________________
નવમ પરિચ્છેદ ]
દક્ષિણહિંદના કાઈ પણ પ્રદેશ પોતાની આણા બહાર રહેવા દીધા હૈાવા ન જોઈએ. છતાં જે પ્રદેશા પેાતાના અધિકારમાં હોવાનું શિલ લેખામાં જણાવ્યું છે. તેમાં અંપ્રદેશની દક્ષિણે આવેલ કેરલપુત્ત, ચાલા, પાંડયા, ઈ.નાં નામેા આવે છે, એટલે કે તેમને પેાતાની સત્તામાં અને સીધા અમલ તળે હાવાનું લેખવે છે, જ્યારે વચ્ચે આવેલ અપ્રદેશને Bordering તરીકે લેખવે. છે. આ ઉપરથી સમજાય છે કે, Bordering એટલે સીમાંત, પેાતાના રાજ્યની સીમાની અંતિમ હદે–એવા સ્પર્થમાં નહિ, પરન્તુ પેાતાના રાજ્યની હદમાં અડાઅઢ આવેલ–અથવા સ્પર્શીને રહેલ, કાઈ ખીજાં રાજ્ય વચ્ચે આવતું ન હેાય તેમ; જેને conterminous કહી શકાય, સર્વ પરિસ્થિતિનું સમીકરણ કરતાં એવા સાર ઉપર આવવું પડે છે કે, ચાલા અને પાંડયા રાજ્યના સરદારા પણુ, કેરલપુત્ત, સત્યપુત્તની પેઠે, મહારાજા પ્રિયદર્શિનના કૌટુંબિક પુરૂષા દાવાથી, તેમના ઉપર સીધી હકુમત તેની ચાલતી હતી, જ્યારે અંધપતિ અન્ય રાજકુટુમ્બને લગતા હેાવાથી તેના ઉપર પાતાના સીધા કાજી નહેાતા; પરન્તુ ગણતંત્ર રાજ્ય જેવી રાજપદ્ધતિ ચાલુ હાવાથી તેને માંડળિક બનાવી, નિરાળા અધિકાર ભાગવવા દેવામાં આવતા હતેા. આ પ્રમાણે જ્યારે Bordering એટલે સીમાંત=(ter« minating at the border, situated final at the border એમ નહીં, પરન્તુ close to, surrounded by or conterminous with ) સીમાને સ્પર્શતા એવા અર્થમાં૧૪ વપરાતા દેખાય છે, ત્યારે એ પણ સ્પષ્ટ થાય છે કે, Bordering countriesની પેલી પાર, તેનું સ્વામિત્વ નહેતું પણ માત્ર મિત્રતા જ હતી, એવે જે અર્થે અત્યારે વિદ્વાને કરી રહ્યા છે તેમ સમજવું રહેતું નથી. તેનું સ્વામિત્વ તે। સત્ર હતું જ, પછી તેને Bordering outside the border કે ગમે તે નામ આપે, પરંતુ રાજવહીવટની પ્રથામાં જ ફેર હતા એટલા પૂરતું જ સૂચન કરવા માટે તે શબ્દની
(૧૪) જુએ પુ. ૨, પૂ. ૩૦૮, ૭૧૧ ૩૫૭, ૩૫૮
સર્વોપરી વિશિષ્ટતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ૧૮૯ વપરાશ થયેલ છે. આ ઉપરથી ખીજે સાર એ પણ કાઢી શકાય છે કે, તે સમયે એકદમ ચેાખ્ખી રીતે નિર્મળ રાજતંત્રગણુની વ્યવસ્થા પ્રચલિત હાવાનું પણ નથી ઠરી શકતું, તેમ ગણતંત્ર રાજ્યપદ્ધતિના તદ્દન નાશ થઈ ગયા હતા એમ પણ નથી કહી શકાતું; મતલબ કે કેદ્રિત અને અકેંદ્રિત રાજ્ય વ્યવસ્થાની વચ્ચેના transitional period=ગાળા તે સમયે વર્તતા હતેા. આ પ્રમાણેની રાજવ્યવસ્થાની અટપટી ગાઠવણા ચાલતી હાવાને લીધે, સાતમા જ્ઞાતકરિની સત્તા સમસ્ત દક્ષિણ હિંદના દ્વીપકલ્પ ઉપર ચાલતી હતી, એમ કહેવામાં પણ આપણે સત્યથી બહુ વેગળા જવાનું જોખમ ખેડતા નથી. તેમ પેાતાના સિધા કામુવાળા પ્રદેશની દષ્ટિએ જ મેલાય તેા, દક્ષિણહિંદના ત્રિભ્રાણીનાના મુલક, એવા પાંડવા રાજ્યના તથા અન્ય નાના ચાલા રાજ્યને પ્રદેશ ખાદ કરતાં, શેષ દક્ષિણહિંદ ઉપર તેના અધિકાર હતા એમ ઉચ્ચારવામાં પશુ કાંઇ ખોટું દેખાતું નથી.
તેનું નામ દક્ષિણવિંદ ઉપરના તેના કાણુ માટે આગળ પડતું ગણાય કે નહીં તે પ્રશ્ન ભલે વિવાદાસ્પદ રાખીએ છતાં, ઉત્તરહિંદમાં તેણે જે પરાક્રમ કરી બતાવ્યું છે તેવું તે એક પણ અંધ્રપતિના ફાળે નોંધાયું નથી; એટલે તેજ તેના રાજ્યની ખાસ વિશિશ્રુતા લેખી શકાશે. તે માટે નીચેના પારિમા વાંચે.
આખાયે તવહન વંશમાં લગભગ ત્રીસેક રાજાએ બલ્કે તેથી પણ એ ચારની સંખ્યામાં વધારે–થયાનું કહી શકાશે. છતાં જેમની મહાપરાક્રમીઓમાં ગણના કરી શકાય તેવા તેા સ્વભાવિક રીતે આંગળાને ટેરવે લેખાવી શકાય તેટલા પાંચ છ જ છે. વળી સામાન્ય માન્યતા એ છે કે, જેમ કાઇ રાજાનું શાસન લાંબું તપે, તેમ તે વિશેષ પરાક્રમી સંભવે. આ નિયમાનુસાર ત્રણેક રાજા એવા પાકયા છે કે તેમના શાસનકાળ ૫૦ વર્ષની હદ પણ એળંગી ગયા છે. છતાં કહેવું પડશે કે, તે
અને ૩૫ તથા તેની ટીકાઓ.
સાપરી વિશિષ્ટતા
www.umaragyanbhandar.com