________________
નવમ પરિચ્છેદ
શતવહન વશ ( ચાલુ )
(
ટૂંકસાર—(૬) ગૌતમિપુત્ર સ્કંધસ્તંભ ઉર્ફે કૃષ્ણુખીને
તેના સમય અને ઉંમરની કરેલી ચર્ચા—પ્રિયદર્શિને ઉભા કરેલ મસ્કિના શિલા લેખના કારણની તથા સાથે સાથે તેના સમયની આપેલી સમજૂતિતથા તેના નામ સાથે તેના કલ્પી શકાતા સંબંધ—પ્રિયદર્શિન સાથે ઉભી થયેલી અથડામણના કારણની આપેલ વિગત, તથા નીપજેલ પરિણામનું કરાવેલ દિગ્દર્શન—
(૭) વાસિષ્ઠપુત્ર શાતકરણિ ઉર્ફે શતવહન સાતમા
તેનાં નામ, ઉંમર તથા પરિવાર વિશે કરેલા વિવાદ—પેાતાના પૂર્વના પળાયા આવતા ધર્મમાં તેણે કરેલ પલટો અને ઉભાં થયેલ સંયેાગાનું કરેલું વિવેચન, તે ઉપરથી તેણે કારવેલ પાતાનું શેષજીવન–તે સમયે થયેલ ધર્મક્રાંતિનું વિગતવાર આપેલ વર્ણન અને તેમાંથી પરિણમેલ રાજકીય બનાવાનું લીધેલ અવલેાકન-શાતકરણ વેશમાં વપરાયલ કેટલાંક વિશેષ ઉપનામેાની આપેલ સમજૂતિ—તેના રાજ્ય વિસ્તારનું આપેલ વર્ણન અને પ્રિયદર્શિને પેાતાના શિલાલેખામાં વાપરેલ (Bordering lands) એરડરીંગ ફ્રેન્ડઝવાળા શબ્દના અત્યાર સુધી ચાલી આવતા અર્થ, કેવા ભ્રમજનક છે તેને આપેલ ખુલાસે–તેના રાજ્યની એક સર્વોપરિ વિશિષ્ટતાનું આપેલું. રહસ્ય-તેની અને પંડિત પતંજલિની બંધાયેલી મિત્રાચારીએ પરસ્પરમાં ભજવેલ ભાગ અને કેટલીક તુલનાનું વર્ણન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com