________________
તેના રાજ્યવિસ્તાર તથા તે સંબંધી અન્ય માહિતી
અન્ય માહિતી
૨૩૪
પડે છે, તે એટલા માટે કે, ઉદ્દયાશ્વ પાતે લશ્કરની સરદારી લઈને સિંહલ ઉપર ચડાઇ નહાતા લઇ ગયા, જ્યારે રાજા હાલ ખુદ પે તે ચઢાઈ લઇ ગયા . હાય એમ સમજાય છે. આ કારણને લઇને ભલે વિસ્તારની દૃષ્ટિએ, ઉદ્દયાશ્વ, નંદિવર્ધન કે ચંદ્રગુપ્ત કરતાં રાજા -હાલનું રાજ્ય કાંચ નાનું હતું છતાં, દક્ષિણાપત્યેશ્વરનું ઉપનામ રાજા હાલતે એકલાને જ લગાડાય છે. ઉપર વર્ણવેલી ચાર વિશિષ્ટતાઓમાંની, ત્રીજી-ચેાથીને લીધે પશુ તેનું નામ જો કે આગળ તરી આવે તેવું ગણાય છતાં, અમારી માન્યતા જેતે નિર્દેશ હવે કરીએ છીએ તે પ્રમાણે, તેનું નામ તે સર્વ કરતાં મેખરે મૂકાવા યોગ્ય ગણાવું રહેશે. તેનું નામ શાતવાન, શાલિવાહન લેખાતું હાઈ ને, તેની સાથે શક શબ્દ જોડી, જે શકશાલિવાહન નામને સંવત્સર હિંદના કેટલાક ભાગમાં પ્રચલિત થયા છે, તેને અંગે અમારા આ કથનના પ્રસારા છે. કાઇ રાજાના જીવન સાથે સંબંધ ધરાવતા અમુક કાર્યને લીધે, તેના રાજ્યના આદિ કે અંતના વર્ષ સાથે જોડીને તેના નામના સંવત્સર પ્રચલિત થાય તે તે। સહજ સમજી શકાય તેમ છે અને વાસ્તવિક પણ છે; પરંતુ ઈ. સ. ૭૮થી પ્રારંભ થતા લેખાતા શક સંવત્સરના વર્ષતે, આ રાજા હાલના રાજ્યકાળનાં આદિ કે અંત સાથે કાઈ પણ જાતને સંબંધ ન હેાવા છતાં, તે સંવત્સરના પ્રણેતા તરીકેના યશ તેને ફાળે ચઢાવી દેવાય તે એક અહેભાગ્ય જ લખાય તે! આ સ્થિતિમાં અનેક સંવત્સર પ્રવર્તકા કરતાં પણ આતા નંબર એકદમ અગ્રદે મૂકવા રહે છે. આને લગતા વિશેષ અધિકાર આગળ ઉપર આવવાને છે જેથી આટલા નિર્દેશ કરીને જ અત્ર આપણે અટકીશું. આ પ્રમાણે તેના રાજ્યની પાંચ વિશિષ્ટતાએ જે અમારી નજરે ચડી ગઈ તે વાચકoદ સમક્ષ ધરી બતાવી છે.
પૃ. ૨૨૧ ઉપર નં. ૧૭ ને દક્ષિણાપથપતિ તેમજ નં. ૧૮ તે દક્ષિણાપત્યેશ્વર શા માટે કહેવામાં આવ્યા છે તેની વિગત સમજાવતાં, તેમજ તેના રાજ્યવિસ્તાર શિલાલેખ ન. ૧૩માં રાણીતથા તે સંબધી બળબીએ નં. ૧૭ ના રાજ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ એકાદશમ ખડ
વિસ્તારની ભીતરમાં આવી જતા પ્રદેશનાં અને પર્વતાનાં નામે આપ્યાં છે. તે ઉપરથી નં. ૧૭ અને ૧૮ના રાજ્યના સંક્ષિપ્ત અને ઉડતા ખ્યાલ આવી જાય છે જ. એટલે અહીં તે લખતાં, જે કાંઇ વિશેષ જાણવા ચેગ્ય છે તે સમજાવીશું.
નં. ૧૭ કરતાં નં. ૧૮ના વિસ્તાર વિશેષ હતા એ નિર્વિવાદ છે જ; કેમકે નં ૧૮ વાળાએ મલય જેવા દક્ષિણહિંદના અને સિંહલ જેવા હિંદની દક્ષિણે પણ હિંદની બહાર આવેલ, એવા મુલકા ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું. પરંતુ નં. ૧૮ ને લગતા જે પૌરાણિક ગ્રંથાના ઉતારા આપણે પૃ. ૨૦૨થી૨૦૭માં આપી ને છેવટે પૃ. ૨૦૭ ઉપર જે ખાર મુદ્દા સારરૂપે કાઢી બતાવ્યા છે તેમાં સાતમે! મુદ્દો રાજા શતકરણને અતિમાં સ્મારક ઉભા કરતા બતાવ્યા છે. ખીજી ખજુ આપણે નં. ૭ વાળા શાતકરણના રાજ્યવૃત્તાંતે એમ બતાવી ગયા છીએ કે, આખા શાતવહનવંશી રાજાઓમાંથી અતિ જીતી લીધાનું માન, જે ક્રાઈ પણ રાજાને ફાળે જતું ઢાય તે તે કેવળ આ એકને જ છે. જેથી શંકા ઉઠે છે કે, પૌરાણિક ગ્રંથમાં આપેલું આ સધળું વર્ણન કાં નં, ૧૮ને બદલે નં. છતે લાગુ ન પાડી શકાય કેમકે બન્ને જણા વાસ૪પુત્ર છે, તેમ પુલુમાવી પણ છે. વળી પચાસ ઉપરાંત વર્ષનાં રાજ્ય ભાગવ્યાં છે, તેમ પરાક્રમી અને મશહુર પશુ છે. આવી અને આ ઉપરાંતની વિગતો બન્નેને લાગુ પડે તેવી સામાન્ય છે. તે પ્રશ્નનું સમાધાન કરવા માટે થોડીક ઝીણી બાબતા તપાસી જવી પડશે. ખરી વાત છે કે બન્નેએ ઉત્તરદ્વંદમાં (વિંધ્યાચળ પર્વતની ઉત્તરે) પ્રવેશ કર્યાં છે જ. એટલું જ નહીં પણ અતિપ્રદેશમાં બન્નેએ ધાર્મિક સ્મારકા પણ ઉભાં કરાવ્યાં છે. (તેમાં શું શું તફાવત છે તે આપણે આગળ ઉપર નૈ, ૧૮ની ધાર્મિક વૃત્તિવાળા પારિગ્રાફમાં જણાવવાના છીએ) પરંતુ રાણીખળશ્રીના લેખ ઉપરથી સમજાશે કે, જેનાં સ્થાને નક્કો નથી કરાયાં તે સિવાયના, ઉત્તરહિંદમાં ગણી શકાય તેવા દેશામાં સુરાષ્ટ્ર, આકર, અવંતિ અને વિદર્ભ તથા
www.umaragyanbhandar.com