SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ નવમ પરિચ્છેદે ] ભરેલું છે તેમજ અતિ ખંતથી અને ખામાંસીથી જ કરી શકાય તેવું છે, છતાં ઇતિહાસની દૃષ્ટિથી હું જ મહત્વનું છે. કારણ કે તેવાં અનેક પરાક્રમા, જે એક રાજાનું નામ બીજાની સાથે સામ્યતા ધરાવતું હાવાથી, પહેલાને બદલે ખીજાના નામે કૈં ઉલટા સુલટી ચડાવી દેવાય છે અને એક પછી એક આદરેલી ભૂલ, અનેક ભૂલની જન્મદાતા થઈ પડે છે, તે સ્થિતિના કાર્દ કાળે અંત આવતા જ નથી અને આણંદે આખા ઈતિહાસ જ તેના વિકૃત સ્વરૂપે જનતા સમક્ષ એમને એમ કેટલાક કાળ ચાહ્યા કરે છે. આ પ્રમાણેના દૃષ્ટાંતા એક નહીં પણ અનેક છે. આ વંશના જ ઘણી રાજાઓના સંબંધમાં અત્યાર સુધી બનવા પામ્યું છે. જેમકે નં. રના યજ્ઞશ્રી ગૌતમીપુત્રને નં. ૨૯ તરીકે લેખાયા છે. તેમજ નં. ૪ અને ન. ૭મા રાજાઓને પરસ્પર ગણાવાયા છે. તેમ વળી આગળ જતાં સાખીત કરવામાં આવશે કે નં. ૧૭ તે નં. ૨૬ તરીકે અને નં. ૧૮ તે નં. ૨૫ કે નં. ૨૯ તરીકે ગણાવી જવાયું છે. તેવી તે એક નહીં પણ અનેક સ્ખલના થઇ ગઇ છે. તેમાં કાઈ તે દાષિત ઠરાવવાનું આપણે પ્રયાજન નથી. દરેક પ્રયાસ કરનારે તેા શુભ આશયથી પોતાના સમય અને શક્તિને ભોગ આપીને જ કામ કર્યું છે; છતાં પણ આવી ત્રૂટિયે। સાધનના અભાવે જે રહી જવા પામી છે તે હવે સુધારી લેવાની ખૂબ ખૂબ આવશ્યક્તા છે. તેમ થશે ત્યારે જ ઇતિહાસ પેાતાના ખરા, નિર્મળ તથા વિશુદ્ધ સ્વરૂપમાં ખીલી નીકળતા કરામલકવદ્ દષ્ટિ સમીપ તરવરતો થશે અને ૉૉ. રૅપ્સન જેવા અભ્યાસીને જે ઉચ્ચારવું પડયું છે ૪. (કા. આં. ૨. પૃ. ૮૬, પારિ. ૭૦) “Andhra kings were known by different names in different districts of their own empire=આંધ્રપતિઓને પેાતાના જ સામ્રાજ્યના જુદા જુદા પ્રાંતામાં જુદા જુદા નામે એળખવામાં આવ્યા છે.” જ્યારે વિન્સેટ સ્મિથ (જીએ અ. હિ. હૈં. ત્રીજી (૮) આવા દષ્ટાંત પુ. ૨ માં સિક્કાવર્ણનમાં ઘણાંયે નજરે પડયાં છે. જો પ્રસંગ ઉભે થયા તે આ સર્વેને નવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શતવવ્હેન સાતમાના પરિવાર [ ૧૮૩ આવૃત્તિ, પૃ. ૧૮૬) “that they are parsonal names=તે તે વ્યક્તિગત નામા છે.” આ ગ્રંથના કેટલે દરજજે ન્યાયશીલ છે તેના બટસ્ફોટ થઇ જશે, આ ઉપરથી સમજી શકાશે કે સિક્કાના ઉંડા અનુશીલનની જો કયાંય અતિ જરૂરિયાત હોય તે તે આંધ્રવંશી રાજાએ સંબંધમાં જ સ્પષ્ટપણે દેખાઇ આવે છે. અમને પેાતાને જતિ અનુભવ થયેા છે કે જે નિર્ણય ચેડા સમય પૂર્વે કરાયા હાય અરે કહા કે છાપીને જેને સ્વીકાર પ્રકટ પણ કરી દેવાયા હેાય તે જ પાછે વધારે અભ્યાસના પરિણામે ફેરવી નાંખી તદ્દન ઉલટ દિશામાં જતા જાહેર કરવા પડે છે. પ્રસંગને લીધે જરા આડકટે પડીને પણ સિક્કાના અભ્યાસ વિષે આટલું વિવેચન કરવું પડયું છે તે માટે વાચકની ક્ષમા ચાહી મૂળ વિષય ઉપર પાછા આવી જઇએ. એક પછી એક ગાદીએ આવતા રાજા, જો પિતાપુત્ર તરીકેના જ સંબંધ ધરાવતા હાય, તેા ત્રીજી કે ચોથી પેઢીએ આવતા રાજા, અતિ નાની ઉમરે રાજપદે આવવા ભાગ્યશાળી થાય છે. એવા નિયમ (પુ. ૧, પૃ. ૮૮) સકારણ અને સખળ દેખાયા છે. તદ્દનુસાર આ સાતમા શાંતકરણ પણુ, જ્યારે ગાદીએ આવ્યા ત્યારે નાની ઉમરના જ હતા. લગભગ ૨૦ વર્ષના હતા; જેથી ૫૬ વર્ષ જેટલું લાંપુ રાજ્ય ભાગવી શકયા છે. એટલે તેનું આયુષ્ય ૭૫ વર્ષનું અંદાજી કહી શકાશે. તે સમયે તેટલું જ આયુષ્ય નિયમા તરીકે થઇ પડયું હતું. તેના પ્રદાદા નં. ૪ વાળા મલ્લિકશ્રી શાતકરણ જીએ કે, દાદા ન. પ એ, કે નં. ૬ વાળા પિતા જુએ, કે તેના જ સમ કાલિન મહા પ્રતાપી સમ્રાટ પ્રિયદર્શિન જુઓ, તે સર્વેએ લગભગ ૭૦–૭૦ વર્ષનાં આયુષ્ય ભાગમાં છે; એટલે નં. ૭ ના સંબંધમાં કાંઈ આશ્ચય પામવા જેવું નથી બન્યું. તેના પરિવારમાં, તેની પાછળ ગાદીએ બેસનારને પુત્ર લેખાય તે હિંસાખે, તેને એક પુત્ર હતા એમ કહેવું આવૃત્તિ વખતે સુધારી લેવામાં આવશે, www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy