________________
રાણી મળશ્રી તથા તેના પુત્ર-પુત્રના પરિચય
દશમ પરિચ્છેદ ]
તે શૂદ્રક વિક્રમાદિત્ય જ છે.
વળી જ્યારે હાલ વિક્રમાદિત્યની પૂર્વે શકાર વિક્રમાદિત્યને થઇ ગયેલ માન્યા છે. તેમજ હાલ વિક્રમાદિત્યના પૂર્વજ એવા ગૌતમીપુત્ર શાતકને તે શકાર વિક્રમાદિત્યના મદદગાર અને સમકાલિન તરીકે મનાવ્યા છે, ત્યારે એ ફલિત થાય છે કે, હાલ વિક્રમાદિત્ય અને કાર વિક્રમાદિત્ય બન્ને સમકાલીનપણે જીવંત રહ્યા નહિ જ હાય; અને કદાચ જીવંત રહેવા પામ્યા હાય, તા પણ શકાર વિક્રમાદિત્યની ઉમર રાજા હાલવિક્રમાદિત્ય કરતાં, ધણી ઘણી મોટી જ હાવી જોઈએ. ]
આ પાંચે અવતરણાના તથા તે ઉપર કરેલ વિવાદ અને ટીપણુના એકંદર સાર હવે નીચે પ્રમાણે નાંધી શકાશેઃ-(૧) રાજા મહેંદ્ર અને રાણી સૈાભદ્રાના પુત્રનું નામ કુંતલ શતવહન. (૨) તેણે સિંહલ–મલય તરફના ક્લેના સંહાર કરીને તે રાજાની મલયવતી કુંવરી વેરે લગ્ન કર્યું હતું. આ મલયવતીને પાછળથી પટરાણીપદે સ્થાપિત કરવામાં આવી હતી. (૩) આ કુંતલરાજા અતિ પરાક્રમી હોઈ, તેની પૂર્વે થયેલ વિક્રમાદિત્યની સરખામણી કરી શકાય તે માટે તેના કવિએ તેને વિક્રમાદિત્યનું બિરૂદ જોડયું છે. (૪) આ કુંતલનેા જન્મ દૈવીસંયાગમાં થયા હતા. (૫) આ પુત્રનું નામ વિક્રમશક્તિ પણ કહેવાય છે. (૬) આ વિક્રમશક્તિને અનેક રાણીઓ કદાચ હશે પરન્તુ મુખ્યપણે ત્રણુ જાણીતી થયેલ છે. (૭) આ વિક્રમશકિતએ અવંતિમાં સ્મારક ઉભું કરાવ્યું છે તથા દાન દીધું છે; તથા તે અતિપતિ અને કાશ્મિરપતિ વિક્રમરિત્રની સાથે મૈત્રી–ગ્રંથીથી જોડાયલ હતા. તેની સાથે સારાષ્ટ્રમાં ખૂબ છૂટથી ફર્યાં દેખાય છે. (૮) પં. જાયસ્વાલજીએ આ કુંતલને નામે જે આ વર્ષ લખ્યા છે, તે કદાચ પુરાણિક નામાવળને લીધે
(૬) શદ્રુક એટલે શુદ્રવશમાં જન્મેલ; આંધ્રપતિની ઉત્પતિ શુદ્ર કન્યાના પેટે થયેલી છે માટે એ-રીતે તે વંશને શુદ્વ ગણી શકાય, અને તે વશમાં થયેલ વિક્રમાદિત્ય તે શક્ય વિક્રમાદિત્ય; ત્યારે ગભીલવ'શી વિમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ૨૦૭
બનવા પામ્યું હોય; પરન્તુ કુંતલ જેવા પરાક્રમી રાજાનેા શાસનકાળ કેવળ આઠ જ વર્ષના ન પી શકાય. આર્ડને બદલે ૬૦ કે ૬૮ કે તેની લગાલગના રાજ્યકાળ હશે અથવા ૮ વર્ષ જ હોય તે તે કુંતલના પિતાનેા રાજઅમલ બનવા જોગ છે. (૯) ગતમીપુત્ર શાતકરણિએ--રાણી ખળશ્રીના પુત્ર-શક પ્રજાને હરાવવામાં ગભીલવંશી વિક્રમાદિત્યને યુદ્ધમાં મદદ કરી હતી. એટલે બન્નેને સમકાલીન કહી શકાય. (૧૦) આ યુદ્ધ ગુજરાતની ભૂમિ ઉપર લડાયું હતું, (૧૧) રાણી ખળશ્રીના પૈાત્રનું નામ રાજા હાવિક્રમાદિત્ય હતું. એ શકાર વિક્રમાદિત્યના સમકાલીન તરીકે ન હોઈ શકે; અને કદાચ હેય તાપણ શકારિની ઉંમર ધણી જ માટી હાય અને રાજા હાલની ઘણુંીજ નાની હાય. (૧૨) રાજા હાલ અને ચઋણુ સમકાલીનપણે નથીજ જેથી તે બંનેને યુદ્ધ થવું તદ્દન અસંભવિત છે તેમ ચણ તે શક પ્રજામાંને પણ નથી.
આ પ્રમાણે નં. ૧૭ તથા ૧૮ વાળા રાણી ખળશ્રીના પુત્ર ગૌતમીપુત્ર અને પૌત્ર વાસિષ્ઠપુત્ર શાતકરણના જીવનની કેટલીક ઉપયેાગી માહિતી આપણે મેળવી શકવ્યા છીએ. હવે આ નં. ૧૫ મા રાજા સ્વાતિકર્ણને તથા રાણી ખળશ્રીના પુત્ર અને પૌત્રને, શું સગપણુ સંબંધ હાઈ શકે તે વિચારીએ. એટલે આખી સાંકળ ઉભી કરાયાની સ્થિતિએ આપણે પહેાંચી શકીશું. આ માટે આપણે તે બન્નેના શિલાલેખા, જે પરિચ્છેદ પમામાં ઉતાર્યા છે તેના આધાર જ લેવાના છે, તેમાં પણ ખાસ કરીને નં. ૮ના આધાર. તે-શિલાલેખનું વિવેચન કરતાં આપણે બતાવ્યું છે કે, તેમાંની વસ્તુ ગૌતમીપુત્ર શાતકરણિના રાજ્યના ૨૪મે વર્ષે કાતરવામાં આવી ત્યારે રાણી ખળશ્રીને મેટા પુત્ર-અથવા ગૌતમીપુત્રના મેટા ભાઇ-જીવતા હતા. આ મેટા પુત્ર (પૃ. ૯૭, ટી. નં. ૧૬) ગાદી ઉપરથી ફ્રારેગ થઇ ગયા
દિત્ય તે શકાર વિક્રમાદિત્ય: બન્ને વિક્રમાદિત્ય સમકાલીન હેઇને તેમને ઓળખવા માટે આ વિશેષણ જોડવામાં કદાચ આવ્યું. સંભવે છે.
www.umaragyanbhandar.com