________________
પ્રથમ પરિચ્છેદ ]
Andhra seems to occur in a passage of Aiterreya Brahaman (B.C. 500 composition date roughly) in which they are enumerated among the tribes of South India. Their home then, as in later times, was no doubt the Telugu country on the eastern side of India between the rivers of Krishna and Godavari-અતેરીય બ્રાહ્મણ નામને ગ્રંથ જેની રચના ઈ. સ. પૂર્વે ૫૦૦ આશરેમાં થયાનું ગણાયું છે તેના એક વાકયમાં આંધ્રનું નામ પહેલી જ વાર વપરાયું જણાય છે. તેમાં તેને દક્ષિણ હિંદમાંની અનેક જાતિઓમાંની એક તરીકે લેખાવી છે. પાછળના સમયની પેઠે તે સમયે પણ તેમનું વતન હિંદના પૂર્વ કિનારે આવેલ કૃષ્ણા અને ગાદાવરી નદીઓની વચ્ચેના તેલુગુ દેશમાં હતું તે નિશંક છે.” આટલે દરજજે આ બન્ને વિદ્વાના એકમત થતા જણાયા કહી શકાશે, કે આંધ્ર નામની એક પ્રજા છે અને તેમનું અસલ વતન હિંદુના પૂર્વ કિનારે કૃષ્ણા અને ગેાદાવરી નદીના ડેલ્ટા (દુઆમ)વાળા પ્રદેશમાં હતું, તેઓ ડેવીડીઅન પ્રજાના અંશ સમાન છે; તથા વર્તમાનકાળે તેમના દેશને અને તેમની ભાષાને તેલુગુ નામથી એળખવામાં આવે છે. પણ તેમાં કયાંય એવા ઉલ્લેખ કરાયેા નથી કે તે આંધ્ર પ્રજાના દેશને અંદેશ પણ કહેવાતા હતા, છતાં પાછળના વિદ્વાન મિ. રૅપ્સન આગળ જતાં પોતાના પુસ્તકમાં જણાવે છે કે “Andhra Desa or the country of the Andhrasis a sanskrit name for the Telugu country lying between the rivers Krishna and Godavari કૃષ્ણા અને
[ ૩
શતવહન શ ગાદાવરી નદી વચ્ચે આવેલ તેલુગુ દેશનું સંસ્કૃતમાં અંદેશ અથવા આંધ્ર પ્રજાને પ્રદેશ કહેવાય છે. તેમનું કથન તદ્દન સ્પષ્ટ છે ક્યાંય શંકાને સ્થાન નથી એટલે તપાસવું રહે છે કે અંદેશ અને આંધ્રપ્રજાને સંબંધ હાવાનું શી રીતે માની લેવામાં આવ્યું છે. ને કે ‘અંદ્ર' શબ્દ વિશેની વિચારણા આપણે હવે પછીના શીર્ષક તળે કરવાના છીએ, એટલે ત્યાં તે સંબંધી વિસ્તૃતપણે જણાવીશું છતાં અત્ર પ્રશ્ન ઉપસ્થિત થયે। છે તે। સંક્ષિપ્તમાં પણ જણાવવું પડરો જ.
મજકુર મિ. રેપ્સને જે અતેરીય બ્રાહ્મણ ગ્રંથના રચના સમય ઇ. સ. પૂર્વે ૫૦૦ આશરેના જણાવ્યા છે, એટલે તે સમય સુધીતેા “આંધ્ર” નામથી આંધ્ર નામની પ્રજા જ સમજાતી હતી. અંધ નામના કાઈ દેશ હતા કે નહીં તે તેમાંથી નીકળતું નથી. તેમજ પુ. ૧, પૃ. ૪૯માં જૈન અને બૌદ્ધ થા પ્રમાણે આર્યાવર્ત્ત દેશના જે ૨૫-૨૫ા દેશા કહેવાતા હતા તેમનાં નામેા આપ્યાં છે તેમાં પણ અંથ્રદેશનું નામ નજરે પડતું નથી એટલે માનવું રહે છે કે, તે સમયના વૈદિક, ઔદ્ધ અને જૈન એમ ત્રણે સંપ્રદાયના કોઈપણુ ગ્રંથકારને ‘અંધ્રદેશ’ એવા શબ્દ પરિચિત હતા જ નહીં, પરંતુ પેલા પ્રખ્યાત ચિનાઈ મુસાફર મિ. હ્યુએન શાંગ જ્યારે હિંદમાં આબ્યાં ત્યારે જે ૮૦ રાજ્યા વિદ્યમાન હતાં તેમનાં નામ તેણે જણાવ્યાં છે તેમાં અંદેશનું નામ જરૂર દેખાય છે જ (જીએ પુ ૧ પૃ. ૬૪); જેથી માનવું રહે છે કે, ઈ. સ. પૂર્વે ૫૦૦ અને ઈ. સ. ૬ની સદી વચ્ચેના અગિયારસે વર્ષના ગાળામાં ક્રાઇક સમયે તે ‘અંધ્રદેશને લગતી માન્યતા પ્રવેશવા પામી હશે. કયા કારણથી તેમ બનવા પામ્યું હશે તે જો કે જાણવામાં આવ્યું નથી પણ અનવા જોગ છે કે, વ્યાકરણના નિયમાનુસાર, અંધ્ર દેશમાં
.
.
(૬) યુગપુરાણમાં આ રાનને ‘ શાત' નામથી સખાધ્યા છે. (જીએ પુ. ૪, પૃ. ૧૯-૨૦માં બુદ્ધિપ્રકારામાંથી કરેલાં અવતરણે!).
(૭) ‘“હતું” એવા નિશ્ચયકારક રાખ્ત તે તેમણે વાપર્યા છે પણ (સરખાવેા ઉપરની ટીકા, ન. પનું લખાણ.) આ પ્રમાણે માની લેવાનું તેમણે કાંઈ કારણ જ બતાવ્યું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
( માર્ં ટીપ્પણ; પાશ્ચાત્ય વિદ્વાનોએ આવી રીતે અનેક ઠેકાણે કારણ આપ્યા વિના અનુમાન કરી બેસાડી દીધા છે ને તેવાં થનને સર્ચ નિર્ણય તરીકે બીજા વિદ્વા ને એ સ્વીકારી લીધાં છે. આ પણ એક જાતની ખલિહારી જ ને ?)
(૮) બ્રુએ કા. આ, ૨. પ્રસ્તાવના પૂ. ૭૧,
www.umaragyanbhandar.com