SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ અઠ્ઠમ પરિચ્છેદ્ર ] એ ખિદ, વિલિવયપુરસ અને વાસિષ્ઠપુત્ર જે જોડાયાં છે તેની સમજૂતિ જ અત્રે આપવી રહે છે. વિલિવયપુરસ=વિલિવય અને કુરસ એવા શબ્દને બનેલા છે. આમાંના ‘કુરને સંસ્કૃત ‘કુલ’ શબ્દને અપભ્રંશ લેખી તેને કાષ્ઠ એક પેટાજાતિ વિશેષના સભ્ય તરીકે કેટલાક વિદ્વાન ગણાવે છે. જો તે અર્થ ખરાખર હૈાત તા, તે ઉપનામ તે। આખાયે વંશને લાગુ પડતું સામાન્ય ગણાત અને તેથી સર્વ રાજા પેાતાના નામ સાથે સંયુક્ત કરત, પરંતુ તે સ્થિતિ નજરે નથી પડતી. આ હકીકત જ પૂરવાર કરી આપે છે કે તે શબ્દને, જાતિ કે તેના પેટા વિભાગ સાથે સંબંધ જ નથી. પરન્તુ એક ઠેકાણે જેમ અન્ય ગ્રંથકારર જાવે છે તેમ, વિલિવય એટલે વીવિલય જેણે ધારણ કર્યાં છે તેવા પુરૂષ તેને કહેવાય. મતલબ કે તેણે એવી ભાવનાથી—અભિમાનથી, પેાતાની ભ્રૂજા ઉપર વલયે ધારણ કર્યાં છે તેમજ ગર્ભિત રીતે આમ જનતાને તેથી હવાન આપે છે, કે ક્રાઈ માયને પુત્ર બહાર પડી તેના ઉપર જીત મેળવશે ત્યારે જ એ વલય પાતે ઉતારશે. એટલે કે આ શબ્દના અર્થ ખાસ વિશિષ્ટ ગુણુ ધરાવનાર (endowed with special qualification) તરીકે કરાયા છે અને તેથી જ તેને ઉપયાગ માત્ર અમુક વ્યક્તિએએ અમુક પ્રસંગેજ કર્યાં છે. અમારૂં એમ માનવું છે કે જ્યારે રાજાએ કાઈ રાજાથી પરાજીત થઈ તેના ખડિયા એટલે “ભત્યા”ની કક્ષામાં રહેતા ત્યારે તેઓ આ પદના ત્યાગ કરતા પરન્તુ જેવા તે રાજાની ધૂંસરી ફગાવી ૬૪ ક્રીને સ્વતંત્ર બનતા કે તે પદને પાછું ધારણ કરતા. આ સિદ્ધાંત વડે કેટલાક સિક્કાની (પુ. ૨, પૃ. ૧૦૬ થી આગળ જીએ) ઓળખના તરત નીકાલ પશુ આણી શકાય છે. આ પેાતે વાસિષ્ઠપુત્ર કહેવરાવે છે, તે અર્થમાં કાંઈ ખાસ નવીનતા તો નથી જ. પરન્તુ તે કથનથી તેની તેની ઉમર તથા પરિવાર (૧) ૐ, આં. ર પ્રસ્તાવના પૂ. ૮૭:-kura=( skr=કુલ) tribeઃ જેમ મિહિરકુલમાં મહુર્બીહી સમાસ છે તેમ વિલિનારીprince belonging to the tribe of Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૫૯ માતા રાણી નાગનિકાનાના ગાત્રની આપણને ભાળ થાય છે. વળી તે પતિ તેના પિતા, દાદા અને અન્ય વંશોએ લગાડેલા આવા ગેાત્રીય નામેાના ઉકેલ લાવવામાં ચાવીરૂપ થઇ પડે છે. તે હકીકત દર્શાવવા પૂરતા જ અહીં ઉલ્લેખ કરવા આવશ્યક લાગ્યા છે. વદસત્નીને લાગતી ન હેાવા છતાં પણ, તેનું નામ જે એક શિલાલેખમાં લખ્યું થયું છે, તેમાં એક બાબત જણાવેલી હાવાથી તે ઉપર અત્ર લક્ષ ખેંચતા જરૂર લાગે છે. પરિચ્છેદ પાંચમામાં શિલાલેખ નં. ૧ વર્ણન કરતાં વિદ્વાનેાના મત ટાંકી જણાવાયું છે કે વદસતશ્રીને બે વર્ષે નાના એક ભાઇ હતા, જેનું નામ કસિર હતું. આ હરિને (આ. સ. વે. ઈં. પુ. ૬ માં પૂ. ૬૨, ટી. નં. ૧) ડૉ. મ્યુલર સાહેબે, જૈનગ્રંથમાં પ્રખ્યાતિ પામેલા “શક્તિકુમાર” તરીકે આળખાવ્યા છે. પરન્તુ તે ઉપનામ તે। આ વંશના એક મહાપરાક્રમી એવા રાજા હાલ શાલિવાહનનું છે, તે કેવી રીતે બનવા યેાગ્ય છે, તેની સમજુતી આપણે પ્રથમ પરિચ્છેદે લેખ નં. ૩માં આપી છે. મતલબ કે જે લેખમાં આ બે કુમારનાં નામેા આપ્યાં છે તેમના સમયના નિર્ણય કરનારાઓએ ગાયુ ખાધેલું હાવાથી તેમણે આ શક્તિકુમારને અન્ય વ્યક્તિ ધારી લીધી છે. આ હરિનું નામ કે નિશાન ઇતિહાસમાં કયાંય નાંધાયું દેખાતું નથી, એટલે તેનું મરણુ થઈ ગયું હશે એવા અનુમાન ઉપર જવું પડશે. મ. સં. ૧૪૫માં પોતાના પિતાના મરણ સમયે તેની ઉમર આઠ વર્ષની હાઈ તેના જન્મ મ. સં. ૧૩૭માં (ઉપરમાં પૃ. ૧૪૬) હોવાનું આપણે ઠરાવ્યું છે. એટલે જ્યારે તે આ ખીજી વખત મ. સં. ૧૫૫માં ગાદીએ બેઠા ત્યારે ૧૮ વર્ષના હતા અને ૫૬ વર્ષ રાજ્ય કરી મ. સં. ૨૧૦ ઈ. સ. ૩૧૭માં મરણ પામ્યા છે તે ગણત્રીએ તેની ઉમર તથા પરિવાર Vilivay, Shival etc. ‘વિલિવાય અને શિવલ કુલને’ રાજકુંવર. (ર) ૪. સુ. સ. ટીકા પૂ. પ. www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy