________________
દક્ષિણપથપતિ અને દક્ષિણાપથેશ્વરના ભેદ
૨૨૦ ]
માન્યતા તરફ વધારે પસંદગી ઉતરતી ગણુાય. છતાં સમયની ચેાખવટ તે। તેમાંથી પણ તારવી શકાતી નથી જ. પરંતુ હવે આપણને જ્યારે બંનેના સમયની પૂરેપૂરી અને નિશ્ચયપણે જાણ થઈ ગઈ છે, ત્યારે કહી શકીએ છીએ કે નહપાણુનું શાસન ઈ. સ. પૂ. ૧૧૪ થી ૭૪૪૦ વર્ષનું હતું અને તેમાં પણ તેને સિક્કો આ પ્રદેશમાં જો મેડામાં મોડે। ચલણુમાં મૂકાયા હૈાય તા પણ તેના સમય ઇ. સ. પૂ. ૭૪ના કહેવા પડે; જ્યારે ગૌતમીપુત્રે આ પ્રાંત ઉપર ઇ. સ. પૂ. પણ પહેલાં જીત મેળવી હતી. એટલે જો વહેલામાં વહેલા પેાતાના ચહેરા પડાવ્યા હાય તા પણ તેની સાલ ઈ. સ. પૂ. ૫૭ની હાઈ શકે. જેથી આવી એવડી છાપવાળા સિક્કાએના આંતરા ઓછામાં ઓછે. ૭૪-૫૭=૧૭ વર્ષના અને વધારેમાં વધારે ૧૧૪ (નહપાણુના રાજ્યાભિબ્રેકથી)૪૭ (ગૌતમીપુત્રના મરણ સુધીના)=૬૭ વર્ષના કહી શકાય. આ બન્ને રાજવીના સિક્કાના સમય પરત્વેની વિચારણાને પ્રસંગ ઉપસ્થિત થતાં, એક આડપ્રશ્ન રૂપે ઉપરની ચર્ચા કરી નાંખી છે. પરંતુ ખરા પ્રશ્નન તા ગૌતમીપુત્ર શાતકરણીના સમયને લગતા જ હતા, જેના રાજ્યકાળ આપણે. (દ્વિતીય પરિચ્છેદે જીએ) ઈ. સ. પૂ. ૭૨થી ૪૭=૨૫ વર્ષના ઠરાવ્યેા છે.
હવે ગૌતમીપુત્ર યજ્ઞશ્રીના સમય વિચારીએ. જે નામાવળી પરિચ્છેદ ખીજામાં ઉભી કરી બતાવી છે તે ઉપરથી નં. ૨ અને નં. ૨૬ વાળાએ આ નામે ઓળખાવવાના હક્ક ધરાવતા કહી શકાય. પરન્તુ ગૌતમીપુત્ર શાતકરિણુ નં. ૧૭ વાળાની સરખામણીમાં જે યજ્ઞશ્રીની વિચારણા કરવાની હાય, તે તો તેના પૂર્વે થયેલાની જ હાય, એટલે નં. ૨૬ ને આપણે ખાદ કરવા પડશે. પછી તા માત્ર નં. ૨ વાળા જ રહ્યો અને તેના સમય ઇ. સ. પૂ. ૪૧૪-૩૮૧ તા છે. એટલે આ બન્ને ગૌતમીપુત્ર (નં. ૨ અને ૧૭ વાળા)ના વચ્ચેનું અંતર લગભગ ચાર સદી જેટલું પડી ગયાનું કહી શકાશે.
આ ઉપરથી સિદ્ધ થઈ ગયું કે શિલાલેખ નં. ૫, ૬, અને ૭ માં નિર્દિષ્ટ થયેલ અને રાણી મળશ્રીના પુત્ર તરીકે પ્રખ્યાતિ પામેલ શૈાતમીપુત્ર શાતકરણિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ એકાઢશમ ખડ અને ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણ તે બન્ને જૂદી જ વ્યક્તિઓ છે; એટલું જ નહીં પણ તે બંને વચ્ચેનું અંતર લગભગ ચાર સદી જેટલું પડી ગયું છે. એટલે તે બહુ નજીકના પણ ન ગણી શકાય કે, જેથી અશક અને પ્રિયર્દશનના કિસ્સામાં જેમ બન્યું છે તેમ તેમને અરસપરસ એક્બીજાના સ્થાને ભૂલથી ગાઠવાી દેવામાં આવે.
એક બીજી વસ્તુસ્થિતિ વિચારવી રહે છે. ઉપરમાં તા યજ્ઞશ્રી ગૈાતમીપુત્રની વિચારણા શિલાલેખને આધારે જ આપણે કરી છે. પરંતુ પુ. ૨ માં સિક્કાચિત્રા નં. ૬૪-૬૫ના અધિકારે આપેલ વર્ણનથી એમ સમજાય છે કે નં. ૬ વાળા આંધ્રપતિ પણ યજ્ઞશ્રીના નામે ઓળખાતા હતા. જો કે તેના નામના કાઈ શિલાલેખ મળી આવતા નથી એટલે તે પ્રમાણમાં તે અચેાક્કસ કહી શકાય. છતાં યે સિક્કામાં જ્યારે સ્પષ્ટપણે નામ લખાયું છે અને અન્ય પ્રાસંગિક હકીકતને લીધે તેને નં. ૬ વાળા ઠરાવવા પડે છે ત્યારે,
તે
કમુલ રાખી તેના સમય વિશે વિચાર કરી લેવે રહે છે. તેના સમય ઈ. સ. પૂ. ૨૯૯–૨૮૧=૧૮ વર્ષના એટલે નં. ૨ પછી એક સદી પછીના ગણાશે અને તે હિંસાખે એ વચ્ચેનું અંતર ચાર સદીને બદલે ત્રણ સદીનું લેખાશે. પરંતુ તેથી કરીને જે સાર ઉપરમાં આપણે દારી કાઢયા છે તેમાં કાંઇ ન્યૂનાધિક થતું નથી જ.
ગાતમગાત્રી રાણી મળશ્રીએ પોતાના પુત્ર નં. ૧૭વાળા શાતકરણની અને પાત્ર તં, ૧૮વાળા વાસિષ્ઠ પુત્ર પુલુમાવી શાતકરણની દક્ષિણાપથપતિ અને એળખ આપતા જે અનેક દક્ષિણાપત્યેશ્વરના શિલાલેખા આપણને સ્મૃતિના ભેદ વારસા તરીકે આપ્યા છે તેમાં નં. ૭ નાસિકના વધારે ઉપયાગી હાવાથી તેમાં આપેલ વૃત્તાંતની મદદ લઈને આ પારિગ્રાફમાં વિવેચન કરવા માંગીએ છીએ. નં. ૭માં પેાતાના પુત્રને દક્ષિણાપથપતિ અને નં. ૧૩માં પેાતાના પાત્રને દક્ષિણાપથેશ્વર કહીને સંખાધ્યા છે. અને લેખા પ્રત્યેકના રાજ્યે ૧૮મા વર્ષે કાતરાવેલા
www.umaragyanbhandar.com