SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ વાસિષ્ઠીપુત્ર અને તેનાં વિશેષણા ૨૨૪ ] ભારપૂર્વક કહી શકીએ છીએ. જે નામાવલી દ્વિતીય પરિચ્છેદે શેાધી કરીને જણાવી છે, તેમાં વાસિષ્ઠપુત્રસાથે નીચે પ્રમાણેનાં ઉપનામા–વિશેષણા અથવા એળખ આપતા શબ્દો જોડાયા દેખાય છે. (૧) વિલિવાય પુરસ (૨) વિદિવય રસ (૩) વાસિષ્ઠ પુત્ર શાતકરણ (૪) પુલુમાવી (૫) ચત્રપણું (૬) યજ્ઞશ્રી શાતકરણ વાષિીપુત્ર. જેમ આમાંના ચત્રપણું શબ્દ કેવળ નં. ૨૫ને એકલાને જ લાગેલ છે તેમ યજ્ઞશ્રી વાસિષ્ઠીપુત્ર પણ (યજ્ઞશ્રી ગૌતમીપુત્રથી નિરાળેા પડી જાય છે તેથી તથા) કેવળ નં, ૨૯ એકને જ જોડાયેલ હાવાથી તે એને ઓળખી કાઢવાને જરા પણ મુશ્કેલી નડે તેવું નથી. તે જ રીતે વિલિવાય કુરસ વાસિષ્ઠીપુત્ર પણ (વિલિવાય ગૌતમીપુત્રથી જુદો પડી જાય છે તથા) કેવળ નં. ૧ તે જ લાગુ પડતા હાવાથી (જીએ સિક્કા નં. ૬૭-૬૮) તેને ઓળખી કાઢવા સરળ છે. જોકે વિલિવયકુરસની સાથે કૃષ્ણ ખીજો કે તે પ્રકારનું ખીજાં એળખ આપતું નામ જોડાયલ કયાંક દેખાય છે, પરંતુ તેથી તેા સ્થિતિ વિશેષપણે સ્પષ્ટ થઇ જતી ગણાય એટલે તેની ગણત્રી નિરર્થક છે. વળી વિલિવયકુરસ તે પણ કેવળ નં. ૪નું જ ઉપનામ હાઇ તેના કિસ્સા પણ મૂંઝવતા નથી. આ પ્રમાણે છમાંથી ચાર વિશેષણાના નિકાલ સહેલાઈથી આણી શકાય તેવા છે. બાકીના ખેની-વાસિષ્ઠપુત્ર શાતકરણિ તથા પુલુમાવીની—જ ચર્ચા કરવા જેવું રહે છે, [ એકાદશમ ખડ ત્યારે સુગમતાને સ્થાને ઉલટી વિકટતા ઉભી થાય છે. આ ત્રણ પુલુમાવીમાંથી હજી નં. ૨૬ માટે સારૂં છે કે તે ગૌતમીપુત્ર છે, જ્યારે નં. ૭ અને ૧૮ તા અને વાસિષ્ઠપુત્ર છે. વળી બન્ને બહુ જ દીર્ધકાળી રાજકર્તા છે. ઉપરાંત બન્ને ઘણી યશસ્વી કારકીર્દિ ભાગવી ગયા છે. એટલે તે એને એકમેકથી એળખી કાઢવાના માર્ગે અતિ વિકટભરેલ થઇ પડે છે. છતાં કહેવત છે કે કાષ્ઠ કાર્ય એવું નથી કે જેને પાર પામી ન શકાય. માત્ર તેની પાછળ ચિવટાઇથી અને ખરા જીગરથી મંડયા રહેવું જોઇએ. તેવી રીતે આ એ રાજાએના જીવનમાં જે અનેક બનાવા બની ગયા છે તેનું બરાબર સ્મરણ કરી રાખીએ, તે તે આપણને માર્ગ મોકળા કરી આપવામાં બહુ જ કીંમતી મદદ પૂરી પાડે છે. નં. ૬ અને ૧૮ વચ્ચેના મર્મ સમજવા માટે નં. વાળા સમ્રાટ પ્રિયશિનને સમકાલીન હતા, તેના જ હાથે માર ખાધા હતા, તેનેા ખંડિયા પણ ધણા વખત સુધી રહેવા પામ્યા હતા, ઈ. ઈ. ઐતિહાસિક બનાવાની માહિતીએ સારા કાળા પૂરાવ્યા છે; સાથે સાથે પ્રિયદર્શિનનું સાંક્રતિક ચિહ્ન હાથી હતું તે વિગતે પણુ સહાય આપી છે. એટલે આ સર્વ હકીકતના જ્ઞાનથી નં. ૭ ના સિક્કા તરત એાળખીને જુદા પાડી શકાયા છે. આ પ્રમાણે નં. ૧૮ અને નં. ૭ વાસિષ્ટીપુત્ર પુલુમાવીના મર્મ ઉકેલાઈ ગયેા છે. અલબત્ત, જ્યાંસુધી એક જ નામધારી પણ જુદીજુદી વ્યક્તિના જીવનબનાવેાની માહિતી ન હાય અને કેવળ નામ માત્રથી જ તેમનું સ્થાન કે સમય નક્કી કરવાં હાય, તા ઘણી રીતે ગાયાં ખાવાં જ પડે છે અને છતાંયે સાચા નિર્ણય ઉપર અવાયે. ખરું કે ન પણ અવાય. જેમકે, જ. એ. બ્રે એ. સા. પુ. ૮, પૃ. ૨૩૭ (લેખક ડૉ. ભાઉદાજી) જણાવે છે કે, “We have long and valuable inscriptions of Gautamiputra who has hitherto been looked upon as the father of Pulumavi as wrongly stated in the Puranic list, Gautamiputra however appears from one of the Nasik inscriptions to have been the son of આ ઉપનામવાળાં ત્રણ રાજાએ છે. એક નં. ખતે, બીજો નં. ૧૮તા અને ત્રીજો નં. ૨૬. આ ત્રણે સાથે પુલુમાવી શબ્દ લાગેલ છે. આ પુછુમાવીને અર્થ શું થતા હશે તેની પૂરી માહિતી અમને નથી પરંતુ તે મેધસ્વાતિ અને કૃષ્ણની પેઠે વિશેષ નામ હાવા।. સંભવ છે. તેટલે દરજ્જે તે નામ જોડાવાથી સુગમતા થઈ પડે છે. વળી સમજાય છે કે સાંપ્રતકાળની પેઠે પ્રાચીનકાળે, પુલુમાવી પ્રથમ, દ્વિતીય કે તૃતીય એમ લખવાની પદ્ધતિ નહેાતી. અહીં પ્રથમ, દ્વિતીય, તૃતીય પુછુમાવી એમ આપણે લખ્યા છે તે, તેમના સમયના અનુક્રમને લીધે સમજી લેવાં. એટલે શિલાલેખમાં કે સિક્કામાં કયાંય મામજ પુલુમાવી શબ્દ નજરે ચડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy