SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ પત'જલી મહાશય અને રાજા ચાતકમણિ નવમ પરિચ્છેદ 1 યતી રાજપ્રથાએ, રાજ્ય વ્યવસ્થાએતેને અટકાવ્યા ન હાત તા મેનાને અવંતિપતિ તરીકે જાહેર પણ કરી દીધા હાત. આ પ્રસંગ શું હતા અને કેવી રીતે અનવા પામ્યા હતા, તે સર્વ હકીકત. ઉપરના મે પારામાં-પૃ. ૧૮૪ થી ૧૯૦ સુધી લખાઈ ગઈ છે ત્યાંથી વાંચી લેવા વિનંતિ છે. તેના રાજ્યની ખાસ સર્વોપર વિશિષ્ટતા જે ગણાય તેવી છે તે તેની અતિ ઉપર ચડાઈ તથા વિજય અર્પતી યશગાથા લેખી રહે છે. પંડિત પતંજલીની એક રાજનીતિજ્ઞ તરીકે કે મહાવિદ્વાન તરીકે જે નામના પ્રચલિત થઈ છે તેમના સમય શુંગવંશી અવંતિપતિના રાજપતંજલી મહારાય અમલે છે તથા તેમણે પોતાનું અને રાજા જીવન તેમના આશ્રયે પસાર કરેલ તકરા હાવાથી તેમનું સ્થાન પણ અવંતિ પ્રદેશ જ મુખ્ય અંશે ગણાય છે. તેમજ આ હકીકત ઈતિહાસમાં એટલી બધી પ્રસિદ્ધ થયેલી છે કે આપણે તેમનું જીવનવૃત્તાંત તે સ્થાને જ વિશેષત: આળેખવું પડયું છે. છતાં પુ. ૩ માં તેમના જીવન પરિચય આપતાં હકીકત રાષઈ છે કે, તેમના જન્મ દક્ષિહિંદમાં, ગાદાવરી નદીના મુખપ્રદેશ ગણાતા એવા ગાવરધનસમયના કાઇક ગામે થયા હતા. મતલબ કહેવાની એ છે કે, તેમના કીર્તિકળશનું સ્થાન ભલે ઉત્તરવિંદમાં હતું, પરંતુ ઉદ્ભવસ્થળ તા દક્ષિણહિંદમાં જ હતું. ઉપરાંત તેમના રાજદ્વારી જીવનના તેમજ વિદ્યાસંગના આરંભ પણ દક્ષિણહિંદમાં જ થયા હતા અને તે પશુ આ રાજા સાતમા શાતકરણિના રાજ્ય અમલેજ તથા તેના જ પાષણ અને પ્રાત્સાહનથી. આ હકીકત એટલી બધી જાણીતી થઇ નથી એટલે તેને લગતું વર્જુન ત્ર હાથ ધરવાની જરૂરિયાત લાગી છે. ધર્મક્રાંતિ કરવામાં ૫, પતંજલીના અને આ રાજાને કેવા સુમેળ જામ્યા હતા તેના ઠીકઠીક ચિતાર ઉપરમાં (૧૫) બેમાંથી રાન્ત શાતારણ મૂળે તે જૈનધર્મી હતા પરન્તુ કેવા સંયેાગમાં તેણે ધર્મ પલટો કર્યા હતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૯૧ આપણે જણાવી ગયા છીએ એટલે ચર્વિતચૂર્ણ કરવાની જરૂર નથી. પરન્તુ એટલું કહેવું આવશ્યક છે કે, જે રાજ્કીય અને ધાર્મિક ક્રાંતિ કરવાનું ચેટક, આ રાજા અને તેના પુરાહિતને વળગ્યું હતું તે, તે બંનેનાં કાંઇક ઇર્ષાખાર તેમજ મહત્ત્વાકાંક્ષી સ્વભાવને અનુસરીને જ હતું. ઇર્ષાખારી એટલા દરજ્જે કહી શકાય કે, મહારાજા પ્રિયદર્શિન, હવે સાબિત કરાયું છે તેમ એક ચુસ્ત જૈનધર્મી રાજા હતા; વળી રાજકુનેહથી તેણે તે ધર્મના પ્રચાર, પશ્ચિમે 33 મિસર અને સિરિયા સુધી, ઉત્તરે તિભેટ, ખાટાન અને ચિનાઈ તુર્કસ્થાન સુધી અને દક્ષિણે કે સિંહલદ્વીપ સુધી કર્યા હતા. તેમ પેાતાના રાજઅમલ પણ એવી જ શીતથી ચલાવ્યા હતા કે રાજપ્રકરણને ધ`થી અલગને અલગ જ રાખ્યું ગયા હતા. છતાં પેાતાની પ્રજાને મેોટા ભાગ જૈનધર્મને અનુસરતા ખની જવા પામ્યા હતા. સારાંશ કે મહારાજા પ્રિયદર્શિનની ધર્મવિષયક તેમજ રાજકીય વિષયક નીતિ, એમ બન્ને, ભલભલાને મન એક એરંભ–ઉખિયાણા સમાન થઇ પડી હતી. એટલે સ` ક્રાને મનમાં એમ સ્વભાવિક રીતે જ થઈ આવવું છે કે, આપણા હાથમાં જો રાજ્યની લગામ આવે તે, આપણે પણ કાં તે જ પ્રમાણે શક્તિ ફારવી ન શકીએ તે તેના જેવા સુયશ મેળવી ન લઈએ ? આવા પ્રસંગ મહારાજા પ્રિયદર્શિનના મરણુ ખાદ તરત જ, આ રાજા અને પુરાદ્ધિતની જોડીને સાંપડી આવ્યેા હતેા. આ બંને૧ ૫ વેદાનુયાયી હતા. એટલે પ્રિયદર્શિને જેમ જૈનધમ ના યા જગ આકારા કરી બતાવ્યા હતા, તેમ આ વેદાનુયાયી યુગ્મને સ્વધા પ્રચાર કરી બતાવવાના કાડ ઉગી આવે તે સ્વભાવિક છે અને ઉગી આવ્યા પણ હતા જ. પરન્તુ કમનસીબે જે કુનેહ પ્રિયશિતે વાપરી હતી તે તે ખતાવી ન શકવાથી, સુયશ બાંધવાને બદલે કેટલીક અપકીર્તિ તેમણે વહેારી લીધી હતી, આ માટે તે કાર્યને આપણે જંખારી કહેવી પડી છે, છતાં રાજા તેનું વર્ણન ઉપરમાં અપાઈ ગયું છે. અહીં ધર્મપલટા થયાં બાદનું વણૅન છે, એટલે વેદાનુયાયી હતેા એમ લખ્યું છે. www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy