________________
દ્વાદશમ પરિચ્છેદ ]
છે તે સ્થાપત્ય, કળાનાન અને શિલાલેખના આધારે સત્ય જ કરે છે. આ પ્રમાણે સાંચીને લગતી વિચારણા અહીં પૂરી થાય છે.
એક એ નવી વાતા
હવે રહી એકલી અમરાવતી સ્તૂપની વિચારણા તેમાં તા માત્ર ખારવેલના મહાચૈત્યને આ વાશિષ્ઠીપુત્રે દાન દીધું હતું એટલું જ જણાવાયલું હાવાથી જે સાર કાઢી શકાય તે એ કે, ખારવેલ પછી શાતકરણ વાસિષ્ઠપુત્ર થયા હતા પરંતુ સમયની ચેાકસાઈ ઘડી શકાતી૧૭ નથી. બહુમાં બહુ ખારવેલના સમય ઇ. સ. પૂ.ની પહેલી સદી કે તે પૂર્વે હતા એટલુંજ કહી શકાયું.
આ પ્રમાણે શિલાલેખમાં આવેલ નામવાળા રાજા હાલ, ઈ. સ. પૂ.ની પહેલી સદીના પ્રારંભમાં થયા હતા તથા તે શિલાલેખવાળા શત્રુંજ્ય અને ત્રિરશ્મિ પર્વતનાં શૃંગારક્ષાવર્ત અને કૃષ્ણગર સહિત-સાંચી સ્તૂપ તથા અમરાવતી સ્તૂપનાં સ્થળા; તે સર્વ જૈનધર્મનાં ઘોધક સ્થાને હતાં; એટલી હકીકત સિદ્ધ થઈ લેખાશે. તે ઉપરથી એમ પણ ફલિતાર્થ થાય છે કે રાજા હાલ શાલિવાહનને કેટલાક વૈદિક મતાનુયાયી હેાવાનું જે માને છે તે શિલાલેખી પૂરાવાથી અસત્ય કહેવાશે. આ સંબંધી વિશેષ વિવેચન આગળના પરિચ્છેદે શક શાલિવાહનવાળા પારિગ્રાફે આપવામાં આવશે. અત્ર આટલા ઈસારે। જ અસ થશે.
વે જ્યારે રાજા શાલિવાહનના ધર્મ વિશેના પ્રામા ણિક પૂરાવા અને હકીકત મળી એક એ નવી વાતા ગયાં છે ત્યારે વર્તમાનકાળે ચાલી રહેલાં એક બે અન્ય મંતવ્ય
ઉપર પણ કાંઇક અમારા વિચાર વ્યક્ત કરવાનું સંસ્થાને ગણાશે, એમ ધારી તે અત્ર રજુ કરીશું. પ્રથમ હકીકતની રજુઆત આ ગૌતમીપુત્ર અને વાસિષ્ઠીપુત્રના અનેક લેખામાં નિર્દેશ કરાયેલાં ગામડાનાં સ્થાન પરત્વે છે. જે ગામડાનાં સ્થાન વિશે પૂરી ખાત્રી નથી ચુખ તે વઈ દ્દષ્ટએ. તાપણુ, પ્લુરક, મનમાડ,
૨ ૨૪૭
કરજક ઇ. નાં નામ વિશે વિના સંક્રાચે તરત કહી શકાશે કે, તે સ્થળાનાં પ્રાચીન નામેા ઉચ્ચારમાં કાઇ પણ ફેરફાર વિના કે જરાક સ્થાનિક ફેરફાર સાથે તેને તે જ અત્યારે પણ સચવાઇ રહ્યાં છે. એટલે જેમ કૃષ્ણગિરિ-કન્હેરી, કાર્લેની ગુફા, સહ્યાદ્રીના શિખરેશ છે. ઈ. જૈન ધર્મનાં તીર્થધ મા ગણાયાં છે તેમ વર્તમાનને મનમાડ જીલ્લા તથા તેની હદમાં આવેલાં લેારા અને કરજત ઈ. ગામે જેને! ઉલ્લેખ શાતકરણના શિલાલેખામાં દાન આપ્યા નિમિતે, કે તેનું ઉત્પન્ન મેળવવા રૂપે થયા છે, તે સર્વે ગામેા જૈનમતાવલખી હેવાનું માનવું રહે છે. અરે કહે કે આખા ગાવર્ધનસમયજ (ગેાદાવરી નદીના મૂળ પાસેના પ્રદેશ) તેને લગતા હતા. તેમજ તે ધર્મનાં સ્થાનાથી જ્યારે તે ભરચક હતા ત્યારે ઈલારા અને અજંટાની ગુફાઓમાં જે દૃશ્યને વિદ્વાનેા બૌદ્ધધર્માંનાં કહી રહ્યાં છે તે મંતવ્યાની ઓળખ કરાવવામાં પણ હવે ફેરફાર થશે એમ સ્વીકારવું રહે છે. વધારે નહીં તેા ઈ. સ.ની ત્રીજી-ચોથી સદી પૂર્વેનાં (કારણ કે તે સમયે જૈનેતર એવા ગુપ્તવંશી સમ્રાટની સત્તામાં આ પ્રદેશ જવા પામ્યા હતા) સ્મારકા તા બૌદ્ધને બદલે જૈતેનાં જ કહેવાં પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ખીજી હકીકત જે રજુઆત માંગી રહી છે તે, પુરાણનાં કથનને અંગે છે. પરિચ્છેદ ૧૦માં, પૃ. ૨૦૨થી ૨૦૭ સુધી શાતકરણ હાલ રાજાના માતપિતાની તથા પૂર્વજની એાળખનેા પત્તો લગાડવા, પુરાણુનાં અવતરણા આપવાં પડયાં છે. તેમાં એક એ પ્રકારે છે કે, તેના જન્મ દૈવાધીન સંયાગામાં થયા છે. પરંતુ તે સંયેાગ ઉપસ્થિત થવાના કારણરૂપ, યજ્ઞ કરવામાં વિજ્ઞ કરનારા મ્લેચ્છા તરફથી અસ્થિ આદિ ફેંકાતાં હાવાનું તેમજ તે વિદ્મના નિવારણુઅર્થે શીવજી પાસે યાચના—પ્રાર્થના કરવા ગયાનું જણાવાયું છે. આ ગ્રંથન ઉપરથી એવા ખ્યાલ ઉત્પન્ન થાય છે કે, આખાયે પ્રસંગ વૈદિકધર્મનાં અનુષ્ટાનને લગતા છે, તેમજ તે સાથે રાજા હાલના જન્મને સંકલિત કરાયા છે. પરંતુ
(૧૭) આના સમય ઇ. સ. પૂ.ની પાંચમી સદીને તેનું અસલ લખાણ જુઓ. છે તે માટે ઉપર તૃતીય પરિષ્કૃìડી. ન. ૧૨, ૧૩ તથા
www.umaragyanbhandar.com