________________
એકાદશ પરિચ્છેદ
શતવહન વંશ (ચાલુ)
ટૂંકસાર—(૧૭) ગૌતમીપુત્ર શાતકરણિ ફે' અરિષ્ટકર્ણઃ— તેનાં વિવિધ નામાના તથા ઉંમરના આપેલ ખ્યાલ-શકપ્રજા સાથે તેને લડવાં પડેલ બે યુદ્ધનાં સ્થાન સાથે આપેલ સમજૂતિ તથા તે બન્નેના ઠરાવી આપેલ સમય-કાફરની લડાઈના સ્થાનના કરેલા નિણૅય-જે શકપ્રજા (શાહીપ્રજા)ને વિધ્વંસ તેણે કરી નાંખ્યાનું કહેવાય છે તે પ્રજા વિશે આપેલી કેટલીક માહિતી તથા તેના સમયની કરેલી ચર્ચા-પૂર્વજને લાગેલ કલંક ધાઈ નાંખી, કીર્તિને પુનઃ ઉજજવળ કરી બતાવી છે તેમાં સમાયલ સુદ્દાના બતાવેલ મર્મ, તથા તે સાથે રાજકારણનું નિમિત્ત નહતું તેનું સમજાવેલ રહસ્યગૌતમીપુત્ર વિલિવાચકુરસ, ગૌતમીપુત્ર યજ્ઞશ્રી અને ગૌતમીપુત્ર શાતકરણ વચ્ચેના ભેદની પરખ તથા તે માટેનાં આપેલ કારણેા સહિત દલીલા-દક્ષિણાપથપતિ અને દક્ષિણાપથેશ્વર વચ્ચેના ખતાવેલ તફાવત તથા કયા આંધ્રપતિને તે બન્ને બિરૂદા લાગુ પડે છે તેની આપેલ સમજૂતિ-આંધ્રપતિઓને કલિંગપતિએ પણ કહેતા તે કયારથી અને શા માટે, તેનું આપેલ વિસ્તૃત વર્ણન-શતવહનવંશી વાસિષ્ઠપુત્ર તરીકે ઓળખાતા રાજા સાથે જોડાયલાં લગભગ છ સાત બિરૂદો અને તે દરેકના સમજાવેલા ભેદ-અમરાવતી પાટનગરનાં સ્થાન અને આયુષ્યના કરેલા વિવાદ તથા અત્યારસુધી તદ્ન અંધારામાં પડી રહેલ તેની જાહેાજલાલીના આપેલ ચિતાર-ગૌતમીપુત્ર ધારણ કરેલી નીતિનાં કેટલાક શજસૂત્રેાઅંતિમ સમયે તેમણે દીધેલાં દાનની અને કરેલી કાંસીલ વહીવટની સ્થાપના વિશેની ચર્ચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com