________________
૨૧૦ ]
પુરાણકારના શબ્દોનાં જે પાંચ અવતરણા ‘બુદ્ધિ પ્રકાશ'માં જણાવેલી હકીકત (પૃ. ૨૦૨–૩) ઉપરથી ઉતાર્યા છે તેમાં આઠ વર્ષ લખ્યા છે: એટલે પાંચ વર્ષ આપણે જે આછાં આંકયા છે તે કદાચ, ન. ૧૭ ના ૨૫ વર્ષમાંથી લઈ લેવાય તેાયે નં. ૧૭ ના, કે નં. ૧૬ વાળાના રાજદ્વારી જીવન વૃત્તાંતમાં કાંઈ ફેર પડત જણાતા નથી. તેમ નં. ૧૭ ના કાળે ૨૫ વર્ષ જે આપણને કબુલ રાખવા પડયા છે, તે પણ પુરાણા માંની હકીકતને સંતાષવા ખાતર જ છે. ગમે તેમ ગણા, છેવટે બન્નેનેા (નં. ૧૬ તે ૧૭ ને) સમગ્રકાળ ૨૮ વર્ષના લેખ પરન્તુ આખરે નં. ૧૭ નું મૃત્યુ તે સ. પૂ. ૪૭ માં થયાનું જ તેાંધવું પડશે. હાલ તે અતિ હાસિક અન્ય પ્રસંગે ધ્યાનમાં લઈને ન, ૧૬ નું રાજ્ય જે ઈ. સ. પૂ. ૭૦ થી ૭૨ સુધી ના ત્રણ વનું ઠરાવ્યું છે. તેને જ માન્ય રાખીશું.
પોતે જીવ્યા ત્યાં સુધી રાજપાટ ન ભોગવતાં, વચ્ચે જ ગાદીએથી ઉઠી ગયેા હતા અને તે સમયે તેને પુત્ર ન હેાવાથી, તેના નાનાભાઇ અરિષ્ટકર્ણને ગાદીએ મેસાડવામાં આવ્યા હતા. પરન્તુ પાછળથી તેના પુત્રનેા જન્મ થવાથી, અરિષ્ટકર્ણના મરણુ ખાદ, તે પુત્રને ગાદી સેાપાઇ હતી. આ મહેન્દ્રના પુત્રના રાજ્યાવિષેક થયા બાદ, ૧૯ વર્ષ સુધી એટલે ઈ. સ. પૂ. ર૯ સુધી (જીએ શિલાલેખ નં. ૮) રાણી ખળશ્રીની હૈયાતી હતી જ. તેમ વળી તેણીએ શિલાલેખામાં જે પ્રકારે શબ્દો કાતરાવ્યા છે તે ઉપરથી સમજી શકાય છે કે તેણી રાજ્યકારભારના સંચાલનમાં ઘણા અગત્ય। ભાગ ભજવતી હતી અને તેથી નાનાં મોટાં કાર્યોમાં તેની સલાહ પણ પૂછાતી હાવી જાઈ એ. નં. ૧૬ ના ગાદીત્યાગ સમયે નં. ૧૭ને જ ગાદી આપવી અને તે પછી નં. ૧૮ ના રાજ્યાભિષેક કરવા, તે બંને પ્રસંગે પણ તેણીની સલાહ પ્રમાણે જ કામ લેવાયું હાવું જોઈ એ એવા અનુમાન કરવામાં કાંઇ અટિત ગણાશે નહીં. જો કે વિદ્રાનાએ, તેણીના નં. ૮ ના શિલાલેખમાં ‘whose son is living'ના અર્થ એવી રીતે ખેસાર્યાં છે કે, રાજા તે વખતે ગંભીર માંદગીને બિછાને પડેલા ઢાવાથી, રીજન્સી વહીવટ જેવી વ્યવસ્થા તેણીએ કરાવી હતી અને તે પ્રમુખ જેવા
મહેન્દ્ર દીપણ ગૌતમીપુત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ એકાદશમ ખંડ
દરજ્જે રહીને કામ ચલાવતી હતી. પરંતુ તે સ્થિતિ તદ્દન કલ્પનામય જ આપણે જણાવી છે (જુએ પૃ. ૨૦૮ તથા ટીપણા અને ટીકાઓ); કેમકે તે શબ્દો પ્રથમ તા નં. ૧૭ તે લાગુ જ પડતા નથી, ઉપરાંત નં. ૧૯ વાળા પુખ્ત ઉંમરના થઈ ગયા હતા, તેમજ રાજકારભાર ચલાવી શકે તેટલી ઉંમરે પણ પાંચી ચૂકયા હતા. આવાં મુખ્ય એ કારણને લીધે તેમણે દાવેલું અનુમાન બહુ ટકી શકે તેવું લાગતું નથી. છતાં એક સ્થિતિમાં તેમ પણ બનવા યેાગ્ય લાગે છે; જે એમકે, ગાદીવારસ પુખ્ત વયના હાવા છતાં ઈરાજ્યભિષિકત તેા ન જ ગણાય. એટલે દેારવણી તરીકે, તેમજ રાજા મંદવાડમાંથી મુકત ખની આરાગ્ય થાય ત્યાંસુધી, બીજા પ્રકારની કાઇ ગડબડ સડબડ થવા ન પામે તેવી તકેદારી રાખવા પૂરતીયે પણ, એક કરતાં વધારે વ્યક્તિએકના સંયુક્ત કારભાર જેવી વ્યવસ્થા કરાય તે ઈચ્છનીય છે. વળી નં. ૧૭ વાળાના વારસદાર નં. ૧૮ની ઉમર લગભગ ૨૪–૨૫ની
લેખીતે આપણે આ બધા ઉદ્ગાર કાઢી રહ્યા છીએ. પરન્તુ જૈનસાહિત્ય ગ્રંથેામાં (પ્રબંધચિંતામણી ભાષાન્તરમાં શાલિવાહન પ્રબંધ જુએ ) થી એવા અનુમાન લઇ જવાય છે કે, નં. ૧૮વાળા શાલિવાહન જ્યારે ગાદીએ આવ્યા છે ત્યારે માત્ર ૧૩-૧૪ વર્ષા ઉગતી વયને જુવાનીયા જ કેમ જાણે હાય નહીં ? જો કે તે ઉમર પણ તે સમયે તેા પુખ્ત ઉમરની જ લેખાતી હતી. છતાં રાજ્ય વહીવટમાં તે ખીન અનુભવી જ કહેવાય. એટલે રાજકારભારની નિર્મળતા માટે તથા એકને માથે સધળા એજ એકદમ આવી ન પડે તે સાચવવા માટે, કાઉન્સીલના વહીવટ ચેાજાય તે તે યેાગ્ય પણ નથી. અને આ પ્રમાણે શાલિવાહન હાલરાજાની-નં. ૧૮ની-ઉંમર ગાદીએ બેસતી વખતે જો કવળ ૧૩–૧૪ વર્ષીની કે તેની આસપાસની કરાવાય, તે તેને જન્મ તેના પિતા નં. ૧૬ વાળાના ગાદીત્યાગ પછી, તેમજ નં. ૧૭ના રાજ્યાભિષેક પછી આઠેક મહિનાના ગાળામાં જે કલ્પી લેવા પડયા છે તેને ખલે નં. ૧૭ના રાજ્યકાળના મધ્યભાગે લગભગ લઈ જવા પડશે. મતલબ એ થઈ કહેવાશે કે નં. ૧૬ વાળાએ ભલે રાજપાટના ત્યાગ કર્યાં હતા
www.umaragyanbhandar.com