________________
૧૮૪ ]
જોઇએ. રાણી સંબંધી કાંઈ માહિતી મળતી નથી, પરંતુ એક બહેન હતી એમ પૂરવાર થયું છે; જેને ગત નૃત્તાંતે જણાવ્યા પ્રમાણે પ્રિયદર્શિન સાથે પરણાવવી પડી હતી. આ લગ્ન ઈ. સ. પૂ. ૨૮૪માં થયું છે. તે ફાળ લગ્નની ઉંમર ૧૩-૧૪ વર્ષની ગણાતી હતી એટલે, જ્યારે ઈ. સ. પૂ. ૨૮૧માં તે ગાદીએ બેઠા ત્યારે, આ તેની બહેનની ઉંમર ૧૬ વર્ષની કહેવાય. મતલબકે પોતે મેટા હતા અને બહેન નાની હતી. આ સિવાય તેને બીજા કેટલાં ભાઈભાંડું હતાં તે જણાયું નથી. તેની માતા વાસિષ્ઠાત્રી કન્યા હાવાથી તે પેાતાને વાસિષ્ઠપુત્ર તરીકે ઓળખાવતા હતા.
નં. ૭ શાતકરણના જીવન અને ધર્મ પલટા
ભરયુવાનીમાં ગાદીએ આવવાથી તેનામાં યુવાનીને મદ પણ હતા તેમ માટા સામ્રાજ્યના સ્વામી થયે
હેવાથી રાજમદ પણ હતા. તેમાં વળી કાંઇક પરાક્રમી અને સાહસિકવૃત્તિને હાવાથી, તે પોતે હરાળમાં આવવાને થનથનાટ કરી રહ્યો હતા. તેમાંયે રાજકીયક્ષેત્રે અજમાવવું ધારેલું તેનું જોમ તા ગાદીએ બેસતાં પ્રથમ જ વર્ષે સમ્રાટ પ્રિયદર્શિનના હાથે, દખાઇ જવા પામ્યું હતું. એટલે પ્રથમ કવલે મક્ષિકા જેવું અપશુકન થતાં, તે રસ્તે આગળ વધવામાં તેના પગ ઢીલા પડી ગયા હતા, છતાં હિંમત હારી જાય તેવા નહાતા. એટલે યશ ખાટવાના રસ્તા શોધવા મંડયા. પ્રિયદર્શિને પેાતાની ધાર્મિક સહિષ્ણુતાવૃત્તિથી સારી જંગતને ચાહુ સંપાદન કરી લીધા હતા. એટલે તેના જ પગલે, પણ કાંઇક જુદી પ્રવૃત્તિમાં જે ઝંપલાવાય તે। આમ જનતાને પેાતાનું સામર્થ્ય બતાવી શકાશે, એવા વિચારે, તે વખતના પ્રિયદર્શિનના જૈનમત સિવાયના બીજો ધર્મ જે વૈદિક હતા તેનું શરણું લેવા, અને તે દ્વારા આમ જનતાનું શ્રેય સાધી, પેાતાનું મનફાવતું કરવાના નિશ્ચયવાળેા થયા. કર્મસંયેાગે તેના મતને પુષ્ટિ આપનાર એક વ્યક્તિ પણ મળી આવી.
જીવન અને ધર્મપલટા
(૯) પુ. ૩માં અનુમાન બાંધીને આપણે તેમનું મરણ ૧૮૦માં ૯૦ વર્ષોંની ઉંમરે થયાનું જણાવ્યું છે, એટલે તેમને જન્મ તે ગણત્રીએ ઇ. સ. પૂ. ૨૭૦માં થયા ગણવા રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ એકાટ્ટુશમ ખડ
આ વખતે પંડિત પતંજલીના જન્મ (ઈ. સ. પૂ. ૨૭૫) થઈ ચૂકયા હતા. અરે કહેા કે તે વૈદિક ધર્મશાસ્ત્રમાં પારંગત ખની સારી નામના પણ મેળવી ચૂક્યા હતા. એટલે તેમને રાજપુરેાહિત પદે (પુ. ૩, પૃ. ૧૨, ટી. નં. ૪૧) સ્થાપી તેમની સલાહ પ્રમાણે આગળ વધવાના તેણે પ્રયત્ન શરૂ કરી દીધા. મંગળાચરણ તરીકે પેાતાના ખાપીઢ્ઢા જૈનધર્મ ત્યજ વૈદિકમતાનુયાયી બન્યા; પરંતુ જ્યાંસુધી પ્રિયદર્દર્શનની હૈયાતિ હતી ત્યાંસુધી કાંઇ કારીગર ફાવે તેમ નહેાતી, કેમકે દિવસાનુદિવસ તેના સિતારા ચડયે જતા હતા. એટલે પેાતાના રાજ્યની આદિમાં, પ્રિયદર્શિનની કીર્તિને ટપી જ આગળ વધવામાં તેને સુગમ હતું તેના કરતાં હવે વિશેષ દુષ્કર માલમ પડતું હતું. એટલામાં ઈ. સ. પૂ. ૨૩૬માં પ્રિયદર્શિનનું મરણ થયું. હવે તેના માર્ગ નિષ્કંટક થયેલ જણાયા. આ વખતે તેની ઉંમર જોકે ૬૦ કે તેનાથી પણ વધારે થવા પામી હતી; પરંતુ પતંજલી મહાશય ૪૦ વર્ષની લગભગમાં હતા, એટલે તેમની પ્રેરણા અટકી પડે તેમ નહેાતું. પ્રથમ, દક્ષિણમાં પોતાની આણવાળા પ્રદેશમાં જ તેમણે ધર્મપ્રચાર કરી દીધા અને કહેવું પડશે કે તેમાં તેમને ઠીકઠીક ચશ પશુ મળ્યા દેખાય છે. તેમાં પુષ્યમિત્ર શૃંગ નામે જે પાછળથી વખણાયા છે તેમના પિતા ઇત્યાદિ બ્રાહ્મણાનાવૈદિક કુટુંબનેા-સાય મળતાં એર વધારે પ્રોત્સાહન મળ્યું હતું. આ સર્વ ફતેહથી ઉત્તેજીત બની, પતંજલી મહાશયની સલાહથી, પેાતાના યશ ચિરંજીવી કરવા પ્રથમ અશ્વમેધ (ઈ. સ. પૂ. ૨૩૦ આસપાસ) કર્યાં. ઉત્તરહિંદમાં કહા કે અવંતિમાં—પ્રિયદર્શિનની ગાદીએ તેના જ્યેષ્ઠપુત્ર વૃષભસેન આવ્યા હતા તે પણ ૫૦ની ઉંમર તેા વટાવી ગયા હતા; પરંતુ તેના સર્વ સમય, પેાતાના પિતાના રાજ્યકાળે, અધાનિસ્તાન અને બલુચિસ્તાન તરફના પ્રદેશના સૂબા તરીકે પસાર કરેલ હાવાથી તેની વૃત્તિએમાં વીરતા આવવાને બદલે ઉદામતાનેા જ
પરંતુ પુ. ૩, પૃ. ૭૩, ટી. ૩૨માં એક ગ્રંથકારના આધાર સાંપડયા છે તેમાં ૧૭૫ માં જણાવ્યું છે. એટલે તે વધારે મજબુત ગણીને તેને જન્મ ૨૭૫માં થયાનું ગણ્યું છે.
www.umaragyanbhandar.com