________________
ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ
૩૪૬ ]
જે ભાગ બહુ ઉંચા નહાતા, તે કાળક્રમે આસપાસની જમીન ઉંચી થવાથી છૂટા હાયા જેવા થઈ ગયા. જેથી છૂટા પડેલ અવયવા સ્વતંત્ર અને જુદા નામથી ઓળખાતા થયા. [પાટલિપુત્ર શહેરમાં અનેક ભવ્ય અને ગગનચૂખી ઈમારતા હતી તથા ગંગા નદીના તટ ઉપર જ વસેલું હતું; પાછળથી તે ઇમારતાની બધી ઉંચાઇ તા જતી રહી, પર`તુ કેટલાય ફ્રીટ માટીનાં થરને થર તેના ઉપર ફરી વળ્યાં છે. તેમે તેનું સ્થાન-પટણા શહેર-હજીયે ગંગા નદીના તટે જ માલૂમ પડે છે. આ પ્રમાણે, જમીને ઉંચી નીચી થઈ ગયાના અને કલ્પનામાં પણ ન ઉતરે તેવા ફેરફારા થયાનું જણાયું છે. તેવી જ રીતે શત્રુંજય પર્વત, મૂળે ૮૦ ચેાજનના વિસ્તારને! તથા અનેક શિખરાવાળા
ગણાતા હતા, પરંતુ કાળકમે તેનાં ધણાં શિખરે છૂટાં પડી જઈ સ્વતંત્ર નામે એળખાતાં થયાં છે અને તેથી જ ૮૦ યાજનના વિસ્તાર મટી, હવે નાના શે! તે થઇ રહ્યો છે. આ પ્રમાણે સમેતશિખરનું પણ સમજી લેવું ].
પ્રશ્ન (૧૫):–ભારહુતસ્તૂપમાંનું માયાદેવીનું સ્વપ્ન વાળું દશ્ય-~~
પ્રથમ ત। અધૂરી ઐતિહાસિક હકીકતાને લીધે જ ભારહતના સ્તૂપને આદુધર્મના પ્રતિક તરીકે માની લેવાયા છે. તે સ્થાન જૈનધર્મીય હાઇને તે ઉપર પ્રસેનજીત અને અજાતશત્રુ જેવા જેન રાજાએાએ પેાતાના ધર્મપ્રત્યે પૂજ્યભાવ દર્શાવતાં સ્મારકા ઉભાં કરાવ્યાં છે. આ સંબંધી કેટલુંક વિવેચન આપણે ઉપરમાં ભારહતસ્તૂપ વિશેની ચર્ચા કરતાં કરી ગયા છીએ (જુએ પૃ. ૩૧૨ થી ૧૫). વિશેષમાં જણાવાનું કે, ભગવાન મુદ્દની માતાએ સ્વપ્નામાં છ દાંતવાળા તથા સૂંઢમાં કમળ હલાવતા હાથી જોયાનું જણાવ્યું છે જ્યારે આ બન્ને સ્થિતિ ભારહુતવાળા દૃશ્યમાં નજરે પડતી નથી; જેથી ગ્રંથકર્તાએ પણ તે વિશે શંકા ઉઠાવી છે. ‘ભગવતા ઉત્ક્રંતિ' શબ્દ ખરાખર છે. પરંતુ પ્રશ્ન એ છે કે, કાષ્ઠ વ્યક્તિને ભગવત–ભગવાન તરીકે કયારે સંખેાધી શકાય ? શું ગર્ભમાં ઉત્પન્ન થાય ત્યારથી, કે જન્મ થતાં જ, કે અમુક પ્રકારની તપસ્યા કરીને
[ પ્રાચીન જ્ઞાનપ્રાપ્તિ થયા બાદ, તે હોદ્દો અર્પી શકાય? વળી ભગવત શબ્દની વ્યુત્પત્તિ, ભગવત=વાળુ સહિત; એમ થાય છે તેમાં ભગના અર્થ પણ ધણા થાય છે. તે પછી ભગવતના અર્થ કાં એક જ પ્રકારે માની લેવા ?
[ નેટઃ-એક વાત યાદ આવે છે. પ્રિયદર્શિનની માતાનું નામ કંચનમાળા (પ્રા. ભા. પુ. ૨, પૃ. ૨૮૮) હતું તે આ દૃશ્ય ઉપર ‘માયાદેવી’ છે કે‘ માળાદેવી ’ છે તે મહેરબાની કરી લિપિ। તપાસી જોશે ].
પ્રશ્ન (૧૬):–મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા નામે ૮૨ પૃષ્ઠની એક પુસ્તિકા પૂ. આ. મહારાજશ્રીએ બહાર પાડી છે તેમાં અંતિમ ભાગે સુદર્શન તળાવની પ્રશસ્તિ સંબંધે જે મેં મારૂં મંતવ્ય બહાર પાડયું છે, તેને
66
પેાકળ વિધાનાને પ્રતિવાદ ”નામે રક્રિયા આપવા તેમણે પ્રયાસ કર્યાં છે. તે સધળેા વાંચી જોયા. પરંતુ પ્રાચીન ભારતવર્ષ પુ. ૨, પૃ. ૩૯૩થી ૩૯૭ ઉપર, તથા પુ. ૪, પૃ. ૨૦૭થી ૨૧૭ સુધીમાં તત્ સંબંધી અનેક નવી દલીલા અને સમજૂતિએ મેં રજુ કરી છે તેમાંની એકે તેમણે લક્ષમાં લઇને તેાડવાનું વલણ દાખવ્યું નથી લાગતું. માત્ર સિંહાવલેાકનમાં ગ્રહણ કરેલી રીતીએ જ જૂની ચાલી આવતી પ્રણાલિકાથી નિહાળીને, મારાં વિધાને પોતાની વિરૂદ્ધ જણાતાં, સ્વેચ્છા પ્રમાણે કટાક્ષ જ કરતા જણાયા છે. એટલે મારે માટે તેમાંથી કાઈ મુદ્દા ઉપર ખુલાસા આપવા જેવું રહેતું નથી. છતાં એક એ મુદ્દા ઉપર તેમનું લક્ષ ખેંચવા જેવું લાગતાં તે જણાવું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
"C
પૃ. ૨૩ ઉપર હિંદમાં કલેાકાનું આવાગમન કયા રસ્તે થયું હાવું જોઇએ તેનું વિવેચન છે. તેમના મતથી અમારા સંપ્રદાયના એક મુનિરાજ શ્રી કલ્યાણુવિજયજીના ભિન્ન મત પડતા તેમણે જણાવ્યેા છે. તે ઉપર પાતે સામાન્ય વિવેચકના શબ્દોમાં વર્ણન કરી અંતમાં જણાયું છે કે, “ એટલે માનવું પડશે કે તેઓ પારસકૂળ-ક્ારસમાંથી સાહીઓ સાથે અમુક માર્ગે સૈારાષ્ટ્રમાં નથી આવ્યા પણ સિંધુ નદીને પાર કરી ઈ. સ. પૂ. ૧૨૩ની લગભગ સિંધમાં ઉતર્યાં અને ત્યાંથી કચ્છમાં થઈ સૈારાષ્ટ્રમાં આવ્યા. ' સમાયેાચના લેતાં તેમણે આ પ્રમાણે નોંધ કરી છે.
www.umaragyanbhandar.com