________________
ul i[r!IIT
1:))ના
Jiglistill
અષમ પરિચ્છેદ
શતવહન વંશ (ચાલુ)
ટૂંકસાર–(૩) શ્રીકૃષ્ણ પહેલે; વાસિષ્ઠપુત્ર–પિતાને હક્કન હોવા છતાં, જે સંગમાં તેણે ગાદી બથાવી પાડી છે તેમાં નિમિત્તભૂત બનેલ અવસરોની આપેલ સમીક્ષા–આ નામના બે રાજાઓ થયા છે તે તત્ત્વની, સિક્કા આધારે થયેલ શોધને આપેલ હેવાલખાડો ખોદે તે પડે તે કુદરતી ન્યાયે તેના જીવનના અંતે ઉભે થયેલ પ્રસંગ–
(૪) વસિષ્ઠપુત્ર વસતશ્રી, મલ્લિકશ્રી શાતકરણિ–તેના નામ સાથે મલ્લિકશ્રી શબ્દ, શા માટે જોડાયેલ છે તેની આપેલ સમાજ તેમજ વિલિય શબ્દના અર્થની આપેલ માહિતી –તેની ઉંમર તથા તેના પરિવાર વિશે કરેલી ચર્ચા–તેના રાજ્યની ચારપાંચ વિશિષ્ટતાઓને આપેલ ઉડતો પરિચય–તેને રાજ્યવિસ્તાર કેવા કેવા પ્રસંગે અને કેવી કેવી રીતે વધવા પામ્યું હતું તેનું વિસ્તારપૂર્વક આપેલું વર્ણન-તેની માતા રાણી નાગનિકાએ કેતરાવેલ નાનાઘાટના શિલાલેખને નિશ્ચિત કરી આપેલ સમય
(૫) પૂણેન્સંગ ઉર્ફે માઢરીપુત્ર શિવલપુરસ–તેનાં નામ અને બિરૂદ ઉપર પડેલ પ્રકાશ-તે સમયે આખા ભારતમાં શું સ્થિતિ પ્રવર્તી રહી હતી તેનો ખ્યાલ સહિત તેના રાજ્યની વૃદ્ધિને આપેલ ઇલેખાબ-એક મશહુર પરદેશી એલચીના શબ્દ આધારે તેના સિન્યબળની લીધેલ તપાસ, તથા પૂર્વાપર તેમાં શું શું ફેરફાર થવા પામ્યા છે તેને આપેલ કાંઈક ખ્યાલ-પુષ્યમિત્ર તે શ્રીમુખને સમકાલીન નથી તથા ચંદ્રગુપ્ત તે
કોટસ નથી; આ બન્ને હકીકતને વધુ આપેલ અકેક દૃષ્ટાંત–રાજપાટનાં સ્થાન તેમજ પૈઠ અને અમરાવતી નગરી વિશેની લીધેલ તપાસ અને છેવટે નિશ્ચિત કરી આપેલ બન્ને સ્થળની જાહેરજલાલીને સમય–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com