SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ એકાદશમ પરિચ્છે ] પ્રજાને તેમાં અન્ય પરદેશીએ પણ હતા તે સર્વનેમેટી સંખ્યામાં કચ્ચરધાણુ વળી ગયે. યુદ્ધના અંતે વિક્રમાદિત્ય, શકારિના બિરૂદ સહિત અવંતિપતિ બન્યા અને મેટા પણ અવ્યવસ્થિત સામ્રાજ્યને ધણી કહે વાચે. જે સામ્રાજ્ય ધીમે ધીમે તેણે શાંતિમય કરી નાંખી, હરેક પ્રકારે ઈર્ષ્યા ઉપજાવે તેવું માર્ગદર્શક અને મનેાવાંચ્છિત સુખદાયી બનાવી દીધું. જ્યારે પોતાના ઉપકારક એવા અરિષ્ટકને મળેલ ભૂમિના અડધાઅડધ હિસ્સા લેવા આગ્રહ કર્યો ત્યારે અડધા તા શું, પણ કિંચિત કે તલભાર પણ જમીનની ઇચ્છા કરૂં તા તા માતાની કૂખજ લાજે તે ૧૨ તથા લેાભની ખાતર જ લડાઇ વહેારી લીધી હતી એવા બટ્ટો જ લાગે ને? તમારૂં કામ થયું અને પ્રજા સર્વ વાતે સુખી થઈ એટલે મને આખી દુનિયાનું રાજ્ય મળી ગયું જ સમજું છું, મારે મન રાજપાટ મેળવ્યા કરતાં પણ પ્રજાનાં અંતઃકરણનાં આશીર્વાદની કિંમત વધારે છે. આવા હ્રદયે ગાર કાઢવા તે-શું માર્દવતાની સાથે નિઃસ્પૃહતાને પૂરાવેા નથી આપતા ? આ પ્રમાણે આંધ્રપતિએ ધણા ધણા આગ્રહ છતાં કાંઇજ ગ્રહણ ન કર્યું ત્યારે બિચાર। શકાર તે શું કરે ? તેણે પેાતાનું સર્વસ્વ તેના ચરણે ધરી, આંધ્રપતિના કુટુંબ સાથે મિત્રાચારીની એવી ગાંઠ મજબૂત કરી મૂકી કે જ્યાં કાઈ પણુ લેાકાપયોગી તા શું પરન્તુ રાજ ચેગ્ય કે આત્મકલ્યાણુના ઉત્કર્ષનું કાર્ય ડ્રાય તા પણ તેની સલાહ, મદદ, અને સાથમાં ભળ્યા સિવાય તે કરે જ નહીં; અને તેથી જ તે બન્ને રાજવીના કુટુ ખાતે, સ્વધર્મ તીર્થંસમા સૌરાષ્ટ્રનીભૂમિ ઉપરના માત્રુજય, ગિરનાર આદિ તીર્થધામમાં ભેળાઇને કામ કરતાં જોઇએ છીએ. તેમજ અવંતિના ગૃહઆંગણુ જેવા સાંચીના પ્રદેશમાં પશુ, આંધ્રપતિને (નં. ૧૭ના ગાદીવારસ નં. ૧૮ વાળાને) તીર્થાવત...સકરૂપ સ્તૂપને દાન દઇ ભક્તિ દર્શાવતા નિહાળીએ છીએ. આ પ્રમાણે જ્યાં મિત્રાચારી જેવું નથી હોતું, ત્યાં કદાપિ અંતિમ સમયે દાન અને કૌસીલ વહીવટ (૧૨) આવા પુત્ર માટે રાણીખળશ્રીને શું એ. સંતેાષ થાય ! તેને માટે શિલાલેખમાં જે અક્ષરા કાતરાવ્યા છે તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૨૨૯ એ સામ્રાજ્યના સમ્રાટાને એકઠા થતાં નિહાળવાનું— અરે છેવટે સાંભળવાનું-પણ સૌભાગ્ય પ્રજાને લલાટે કાષ્ઠ ભૂમિના ઇતિહાસમાં તેાંધાયાનું જાણ્યું છે ? એટલે જ અમારૂં કહેવું થાય છે કે આ સર્વ પરિણામ રાજા અરિષ્ટકણે ધારણુ કરેલી તટસ્થાની–કાઈના ઘરમાં માથું ન મારવાની-ધારણ કરેલી નીતિનું જ સમજી લેવું. જેમ શકાર વિક્રમાદિત્યે પેાતાના જીવનમાં અનેક પ્રજોપયેાગી કાર્યો નિસ્પૃહીપણે કર્યાં છે તેમ આ આંધ્રપતિએ પણ અનેક રીતે નિસ્પૃહા કેળવી બતાવેલી હાવાથી તેમજ પાતે પરાક્રમી હાવાથી તેને પણ કેટલાકે વિક્રમાદિત્ય લેખાવ્યા છે તે અકારણુ નહીં જ ગણાય (જીએ પૃ. ૨૦૬). જેમ તેણે કાઇના રાજ્યમાં નકામું માથું ન મારવાની નીતિ ગ્રહણ કરી હતી, તેમ જ્યાં જરૂર પડે ત્યાં ખીજાતે વિશ્વાસે કામ Ùાડી ન દેતાં ‘આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય' તે કથનાનુસાર પોતે જ યુદ્ધે ચડતા; અને લશ્કરની સરદારી લઈ,૧૩વિજયમાળા પહેરી, કીર્તિ વરીને પાછા વળી આવતા. આ પ્રમાણે તેનામાં અનેક ગુણા ભરેલા હતા તે સર્વનું વર્ણન કરતાં, નાહક પૃષ્ટો ભરાઇ જાય માટે મુખ્ય મુખ્ય એક એના પરિચય કરાવી હવે આગળ વધીશું. તેના નામે કાતરાયલા શિલાલેખ નં. ૮ (જીએ પંચમ પરિચ્છેદ) ઉપરથી સમજવામાં આવે છે કે, પેાતાના રાજ્યના ૨૪ મા વર્ષે તે બહુ માંદે। પડી ગયા લાગે છે. આ બિમારી એછામાં ઓછી છએક માસ લંબાઈ દેખાય છે; એવું તેણે છ છ મહિનાને અંતરે પેાતાના સ્થાન ઉપર એટલે પાટનગરે ખેત્રાકટક નગરે બેઠા બેઠા, નાસિક જીલ્લામાંના પેાતાના તીર્થધામવાળા પ્રાંતના સૂબાને હુકમ કર્યો છે તે ઉપરથી જાણી શકાય છે. આ ઉપરથી તેના ચારિત્ર્ય ઉપર, અંતિમ સમયે દાન અને કૌસીલ વહીવટ કરતાં વિશેષ પડતા લખાવ્યા હૈાત તાપણતે આછાજ કહેવાત ! (૧૩) જીઆ શિલાલેખ ન, ૧૮ www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy