તે ઉપરથી પ્રથમ સરણ અને તે બાદ સર્રાણુ શબ્દ નીપજાવી શકાય છે; જેમ વહન એટલે વહેવું, ગતિમાં આવવું એમ થાય છે, તેમ સ ઉપરથી પ્રથમ સરણુ એટલે સરવું, ગતિમાં આવવું, થાય છે અને સરજી કરનાર તે સરણિ કહેવાય. જે ઉપરથી સે મા વર્ષમાં સરણ કરનાર તે શતસર્રાણું ઠરાવી શકાય. મતલખ કહેવાની એ છે કે, જેમ શતકરણ શબ્દ વાપરી શકાય તેવી જ રીતે આ શતસરણ પણ વાપરી શકાય, પરંતુ શતકરણને અર્થ જ્યારે સંભાળ્ય નથી, ત્યારે આ શતસરણિના અર્થ યથાયેાગ્ય અને બંધબેસતા થઇ રહે છે. એટલે મૂળ શબ્દ શતસરણિપ॰ વપરાય હાય પરંતુ પાછળથી અનેક કારણાને લઈ ને, જેમ અનેક કિસ્સામાં સ્ખલનાએ પ્રવેશવા પામી છે, તેમ આમાં પશુ બનવા પામ્યું હોય; જેના પરિણામે તે શબ્દ શ્રુતકરણ વંચાતા બની ગયા હૈાય એવા અનુમાન ઉપર જવાય છે. આ અનુમાન ઉપર જવાને બીજું કારણ એ પણ છે કે, જેમ શતકરણિ શબ્દ તેના થતા અર્ચ પ્રમાણે અકારણુ થઇ જાય છે તેમ તેના ઉપયેગ કરનાર પણ ખાટી આત્મપ્રશંસામાં ઉતરી જતા દેખાય છે, જ્યારે શતસરણિ શબ્દ, અર્થમાં તેમજ ઉપયાગમાં, બન્ને રીતે નિરાબાધ સ્થિતિમાં રહેતા જણાય છે. (૬) શાલિવાહન, શાલવાહન અથવા શાલવાન શતવહન વશ જ્યાં સુધી તપાસ કરી શકાય છે ત્યાં સુધી આવું બિરૂદ વંશના માત્ર એકજ રાજાના સંબંધમાં ખાસ (૫૦) આ શબ્દ શતરણિ હાય કે પછી તેને જ અનુસરતા કાઈ ઢાય, તે પ્રશ્ન તે વિષયના જાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ અઠ્ઠમ ખડ કરીને વપરાતું નજરે પડે છે. આ આખા વંશની નામાવલિ હજી સુધી શુદ્ધ ચષ્ટને બહાર પાડવામાં આવી નથી પરંતુ જે અનેક પૌરાણિક ગ્રન્થાની મેળવણી કરીને શ્રીયુત પાટરે જે ત્રૂટિત અવસ્થામાં પણ તૈયાર કરી બતાવી છે તે તપાસતાં ઉપર પ્રમાણે જ સાર નીકળે છે જ્યારે જૈન સાહિત્ય ગ્રંથામાં તા તેટલી હદે પહોંચવા જેવી સ્થિતિ પણ રજી કરાઈ દેખાતી નથી. એટલે હાલ તો આપણે પાટર સાહેબ કૃત નામાવલને જ નજર આગળ રાખીને કામ લેવું પડે છે. મતલબ એ થઈ કે, જેને રાજા હાલ તરીકે એળખાવાયા છે તેનું એકલાનું જ આ બિરૂદ છે. તે રાગ્ન હાલને કેટલાક શાલ પણ કહે છે. અને જેમ આ વંશના રાજાને શત શબ્દની પાછળ વહન નામના પ્રત્યય જોડીને તવહન કહેવાની પ્રથા પડી છે, તેમ આ સાલની સંગાથે પણ તે શબ્દ જોડીને શાલિવાહન કે શાલવહન શબ્દ બનાવી દીધા દેખાય છે. એટલે ભલે શાલિવાન શબ્દ બની ગયા ખરા, પરંતુ ભૂલવું જોતું નથી કે શતવહન તે તેા આખા વંશનું નામ છે અને તે વંશના સર્વ રાજાના સંબંધમાં વાપરી શકાય છે, જ્યારે આ શાલિવહન નામ તેા માત્ર એક રાજા પ્રત્યે જ વ્યક્તિગત રીતે વાપરવા જેવું બની રહે છે. જો કે આ હાલ રાજા થયા બાદ તે વૈશમાં કેટલાક રાજાએ થયા છે તેમને વર્ણવતાં કેટલાક ગ્રંથકારે શાલિવાહનવંશી રાજા તરીકે ઉપદેશે છે, પરંતુ તેમ કરતાં કાંઇ આધાર કે પ્રમાણુ બતાવાયાનું દેખાતું નથી તેમ સર્વથા તે શબ્દને પ્રયોગ ચાલુ જ રખાયા છે એમ પણ નથી. અને તેમ છે તેા તેના સર્વાંધા અંગિકાર કરાયાનું ા માનવું જ કયાં રહે છે ! એટલે આપણે તે પ્રશ્ન ઉપર બહુ માચાડમાં ઉતરવા કારણ નથી. છતાં એક બીજી રીતે આ શાલિવાહન શબ્દ વપરાતા દેખાય છે. તેમાં તેને એક સંવત્સર તરીકે પીછાણવામાં આવે છે અને શક શાલિવાહન અથવા કાર ઉપાડી લ્યે. અને તે ઉપર વિનતિ છે. પ્રકાશ પાડે એમ www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy