________________
૧૮૮ ]
રાજ્ય વિસ્તાર અને સીમાસ્પતિ રાજ્ય સમજવું રહે છે કે આ સમયપછી ખંડિયાપણું લગભગ અદૃશ્ય જેવું થઈ ગયું હાવાથી આ બિરૂદ પડતું મૂકાયું છે; પરંતુ કેંદ્રિત ભાવનાપણે રાજ્ય લાવવાની પ્રથા સંપૂર્ણ પણે અમલમાં આવેલ ન હાવાથી કેવળ સિક્કાચિત્ર પુરાણી ઢબે ચિત્રાયાં કરાતાં હતાં; જ્યારે અગ્નિમિત્ર રાજ્યે અશ્વમેધ કરાયા મૈં તેણે સાર્વભૌમત્વની ધેાષણા કરી ત્યારથી અકેંદ્રિત ભાવનાને અમલ' થઈ ચૂકયા ગણાય. એટલે ત્યારથી તા સિદ્ધચિત્રામાં સવળી અવળી ખાજીને જે મહિમા હતા તે પણ સર્રથા અદૃશ્ય થઈ ગયા સમજવા.
તેના પ્રપિતામહ મલિક શ્રી શાતકરણીના રાજ્યથી, જે માટા વિસ્તાર આંધ્રપતિ તરીકે વારસામાં તેના દાદા પાંચમા શાતકરણીને તથા રાજ્ય વિસ્તાર તે બાદ પાછેા તેના પિતા છઠ્ઠા અને સીમા-શાતકરણીને મળી આવ્યા હતા. ીિત રાજ્યા તે જ, આ નં. ૭ રાજાને પણ
ઉત્તરાત્તર વારસામાં મળ્યો હતા. ફેર એટલો જ હતા કે તેને દાદા પાંચમા શાતકરણી આ સર્વ પ્રદેશ ઉપર તદ્દન સ્વતંત્રપણે સ્વામિત્વ ધરાવતા હતા જ્યારે તે સ્વામિત્વ તેના પિતાના ઉત્તર જીવનમાં ગુમાઈ જવા પામ્યું હતું. જોકે તે સમયે ગણુતંત્ર રાજ્યની વ્યવસ્થા ચાલતી હાઇને, વિજેતા રાજાનું મહારાજા પ્રિયદર્શિનનું-માંડળિકપણું સ્વીકારી લેવાથી પાતાના સર્વ પ્રદેશ ઉપર છઠ્ઠા સાતકરણિને કુલ મુખત્યાર તરીકે પુનઃ સ્થાપિત કરી દેવામાં આવ્યા હતા. તે જ પ્રમાણે આ સાતમા શાતકરણએ પશુ ગાદી ઉપર બેસતાં મહારાજા પ્રિયદર્શિનના સાર્વભૌમ ત્વતા સ્વીકાર કરેલ હેાવાથી, તેને પણ તેના પિતાની પેઠે સર્વે અધિકાર સાથે તે સર્વ પ્રદેશ ઉપર રાજા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જૈનસાહિત્ય ગ્રંથામાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયેા છે કે, મહારાજા સંપ્રતિએ અનેક પદભ્રષ્ટ રાજાઓને તેમના મૂળસ્થાને પાછા સ્થાપ્યા હતા. કહેવાના તાત્પર્ય એ છે કે, આના મુલક દક્ષિણહિંદના આખાયે દ્વીપકલ્પ ઉપર ફરી વન્યા હતા. માત્ર એ નાના પ્રદેશ, મહેાટા રણમાં જેમ જળાશય આવી રહે તેમ, આ દ્વીપકલ્પમાં આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ એકાદશમ ખડ
રહ્યા હતા. મામાંના એકનું નામ ચેાલા અને બીજાનું નામ પાંડ્યા રાજ્ય હતું. તેમાંના ચેલારાજ્યને તે સમયે વિસ્તાર કેટલા હશે તે કહેવાને કાંઇ આપણી પાસે પ્રમાણુ પુરસ્કર માહિતી નથી. પરંતુ તેની રાજગાદી કાચી-કાંજીવરમ હતું અને પાંક્ષા રાજ્યમાં, દ્વીપકલ્પના અંતે જે નાના ત્રિકાણાકાર પ્રદેશ છે તે જેમાં મદુરા, ત્રિચિનેાપલી છે. શહેરા આવેલ છે તેને સમાવેશ થતા હતા. આ એ રાજ્યાની સીમા ખાદ કરતાં, શાતકરણની હદ કયાંસુધી આવીને અટકી જતી હતી તે ચેકસપણે કહી શકીએ તેમ નથી, છતાં જે સમુદ્રતટને અદ્યતન કારામાંડલ કિનારા તરીકે ઓળખવામાં આવે છે તે પ્રદેશમાંથી તેના સિક્કા મળી આવતા હેાવાથી, ત્યાંસુધી તે। તેના રાજ્યની હૃદ લખાતી હાવી જોઇએ એટલું સિદ્ધ થઈ શકે છે. દક્ષિણ હિંદી દ્વીપકલ્પમાંના આ ચેાલા અને પાંડ્યાના રાજ્યેા આ જ્ઞાતકરણની સીધી છાયામાં હાવાનું ગણી શકાય કે તે મહારાજા પ્રિયદર્શિનની હુકુમતમાં હતા એમ ગણાય તે, નથી ઇતિહાસ ઉપરથી બરાબર જાણી શકાતું કે નથી મહારાન્ત પ્રિયદર્શિને ઉભા કરાવેલ શિલાલેખમાં આપેલ વર્ષોંન ઉપરથી સમજી શકાતું; કેમકે તેમાં તે અંદેશને-Bordering lands-સીમાંત પ્રાંતા તરીકે સંખેાધ્યા હૈાવાના આભાસ ચાય છે છતાં, ચેલા અને પાંડયાને સ્વતંત્ર અધિકાર પ્રાપ્ત થયા હૈાય તેવા વર્તાવ દેખાય છે. જો સીમાંતનેા અર્ચ રાજ્ય વિસ્તારની અંતે સીમાઉપર આવેલ પ્રાંતા, એમ કરીએ તા તે યથાસ્થિત નથી લાગતા, કેમકે પશ્ચિમે અંધદેશ અને પૂર્વે કારામાંડલ કિનારાઉપર તેા શાતકરણની સત્તા નિશ્ચિતપણે સાબીત થાય છે જ. એટલે વચ્ચે આવતા ચેાલા રાજ્યની સ્થિતિ તા, એક સુડીના એ પાંખીયા વચ્ચે આવતી સાપારીના જેવી ખની રહે, પછી તેને (Bordering) સીમાંત કહેવાય શી રીતે ? ખીજી બાજુ મહારાજા પ્રિયદર્શિત હિંદમાં તેમજ હિંદની બહાર, ઉત્તરે તિબેટ અને તુર્કેસ્થાન સુધી તથા પશ્ચિમે ઠેઠ સિરિયા સુધી જે દિગ્વિજય મેળવ્યેા હતેા તેને લગતા સર્વ ખ્યાન ઉપર ઉડતી નજર ફેંકીએ છીએ, ત્યારે એવા જ નિશ્ચય ઉપર આવતું રહે છે કે તેણે
www.umaragyanbhandar.com