SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] નથી. એટલું જ માત્ર તપાસવું રહે છે કે, ઉપરના પારિગ્રાફમાં જણાવ્યા પ્રમાણે અન્ય સાધનથી તેને સમર્થન મળી રહે છે કે નહીં. ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ૧૦. જ્યાં તે ત્યાં, હશે, સંભવિત છે, (may be), (can); કદાચ હશે (perhaps); ઈ. ઈ. ભવિષ્યના નિર્ણય ઉપર ન છોડતાં, આમ છે જ, (it is so), આમ હાવું જોઈએ (it should be thus) નિશ્ચયદર્શક અભિપ્રાય ખહુ દર્શાવ્યા છે...ઉત્તર...મારાં અનુમાને, સંશયાત્મક વિગતા ક્ર નિવેદન ઉપર નહીં, પરન્તુ સમયાવળી જેવી અફર (non-changeable) અને અતૂટ ( unassailable ) હકીકત ઉપર રચાયલાં હાવાથી, મને તે નિર્ણય રૂપે જ લાગ્યાં છે. આ ઉપરથી તેા ઉલટું એમ દેખાય છે કે, ઉપરની દલીલ ન. ૧ માં જણાવ્યા પ્રમાણે, પુસ્તકને ક્રીટીકલ નહીં કહેનારની પેઠે, તેમને પણ સમયાત્રાની (chronology) પૂરેપૂરી કિંમત જ સમજાઇ દેખાતી નથી. ૧૧. ધણાં પુસ્તકાનાં અવલેાકન કર્યાંનું દર્શાવતી લાંખી નામાવળી ( Bibliography ) આપી હાય, કે તેના ઉતારા અને પ્રમાણા આપી ખૂબ વાદવિવાદ કર્યાં હાય, તે જ પુસ્તકની મહત્તા વધી જતી ગણાય અને તેવા પુસ્તકને જ ક્રીટીકલ તૈયાર કરાયાનું કહેવાય; આવી ગણત્રીમાં રમનારા પણ પડયા છે. તેમને પણ સમયાવળીની કીંમત વિશે બહુ માન નથી અથવા તેા, પ્રકાર (quality) કરતા (quantity) જથ્થાને વધારે વજનદાર માનતા લાગે છે એમજ લેખવું રહેશે. . ૧૨. ‘ તમે તે કાણુ ? (who you !) તમારૂં ગજું શું કે આવું ધરમૂળથી ફેરવી નાંખતું સંશાધનનું કાર્ય હાથ ધરી શકે। ' એવુ કહેનારા પણ મળ્યા છે. ખરી વાત છે; હું કાઈ યુનિવર્સિ`ટી કે કાલેજમાં પ્રોફે સર નથી. તેમ પી. એચ. ડી; એલ,એલ. ડી. કે ડી. લીટ. જેવી પદવી ધરાવતા નથી. માત્ર વૈદકીય ડીગ્રી જ મેળવી છે, અને તે લાઈન પડતી મૂકીને હવે તે માત્ર વેપારી જ બન્યા છું. તેમાં પણ એવા પ્રકારના ધંધા છે કે, આમ જનતા સાથે બહુ સંપર્કની જરૂર પણ રહેતી નથી. વળી મૂંગે મોઢે (silent-work) કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ પ કરવાની આદત હેાવાથી, કેાઈ જાહેર તખતા (platform) ઉપર દેખાવ પણ દેતા નથી. વેશ પણ તદ્દન સાદા રાખું છું. જેથી તેની કીંમત, ક્રાટ પાટલુન અને હેટવાળાના મનમાં, ઓછી રહે તે દેખીતું જ છે. તેની પ્રતીતિ મને અનેક મુલાકાતા દરમ્યાન હજુએ મળતી જ રહે છે. તેથી કાંઈ એમ ન જ કહી શકાય કે, અંધારામાં પડી રહેલ માજીસને જ્ઞાન પામવાના અધિકાર જ નથી. એક વિદ્વાને, ખીજા વિદ્વાન સાથે ચર્ચા કરવા મારી વતી તેમની પાસે સમયની માંગણી કરી, તેા તેમને સંભળાવી દીધું કે, આ લપને કયાંથી લાવ્યા ? એ ચારની મુલાકાતમાં તેા જણાયું હતું કે તેમણે પુસ્તકાનાં દેશ`ન પણ કયા નહેાતાં, તે પછી વાંચ્યાં હૈ।વાની આશા જ કયાં રહી, છતાં કહેવા મંડી પડયા હતા કે, તમારૂં પુસ્તક તદ્દન ખરાબ છે. તે તે પ્રકાશિત જ કરાવું ન જોઈએ, ઈ. ઈ. વળી એક વિદ્વાને કહ્યું કે, હું પોતે રૂઢીચુસ્ત (orthodox) àાઇને ગમે તેટલી દલીલા તમે કરશે! છતાં મારા મત ફેરવવાના જ નથી. માધમ થયેલ ટીકાઓ મુખ્યતયા ઉપર દર્શાવેલ કાઈ ને કાષ્ટ વર્ગમાં આવી જાય છે. છતાં એ ત્રણ એવી જાતની પણ છે કે તેમાં વ્યક્તિગત નિર્દેશ પણ કરી શકાય; પરન્તુ તેમ કરવું તે ગ્રન્થકારને આચાર ન ગણાય. તેથી અત્ર મેધમ ગણાતી ટીકાના મથાળે જ સમાવેશ કરી દેવાની ઇચ્છા થઇ આવી હતી. વળી એમ થયું કે, જ્યારે અમુક હકીકત કે પ્રસંગ સાથે તેને યુક્ત કરાઈ છે. ત્યારે, તેને ચર્ચારૂપે જ માની લને અંતિમભાગે પ્રશ્નોના ઉત્તર જોડયા છે. તેમાં તેને સ્થાન આપવું બહેતર ગણાશે. માત્ર તેમ કરતી વખતે બને તેટલા અંશે તે વ્યક્તિનું નામ વાપરવાથી મારે દૂર રહેવું. એટલે બન્ને મુદ્દા સચવાયા ગણાશે– ઉત્તર વાળીને સંતાષ પણ આપ્યા કહેવાશે અને સામા પ્રત્યે વિવેક પણ જાળવ્યા કહેવાશે. જ્યાં આવા પ્રકારના અને તેને મળતા અનુભવા થતા હાય ત્યાં કેટલાકનું વર્ણન કરવું. દુનિયાના રિવાજ જ થઈ પડયા છે કે, જે કાઈ નવું કાર્ય કરે તેને www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy