SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોંના ખુલાસા ૩૧૦ ] વીર અહીં પધાર્યાં અને તેમની પ્રાણિમાત્રને હિતકા રીણી અંતિમ દેશના અહીંજ થઈ.” વિવિધ તીર્થકલ્પ, પૃ. ૪૪, સિંધી ગ્રન્થમાળાના વાચનથી પણ તેજ અભિપ્રાય ઉપર અવાય છે. તેમજ ચંડપ્રદ્યોત અવંતિપતિનું ખરૂં નામ મહાસેન હતું તે જૈનગ્રન્થમાં, તેમજ કવી ભાસના ‘સ્વપ્નવાસવદતા’ આદિ ગ્રન્થાથી સુપ્રસિદ્ધ છે. મેધદૂતના કર્તા કલિદાસ કવિએ તા એટલે સુધી જણાવ્યું છે કે તે ચડપ્રદ્યોત રાજાની માલિકીનું જ અને અને તેના જ નામનું વન અવંતિમાં હતું. એટલે કે અતિમાં મહાસેન નામવું વન આવેલું છે. વળી ત્રણસેા વર્ષે ઉપરના જૈનઆચાર્યાએ બનાવેલ સ્તવન કહે છે કે, ૪ શાસનના નાયક એવા શ્રીવીર પ્રભુને જ્યારે કેવળજ્ઞાન ઉપજ્યું ત્યારે, રાજા મહાસેન (ચંડપ્રદ્યોત) ચતુવિધ સંધની સ્થાપના કરવાને (પેાતાના નગરના) વનમાં આવ્યા (ગયેા) હતા. મતલબ કહેવાની એ છે કે રાજાનું નામ પણુ મહાસેન અને વનનું નામ પણ મહાસેન હતું. ત્યાં કૈવલ્ય પ્રાપ્ત થયા બાદ ચતુર્વિધ સંધની સ્થાપના (ગણુધરપદની સ્થાપનાને પ્રસંગ પણ તેનું એક અંગ જ ગણાય છે) રાજા ચંડપ્રદ્યોતની સમીપે કરવામાં આવી છે અને ગણધર સ્થાપનાવાળું સ્થળ મધ્યમઅપાપા હતું. એટલે સર્વ હકીકતનું સમીકરણ કરીશું તેા લિતાર્થ એ નીકળે છે કે, ચંડપ્રદ્યોત ઉર્ફે મહાસેન અવંતિપતિની હાજરીમાં તેના નગરના મહાસેન નામના એક ઉદ્યાનમાં જ મહાવીરે ચતુર્વિધ સંધની સ્થાપના કરી હતી. અને તેમનું નિર્વાણુ પણું તે જ નગરે એટલે તે મધ્યમ અપાપામાં જ થયું હતું. તેને તે સમયે મધ્યમ અપાપાના (3) मञ्जिमपावाह पुवि अपावापुरि ति नाम आसि । મળ પાવાપુર ત્તિ નામંથ ભેળ ફલ્ય મહાવીરસ્વામી દાસનો | ઘેવર વસાસુઅારી નિવને ગંમિશ્રશામાયો ત્તિ વારલનોબળાળ માનસૂગ પુખ્યત્વે काले महासेणवने भगवथा गोअमाई गणहरा खंढिअगण પરિવુઢા ટ્રિલિમા મુછ્યા =જે મધ્યમ પાવાનગરીમાં ભગવાન મહાવીર કાળધમ પામેલા તે નગરીનું અસલ નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ પ્રાચીન નામથી એળખવામાં આવતી હતી. ખીજી વાત એ છે કે તે ‘અપાપા=પાપરહિત' નગરીએ જ્યારથી મહાવીર જેવા પરમ પવિત્ર વિભૂતિના પ્રાણ હર્યાં ત્યારથી પાપવાળી થઈ ગઈ એટલે અપાપાને બદલે પાપાપુરી. (જુએ ઉપરની ટીકા નં. ૨,) કહેવાઇ અને કાળે કરી પાપાપુરીને બદલે પાવાપુરી નામ તેનું પડી ગયું. મતલબ કે પાવાપુરી તે તેા લેાકવાયકાથી પડી ગયેલું નામ છે. નહીં કે તેનું ખરૂં નામ. આ પ્રમાણે જ્યારે નક્કી થાય છે ત્યારે શ્રી હેમચંદ્રસૂરિએ શા માટે કેવળ અતિ પ્રદેશની જ અને તે પણ શ્રીમહાવીરના નિર્વાણુ પ્રસંગને જોડીને જ નામાવળી આપી છે તેને ગર્ભિત આશય પણ ખુલ્લા સમજી જવાય છે. વળી ચારૂઢ થયેલ આ ખીનાને નીચેના પારિગ્રાફ જણાવેલ શિલાલેખ તેમજ અન્ય અતિહાસિક પૂરાવાથી સમર્થન મળી જાય છે. એટલે તે હકીકત નક્કર સત્ય તરીકે સ્વીકારવીજ રહે છે. મૌર્યવંશી રાજાને કુલધર્મ જૈન હતા. તે વશના આદિ સમ્રાટ ચંદ્રગુપ્તે આ સાંચી સ્તૂપની ફરતી ગવાક્ષમાં દીવાઓની હારમાળા પ્રગટાવવાને, સર કનિંગહામના કહેવા પ્રમાણે એક મેાટી રકમનું દાન દીધું છે. (જુએ પુ. ૨, પૃ. ૧૯૧, ટી. ૧૦૩). જૈનસાહિત્ય ગ્રંથામાં (ક. સૂ. સુ. ટી. `પૃ. ૧૦૨) જા. વવામાં આવ્યું છે કે “જ્યારે શ્રીમહાવીર કાળધર્મને પામ્યા ત્યારે એકઠા થયેલ જનસમુદાયે ભાવદીપક (શ્રીમહાવીર પાતે) અદશ્ય થતાં, દ્રવ્યદીપક (સામા ન્ય દીપક) પ્રગટાવવા માંડયા. તે દિવસને દીપોત્સવી પર્વ-દિવાળીનું પર્વ ગણુવામાં આવ્યું.” આ હકીકત દીપક પ્રગટાવવાના ઉપરના કાર્યનું સ્મરણ કરાવે છે. અપાવાપુરી હતું. પણ ભગવાનના કાળધમ પામવાથી, શક્રે તેને પાવાપૂરી કહી. વળી વૈશાખ સૂદ એકાદશીને દિવસે જંભિરા ગામથી ખાર ાજન એક રાતમાં ચાલીને ભગવાન અહીં આવેલા, અને અહીં આવી તેમણે ગૌતમ વગેરેને પ્રતિબેાધ કરી દીક્ષિત કરેલા પ્રાણી માત્રને હિતકારિણી અંતિમ દેશના અહીં જ થઈ. (૪) શાસન નાચક વીરજી, પ્રભુ કેવળ પાયા । સંધ વિધ સ્થાપવા, મહુસેન વન આયા ! www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy