________________
:
N
MY
'(
s
દશમ પરિચ્છેદ
શતવહન વંશ (ચાલુ) ટૂંકસાર –(૮) લંબેદર (૯) આપિલિક-આપિલક (૧૦) અને આવિ–આ ત્રણેના રાજયે કેઈ સબળ મુદ્દે નેધા જડતું ન હોવાથી ત્રણેના એકત્રિત આપેલાં વૃત્તાંત
(૧૧) મેઘસ્વાતિ પહેલે–ઉપરના ત્રણ અને આ ચોથાના રાજ્યકાળ સુધી દક્ષિણના દરબારે રહી ગયેલ વૈદિક ધર્મની અસર-વળી જૈનાચાર્ય કાલિકસૂરિના હાથે પ્રતિકાર થતાં, જનમ આગળ તરી આવ્યું હતું તેનું દષ્ટાંત સાથે આપેલ વર્ણન–આ ગ્રંથના આલેખનમાં વારંવાર ધર્મના મહાસ્ય ઉપર વર્ણન કરેલ હેવાથી, વિદ્વાનોએ લેખકને ધમધ અને સ્વધર્મ પ્રત્યે પક્ષપાતિ લેખેલ છે; પરંતુ તે સમયના રાજાઓ ધર્મરક્ષા માટે કેવા મરી શટતા હતા તથા તે ઉપરથી તેમનાં જીવને કેવાં રંગાયેલાં રહેતાં. તેને ખ્યાલ જયાંસુધી આવે નહીં ત્યાં સુધી, ખરે ઈતિહાસ પણ અંધારામાં રહેવા પામે-અને રહેવા પામ્યો જ છે તે સ્થિતિને શિલાલેખ વિગેરેનાં દષ્ટાંતે સાથે આપેલ ચિતાર-વળી ધર્મ શબ્દના ઉચ્ચાર માત્રથી જ ભડકી ન જતાં, તે સમયની અને વર્તમાનકાળે કરાતા તેના અર્થ વચ્ચેની મનાઈ રહેલ, વ્યાખ્યાને બતાવેલ મર્મ
(૧૨) સિદાસ ઉર્ફે સંઘસ્વાતિ-ન. અગિયારમાની પેઠે આના રાજ્ય પણ ચાલેલ ધમયુદ્ધને આપેલ ખ્યાલ-જેથી ક્ષહરાટ નહપાણ અને રાણી બળશ્રીના પુત્ર તથા પૌત્રના રાયે કેતરાયલ લેખોને મળી આવતો ઉકેલ–તથા અત્યાર સુધી ઇતિહાસમાં થઈ પટેલ વિકૃતિને મળી આવતે ચિતાર
(૧૩) મેઘસ્વાતિ બીજે (૧૪) અને મૃગેંદ્ર-તેમણે ચલાવેલ તટસ્થપણે રાજ્યઅમલ
(૧૫) સ્વાતિકર્ણ–તેની રાણી બળશ્રીને આપેલ પરિચય; તથા તેણી નં. ૧૬, ૧૭ અને ૧૮ મા આંધ્રપતિ સાથે પુરવાર કરી આપેલ સગપણ સંબંધ-તથા પુરાણીક અને જૈન ગ્રંથોમાંની હકીકતોથી અને પુરાવાથી, સાબિત કરી આપેલ આપણાં અનુમાને તથા અન્ય અતિહાસિક ઘટનાઓ
(૧૬) દીપકર્ણ દીપકણિ–શામાટે તેણે ગાદી ત્યાગ કર્યો હતે તથા રાણીબળશ્રીનાં લાગવગ અને પ્રભાવને લીધે રાજ્યમાં કેવા કેવા પ્રસંગે બનવા પામ્યા હતા, તેનું કાંઈક આપેલું વર્ણન
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com