SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ] નામ સાથે ખાલી શાતવહન શબ્દ ન જોડી શકે. પરન્તુ લાણા શતવહનવંશી એમ વિશેષણના રૂપમાં તે શબ્દ પેાતાના નામનો પૂર્વે જોડી શકે; જ્યારે શતકરણિ શબ્દ તે તેમના નામના એક અંશ હાવાથી નામની આગળ કે પાછળ કાંઇ પણ ફેરફાર વિના પણ લગાડી શકે છે. જો કે વિન્સેન્ટ સ્મિથના નીચેના શબ્દોપ ચેડા ઘણા અંશે યચાસ્થિત અને ઉચિત માનવા જેવા છે, “ The Andhra kings all claimed to belong to the Satavahan family and many of them assumed the title or bore the name of Satakarni. They are consequently referred to by one or other of these designations without mention of the personal name of the monarch etc. etc.-આંધ્ર પ્રાના સધળા રાજા શતવહન વંશના કહેવાતા અને તેમાંના ધણાએ શતકરણુિનું નામ અથવા તેા બિરૂદ પણુ લગાડયું છે. આથી કરીને પેાતાનું એક વ્યક્તિગત રાજા તરીકેનું નામ ઉચ્ચાર્યાં સિવાય, ઉપરના એમાંથી એકાદ ઉપાધિ લગાડીને પણ પેાતાને સંમેાધતા દેખાય છે. ” (ટીપણુ અને ઉપાધિ એક સરખી રીતે લગાડી નથી શકાતી. શું ભેદ રહી શકે તેના ખુલાસા આપણે ઉપરમાં આપી દીધા છે. બાકી શતવહન તે વંશનું નામ છે અને શતકરણ તે વ્યક્તિગત બિરૂદ છે. એટલું વાસ્તવિક છે) જ્યારે જ. માં. બ્રે. રા. એ. સા. ના વિદ્વાન લેખકનું ૬ વક્તવ્ય તદ્દન સ્પષ્ટ છે કે It is wrong to suppose that Satakarni was a family name like Satavahana. The name Satakarni was assumed by some kings of the dynasty=શતવહનની૪૭ પેઠે શતકરણ ,, (૪૫) જુએ અ. હિ ઈં ત્રીજી આવૃત્તિ પૃ. ૨૦૮. (૪૬) જુએ. મજકુર પુસ્તક સન ૧૯૨૭ને અંક પુ. ૮૧ ટી. ન. ૧૨૫. (૪૭) સાતવહનને સ્થાને ખરા રામ્દ શતવહન જોઈએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રાતવહન વશ [ ૧૫ પણ વંશનું નામ છે એમ ધારી લેવું તે દેષપાત્ર છે. તે વંશના કેટલાક ભ્રપતિએ જ શતકરણનું નામ ધારણ કર્યું હતું, તેમજ કે. હિં. ઈ. માં પુ. ૧, પૃ. ૫૯૮ ઉપર એવા નિર્દેશ કરવામાં આવ્યા છે કે, Following forms are found in various inscriptions, Satakani, Satakani, Sadakarni, Sāta, Sata and Satis ભિન્નભિન્ન શિલાલેખામાં નીચે પ્રમાણે શબ્દોનાં રૂપાં તરા માલમ પડયાં છે, સાત િસતણિ, સદકન, સાત, સત અને સતિ (ટીપ્પણ—આ રૂપાંતરવાળા શામાં ક્યાંય શતવહન શબ્દ પણ નથી.૪૮ વળી તે એમાંથી એકના કાઈ વિકલ્પવાળા શબ્દો પણ નથી. એટલે સ્પષ્ટ થાય છે કે તે રાજાએ પેાતે, ઉપરમાંના શબ્દોથી જ પેાતાને સંખેાધતા હતા અને તે શબ્દાજ તેમનાં ઉપનામા હાઇ શકે, અન્યષ્ટ શબ્દો તેમના વંશ કે જાતિદર્શક હાવા જોઈએ એમ આ ઉપરથી સમજી લેવું રહે છે.) ( વિશેષ ટીપ્પણુ—શિલાલેખમાં કે સિક્કાલેખમાં શ્રુતવહન શબ્દ નથી દેખાતા. તેમાં તે માત્ર શ્રુતકરણને મળતા જ શબ્દો છે; તેમજ શતકરણના તથા શતકર્ણના અર્થ બેસારતાં એમ જણાવ્યું છે કે શત એટલે સે, એવા ભાવાર્થ યુક્ત કરણ કે કણિ શબ્દ છે. આ એમાંથી એક શબ્દ સાથે તે અર્થ ઘટાવી શકાતા નથી. ત્યારે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, ખુદ રાજાઓએ તે જે શબ્દ વાપરી બતાવ્યા છે તે શું ખાટા ? તેમ તા અનવાયેાગ્ય જ નથી, કેમકે લખાણના જ શબ્દો છે, કાંઇ અનુમાનિક ઉપજાવી કાઢેલા નથી. એટલે એક સ્થિતિ કલ્પી શકાય કે, લખાણુના શબ્દો ઊલવામાંજ કયાંય શરતચૂક કે ભૂલથાપ પડી ગઈ હાય. તેની ખાત્રી કરવા આમ ખેલવા માટે અમારે પાતે તે સર્વ જાતે નિહાળી લેવા જોઇએ, પરંતુ અમે લિપિવિશારદ (૪૮) સરખાવા ઉપરમાં ટીકા નં. ૨૭, (૪૯) સરખાવે! ઉપરમાં ટી. નં. ૯ ઉપર ‘શતવહન' શીવાળી હકીક્તના વાય. તથા પૂ. ૯ આર્ભમાંનું www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy